NOTICE CONTENT
Public Notice
Names: (1) Minaben Bhadreshkumar Shah and (2) Bhadreshkumar Jashwantlal Shah, both residents of 2, Shaival Greens Bungalows, behind Raval Party Plot, Paldi, Ahmedabad. This land, located within the limits of village Moj Vahelal in the taluka of Daskroi under Ahmedabad district, designated under block/survey number 1056 (old block/survey number 910) covering 1 hectare and 205 square meters equaling 10532 square meters, is agricultural land under old conditions.
They have indicated that they jointly own and are in possession of this property and have requested a title clearance certificate from us. They also agree to a sale deed to our principal without any encumbrances. Furthermore, they mentioned that the real registered sales document dated 12/10/2007, document no. 8331, is missing and hence not traceable. As a result, this public notice is issued to inform all concerned parties that any claims regarding rights, shares, or interests in this land by any person, bank, firm, or financial institution should be notified in writing with evidence to the address below within seven (7) days from the issuing of this notice. If no such notification is received, it will be understood that there are no claims, and any potential claims shall be considered waived. Consequently, we will issue and maintain a title clearance certificate and keep the said land on sale under our principal without future disputes.
Note this information, as no complaints regarding this matter will be entertained after this notice period.
Location: Gandhinagar.
Date: 25/05/2024
F.K. Lakhani, Associates
Advocates
601, Sixth Floor, Haveli Arcade, Sector 11, Gandhinagar.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
જત (૧) મીનાબેન ભદ્રેશકુમાર શાહ
તથા (૨) ભદ્રેશકુમાર જશવંતલાલ
શાહ, બંને રહેવાસી - ૨, શૈવલ ગ્રીન
બંગલોઝ, ચંદ્રનગર, એન.રાવલ પાર્ટી
પ્લોટની પાછળ, પાલડી,
અમદાવાદના, એ રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ
અમદાવાદ સબ ડિસ્ટ્રીક્ટ અમદાવાદ-
૧૪ (દશક્રોઇ) ના તાલુકા દશક્રોઇના
ગામ મોજે વહેલાલની સીમમાં આવેલ
બ્લોક/સર્વે નં .૧૦૫૬ (જુનો બ્લોક/સર્વે
નં.૯૧૦) ની હેક્ટર ૧-આર૨૦૫=-
૩૨ ચો.મીટર એટલે કે ૧૦૫૩૨
ચો.મીટર જુની શરતની ખેતીની જમીન
પોતાની સંયુક્ત માલિકી તેમજ કબજા
ભોગવટાની હોવાનું જણાવીને અમારી
પાસેથી ટાઈટલ ક્લીયરન્સ
સર્ટીફિકેટની માંગણી કરેલ છે. તેમજ
સદરહુ જમીન અમારા અસીલને અઘાટ
વેચાણ આપવાનું કબુલ કરેલ છે. વધુમાં
આ સંદર્ભમાં તેઓએ જણાવેલ છે કે,
સદરહુ જમીનને લગતો તા.૧૨/૧૦/
૨૦૦૭ નો અસલ રજીસ્ટર્ડ વેચાણ
દસ્તાવેજ નં.૮૩૩૧ તેમાંથી ક્યાંક
મુકાઇ ગયેલા છે અતે જડી આવતો
તથી. સબબ, આથી સર્વે લાગતા-
વળગતાઓને આ જાહેર નોટીસ
આપી જણાવવાનું કે, સદરહુ
જમીનના ટાઈટલ ડીડસ્ એટલે કે
ઉપરોક્ત અસલ દસ્તાવેજી પુરાવાઓ
કોઈપણ વ્યક્તિ, બેન્ક, પેઢી,
નાણાંકીય સંસ્થા ધરાવતાં હોય કે
સદરહુ જમીનના ટાઈટલ્સ બાબતે
કોઈપણ વ્યક્તિ, બેન્ક, પેઢી,
નાણાંકીય સંસ્થાનો કોઈપણ પ્રકારનો
હક્ક, હિત, હિસ્સો પોષાતો હોય અને
તેના કારણે કોઈપણ પ્રકારનો વાંધો
હોય તો તે અંગેની લેખિત જાણ
અમોને પુરાવાઓ સહિત આ નોટીસ
પ્રસિદ્ધ થયેથી દિન-સાત (૭) માં
નીચેના સરનામે કરવી, જો તેમ
કરવામાં નહી આવે તો સદરહુ
જમીનમાં કોઈપણ વ્યક્તિનો કોઈપણ
પ્રકારનો હક્ક, હિત, હિસ્સો પોષાતો
નથી અને જો પોષાતો હોય તો તે જતો
(Waive) કરેલ છે. તેમ સમજી અમો
સદરહુ જમીનનું ટાઈટલ ક્લીયરન્સ
સર્ટીફિકેટ કાઢી આપીશુ. તેમજ
સદરહુ જમીન અમારા અસીલ અઘાટ
વેચાણ રાખી લેશે. ત્યારબાદ કોઈપણ
વ્યકિતની કોઈપણ પ્રકારની તકરાર
ચાલશે નહી. તેની આથી સર્વે
લાગતા-વળગતાઓએ નોંધ લેવી.
સ્થળઃ ગાંધીનગર.
તારીખ: ૨૫/૦૫/૨૦૨૪
એફ.કે.લાખાણી, એસોસીએટસ્
એડવોકેટસ્
૬૦૧, છઠ્ઠો માળ, હવેલી આર્કેડ,
સેક્ટર નં.૧૧, ગાંધીનગર.