DISTRICT Sabar Kantha
TALUKA Prantij
VILLAGE Vaghpur
CITY auda
SURVEY# 594
NOTICE CONTENT
Public Notice Correction in Public Notice of Block/Survey No. 594, Moje Waghapur, Taluka Prantij, District Sabarkantha. In reference to the public notice published in Gujarat Samachar, Main on 10/04/2024, regarding the title clear certificate of 14694 sq.m. non-agricultural premium eligible agricultural land of Block/Survey No. 594 (Old Block/Survey No. 344/8) of account no. 849, situated in the limits of village Moje Waghapur, Taluka Prantij, District Sabarkantha, owned by Priya Kumari Sanjay Kumar Desai, it has been stated that the original registered sale document no. 810 dated 14/06/2007 relating to the said land is missing from their possession. In this context, if any person, bank/firm, institution, etc. is in possession of the above original document, they are requested to inform us within seven (07) days of this notice at the following address. Place: Gandhinagar Date: 06/06/2024 F.K. Lakhani, Associates Advocates 601, 6th Floor, Haveli Arcade, Sector No. 11, Gandhinagar.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ બ્લોક/સર્વે ન.૫૯૪, મોજે વાઘપુર, તા.પ્રાંતિજ, જી.સાબરકાંઠાની જાહેર નોટીસમાં સુધારો જત પ્રિયાકુમારી સંજયકુમાર દેસાઈની માલિકીની રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ સાબરકાંઠા સબ ડિસ્ટ્રીક્ટ પ્રાંતિજના તાલુકા પ્રાંતિજના ગામ મોજે વાઘપુરની સીમમાં આવેલ ખાતા નં.૮૪૯ ના બ્લોકસર્વે નં.૫૯૪ (જુનો બ્લોક/સર્વે નં.૩૪૪/૮) ની ૧૪૬૯૪ ચો.મીટર બીનખેતી પ્રિમીયમપાત્ર ખેતીની જમીનના ટાઈટલ કલીયર સર્ટીફિકેટ બાબતે તા.૧૦/૦૪/૨૦૨૪ ના રોજ ગુજરાત સમાચાર, મેઈનમાં આપેલ જાહેર નોટીસના સંદર્ભમાં તેઓએ જણાવેલ છે કે સદરહુ જમીનને લગતો તા.૧૪/૦૬/૨૦૦૭ નો અસલ રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ નં.૮૧૦ તેમનાથી ક્યાંક મુકાઇ ગયેલ છે અને જડી આવતો તથી. આ સંદર્ભેમાં ઉપરોક્ત અસલ દસ્તાવેજ કોઈપણ ત્રાહિત વક્તિ, બેન્ક/પેઢી, સંસ્થા ઈત્યાદી કોઈપણ પ્રકારે ધરાવતા હોય તો તેની જાણ અમોને આ જાહેર નોટીસમાં સુધારો પ્રસિધ્ધ થયેથી હિન - સાત (૦૭) માં નીચેના સરનામે કરવી. સ્થળઃ ગાંધીનગર તારીખઃ ૦૬/૦૬/૨૦૨૪ એફ.કે.લાખાણી,એસોસીએટસ્‌ એડવોકેટસ્‌ ૬૦૧, છઠો માળ, હવેલી આર્કેડ, સેક્ટર નં.૧૧, ગાંધીનગર.
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap