NOTICE CONTENT
Public Notice
It is hereby informed to the public that in the district of Mehsana, within the confines of village Vagharoda in Kadi Taluka, the agricultural land measuring 5133 sq.m. under survey number 1466 (part of old survey number 570/2) is solely and jointly owned by (1) Vandaben Kanaiyalal Patel, (2) Jinkalben Kanaiyalal Patel, and (3) Shubhamkumar Kanaiyalal Patel. The owners, having clear possession without any encumbrances or obstructions, have decided to sell the property. They have requested a Title Clearance Certificate from us for the purpose of purchasing this land. Apart from the aforestated owners and without any burden from the Bank of Baroda, Kalyanpura branch, the property is free from any kind of shares, claims, interests, charges, liens, sales, exchanges, trusts, leases, gifts, licenses, possessions, development rights, maintenance, easements, inheritance, will or any other type of rights.
If no valid written opposition based on evidence is provided within 7 days to the address below, it will be deemed that there are no such claims, and any such rights that might exist are relinquished for the benefit of our client by default, and thus, a Title Clearance Certificate will be issued and sales proceedings on behalf of our client will be executed accordingly. Post this action, no claims or controversies will be entertained.
Kirat A. Damani, Advocate
A. C. Damani and Advocates,
"Damanis"
1-A, National Park Society, opposite Panch Bangla Government Quarters, Gulbai Tekra, Ahmedabad-380015.
Phone No. 26307423, 26304528
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવામાં
આવે છે કે ડીસ્ટ્રીકટ મહેસાણાના
તાલુકા કડીના મોજે વાઘરોડા ની
સીમના રીસર્વે નંબર-૧૪૬૬ (જુના
સર્વે નંબર-૫૭૦/૨ પૈકી) ની ૫૧૩૩
ચો.મી. જુનીશરતની ખેતીની જમીન
(૧) વંદાબેન કનૈયાલાલ પટેલ, (૨)
જીંકલબન કનૈયાલાલ પટેલ તથા (૩)
શુભમકુમાર કનૈયાલાલ પટેલે પોતાની
કુલ સંયુકત માલીકી પ્રત્યક્ષ કબજા
ભોગવટામાં કોઈના કોઈપણ જાતના
બોજા કે અવરોધ કે અંતરાય સીવાય
આવેલી હોવાનું જણાવી અમારા
અસીલને વેચાણ આપવાનું નકકી કરેલ
છે અને અમારા અસીલે સદરહુ જમીન
ખરીદ કરવાનાં હેતુથી અમારી પાસેથી
સદરહુ જમીનના ટાઈટલ કલીયરન્સ
સર્ટીફીકેટની માંગણી કરેલ છે. સદરહુ
જમીનમાં ઉપરોકત પેરામાં જણાવેલ
માલીકો તથા બેંક ઓફ બરોડા
કલ્યાણપુરા શાખાના બોજા સિવાય
અત્ય કોઈનો કોઈપણ પ્રકારનો
લાગભાગ, હકક, હીત, હિસ્સો, દાવો,
બોજો, અલાખો, વેચાણ, તબદીલી,
ગણોતહકક, ફેરબદલી, લીયન, ચાર્જ,
ગીરો, ટ્રસ્ટ, બક્ષીસ, ભાડાપદટ્દો,
લાયસન્સ, કબજો, ડેવલપમેન્ટ હકકો,
મેઈન્ટેનન્સ, ઈઝમેન્ટ, વારસાઈ, વીલ
કે અન્ય કોઈ હકક પોશાતો હોય તો
તેની લેખીત જાણ આધાર પુરાવાની
પ્રમાણીત નકલ સાથે નીચેના સરનામે
દિન-૭ માં અમોને પહોંચે તે રીતે
કરવી. જો તેમ કરવામાં નહી આવે
અગર કસુરદાર થશે તો ઉપરોકત
જમીનમાં કોઈનો કોઈપણ પ્રકારનો
લાગભાગ, હીત, હિસ્સો કે અન્ય કોઈ
હકક નથી અને જો હોય તો તેવા તમામ
હકકો જે તે ઈસમોએ જમીનનાં
માલીકોની તરફેણમાં જતાં
“ધવેઈવ''કરેલ છે, તેમ સમજી સદરહુ
જમીનનું ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ
આપવામાં આવશે તેમજ અમારા
અસીલની તરફેણમાં વેચાણની
કાર્યવાહી કરવામાં આવશે અને
ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની
તકરાર ચાલશે નહી.
કિરાટ એ. દામાણી, એડવોકેટ
એ. સી. દામાણી એન્ડ એડવોકેટસુ,
“દામાણીસ”
૧-એ, નેશનલ પાર્ક સોસાયટી, પાંચ
બંગ્લા ગવર્નમેન્ટ કવાર્ટર સામે, ગુલબાઈ
ટેકરા, અમદાવાદ-૩૮૦૦૧૫.
ફોન નં. ૨૬૩૦૭૪૨૩,
૨૬૩૦૪૫૨૮