Public Notice
Correction in the Public Notice dated 10/04/2024 published in the Gujarat Samachar for the title clear certificate of 14694 sq. meter non-agricultural premium eligible agricultural land of block/survey no. 594 (Old Block/Survey no. 344/8) situated in the limits of village Waghapur, Taluka Prantij, District Sabarkantha, bearing account no. 849, owned by Ms. Priya Kumari Sanjaysinh Desai.
It is hereby stated that the original registered sale deed no. 810 dated 14/06/2007 pertaining to the said land is missing from their possession. In this regard, if any person, bank, firm, institution etc. is in possession of the original document mentioned above, they are requested to inform us within seven (07) days from the date of publication of this notice.
Place: Gandhinagar
Date: 06/06/2024
F.K. Lakhani, Associates, Advocates
601, 6th Floor, Haveli Arcade, Sector No. 11, Gandhinagar.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
બ્લોક/સર્વે ન.૫૯૪, મોજે વાઘપુર,
તા.પ્રાંતિજ, જી.સાબરકાંઠાની જાહેર
નોટીસમાં સુધારો
જત પ્રિયાકુમારી સંજયકુમાર દેસાઈની
માલિકીની રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ
સાબરકાંઠા સબ ડિસ્ટ્રીક્ટ પ્રાંતિજના
તાલુકા પ્રાંતિજના ગામ મોજે વાઘપુરની
સીમમાં આવેલ ખાતા નં.૮૪૯ ના
બ્લોકસર્વે નં.૫૯૪ (જુનો બ્લોક/સર્વે
નં.૩૪૪/૮) ની ૧૪૬૯૪ ચો.મીટર
બીનખેતી પ્રિમીયમપાત્ર ખેતીની
જમીનના ટાઈટલ કલીયર સર્ટીફિકેટ
બાબતે તા.૧૦/૦૪/૨૦૨૪ ના રોજ
ગુજરાત સમાચાર, મેઈનમાં આપેલ
જાહેર નોટીસના સંદર્ભમાં તેઓએ
જણાવેલ છે કે સદરહુ જમીનને લગતો
તા.૧૪/૦૬/૨૦૦૭ નો અસલ
રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ નં.૮૧૦
તેમનાથી ક્યાંક મુકાઇ ગયેલ છે અને જડી
આવતો તથી. આ સંદર્ભેમાં ઉપરોક્ત
અસલ દસ્તાવેજ કોઈપણ ત્રાહિત વક્તિ,
બેન્ક/પેઢી, સંસ્થા ઈત્યાદી કોઈપણ પ્રકારે
ધરાવતા હોય તો તેની જાણ અમોને આ
જાહેર નોટીસમાં સુધારો પ્રસિધ્ધ થયેથી
હિન - સાત (૦૭) માં નીચેના સરનામે
કરવી.
સ્થળઃ ગાંધીનગર
તારીખઃ ૦૬/૦૬/૨૦૨૪
એફ.કે.લાખાણી,એસોસીએટસ્
એડવોકેટસ્
૬૦૧, છઠો માળ, હવેલી આર્કેડ,
સેક્ટર નં.૧૧, ગાંધીનગર.
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap