NOTICE CONTENT
Public Notice
It is hereby notified to the public that the land used for agriculture measuring 4907 sq. m. in the limits of survey number 1467 (old survey number 570/2) belonging to Ganeshbhai Harjibhai Patel, located in village Vaghardba of taluka Kadi, district Mehsana, is under the full and independent ownership and direct possession of Ganeshbhai Harjibhai Patel without any kind of encumbrance, obstacle, or interference. It has been decided to sell our shares and we have been requested to provide a Title Clearance Certificate for the aforementioned land for the purpose of purchasing the same. The land is without any kind of claim, rights, interests, share, demand, burden, or obligations as mentioned in the above paragraph, except for the mentioned owner and bonds of New Devpunga Cooperative Society. Any rights not addressed in this notification are considered waived on behalf of the titleholder. This will be followed by the issuance of a Title Clearance Certificate and the proceeding of the sale on our behalf. No disputes will arise thereafter.
Kirat A. Damani, Advocate
A. C. Damani and Advocates, 'Damanis'
1-A, National Park Society, Opposite Five Bungalows Government Quarters, Gulbai Tekra, Ahmedabad-380015.
Phone No. 26307423, 26304528
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવામાં
આવે છે કે ડીસ્ટ્રીકટ મહેસાણાના
તાલુકા કડીના મોજે વાઘરોડા ની
સીમના રીસર્વે નંબર-૧૪૬૭ (જુના
સર્વે નંબર-૫૭૦/૨ પૈકી) ની ૪૯૦૭
ચો.મી. જુનીશરતની ખેતીની જમીન
ગણેશભાઈ હરજીભાઈ પટેલે પોતાની
કુલ સ્વતંત્ર માલીકી પ્રત્યક્ષ કબજા
ભોગવટામાં કોઈના કોઈપણ જાતના
બોજા કે અવરોધ કે અંતરાય સીવાય
આવેલી હીવાનું જણાવી અમારા
અસીલને વેચાણ આપવાનું નકકી કરેલ
છે અને અમારા અસીલે સદરહુ જમીન
ખરીદ કરવાનાં હેતુથી અમારી પાસેથી
સદરહુ જમીનના ટાઈટલ કલીયરન્સ
સર્ટીફીકેટની માંગણી કરેલ છે. સદરહુ
જમીનમાં ઉપરોકત પેરામાં જણાવેલ
માલીક તથા ન્યુ દેવપુરા સેવા સહકારી
મંડળીના બોજા સિવાય અત્ય કોઈનો
કોઈપણ પ્રકારનો લાગભાગ, હકક,
હીત, હિસ્સો, દાવો, બોજો, અલાખો,
વૈચાણ, તબદીલી, ગણોતહકક,
ફેરબદલી, લીયન, ચાર્જ, ગીરો, ટ્રસ્ટ,
બક્ષીસ, ભાડાપટ્ટો, લાયસન્સ, કબજો,
ડેવલપમેન્ટ હકકો, મેઈન્ટેનન્સ,
ઈઝમેન્ટ, વારસાઈ, વીલ કે અન્ય કોઈ
હકક પોશાતો હોય તો તેની લેખીત
જાણ આધાર પુરાવાની પ્રમાણીત નકલ
સાથે નીચેના સરનામે દિન-૭ માં
અમોને પહોંચે તે રીતે કરવી. જો તેમ
કરવામાં નહી આવે અગર કસુરદાર
થશે તો ઉપરોકત જમીનમાં કોઈનો
કોઈપણ પ્રકારનો લાગભાગ, હીત,
હિસ્સો કે અન્ય કોઈ હકક નથી અને
જો હોય તો તેવા તમામ હકકો જે તે
ઈસમોએ જમીનનાં માલીકની
તરફેણમાં જતાં ““વેઈવ''કરેલ છે,
તેમ સમજી સદરહુ જમીનનું ટાઈટલ
કલીયરન્સ સર્ટીફીકેટ આપવામાં
આવશે તેમજ અમારા અસીલની
તરફેણમાં વેચાણની કાર્યવાહી
કરવામાં આવશે અને ત્યારબાદ
કોઈની કોઈપણ પ્રકારની તકરાર
ચાલશે નહી.
કિરાટ એ. દામાણી, એડવોકેટ
એ. સી. દામાણી એન્ડ એડવોકેટસુ,
“દામાણીસ”
૧-એ, નેશનલ પાર્ક સોસાયટી, પાંચ
બંગ્લા ગવર્નમેન્ટ કવાર્ટર સામે, ગુલબાઈ
ટેકરા, અમદાવાદ-૩૮૦૦૧૫.
ફોન નં. ૨૬૩૦૭૪૨૩,
૨૬૩૦૪૫૨૮