NOTICE CONTENT
Public Notice regarding Title Clearance:
This is to inform all concerned that the property described below is owned by Ms. Priti Virat Mundra and the title report of the said property has been taken by us. She states that the following documents, out of the original documents of the said property, are not in her possession. Therefore, if anyone has any objection or encumbrance regarding this property, they should inform us in writing along with evidence within the stipulated time. After the expiry of the stipulated time, no objection will be considered and we will consider that the owner has given up all their rights and interest in the property. We will issue a title clearance certificate for the said property and our client bank will mortgage/pledge the said property and our client bank will have the first charge on the said property. No objections of any kind will be entertained later on. If any objection is made, this public notice will be considered null and void.
# Details of the lost documents
(1) Reg. Sale deed no. 18462, date: 23-12-2016, original and its registration fee receipt original
(2) Reg. Sale deed no. 11443, date: 30-04-2014, original and its registration fee receipt original
Property Details: Raj Ratan Enclave located on F.P. No. H4, Block No. 458, T.P. Scheme No. 16 (Pal) in sub-district Moje Pal No. 518/1, 4મ૯, 518/2-એ, 5518/3, Surat district, flat no. 1002 on the tenth floor of building No. B, with an area of 1094 sq. ft. or 101.95 sq. m. built up and 54.42 sq. m. undivided share of land.
'ઠે. 5/1208, Shri Shivadatt Shukal, Dineshchandra N. Upadhyay, near Bhavani Mandir, Haripura Main Road, Pranav D. Upadhyay, Surat. Mob No. 98254 20360, Ghavld. Upadhyay, Dt. 31-03-2025, Advocates
ગુજરાતી નોટિસ
: ટાઇટલ ક્લીયરન્સ અંગેની જાહર નોટીસ :
આથી લાગતા વળગતા તમામને જણાવવાનુ કૈ, નીચે જણાવેલ વર્ણન અને વિગતવાળી મિલ્કત પ્રિતી વિરાટ
મુન્દ્રા તાની માલીકીની ચાલી આવેલી હોવાનુ જણાવે છે અને સદરહુ મિલ્કતનો ટાઇટલ રીપોર્ટ અમો કને લીધા
બાદ તેઓ જણાવે છે કે, તેઓના સદરહુ મિલ્કતના અસલ દસ્તાવેજો પૈકી નીચે જણાવેલ દસ્તાવેજો તેમના કબજા
ભોગવટામાં નથી માટે te મિલ્કત બાબતે કોઇને કોઇપણ જાતનો વાંધો કે યાર્જ બોજો લીયન હોય તો તેમણે
આ નોટીસ પ્રસિધ્ધ યયેયી દિન-ઇ માં પુરાવા સહીત લેખિતમાં જણ કરવી. મુદત વિત્યે કોઇના કોઇપણ જાતની
તકરાર ચાલશે નહી અને તેમણે પોતાના તમામ હકક હિસ્સો જતો કર્યો છે તેમ માની અમો સદરહુ મિલ્ક્તનો
ટાઇટલ કલીયરન્સ સર્ટીફીકેટ આપીશુ અને હમાર અસીલ બેંક સદરહુ મિલ્કત મોર્ગેજ/ગીરોમાં લેશે અને અમારા
અસીલ બેંકનો સદરહુ મિલ્કત ઉપર પ્રથમ ચાર્જ રહેશે પાછળથી કોઇના કોઇપણ પ્રકારના વાંધા ચાલશે નહીં અને
જો કરરો તો આ જાહેર નોટીસયી રદબાતલ ગણારો જેની છેવટની નોધ લેવી.
# ખોવાઇ ગયેલ દસ્તાવેજની વિગત
(૧) રજી. વેચાણ દસ્તાવેજ નં. ૧૮૪૬૨, તારીખ : ૨૩-૧૨-૨૦૧૬ અસલ તયા તેની રજીસ્ટ્રેશન ફીની રસીદ અસલ
ર) રજી. વૈચાણ દસ્તાવેજ નં. ૧૧૪૪૩, તારીખ : ૩૦-૦૪-૨૦૧૪ અસલ તયા તેની રજીસ્ટ્રેશન ફીની રસીદ અસલ
મિલ્કતની વિગત :- સુરત ડિસ્ટ્રીકટના, સબ-ડિસ્ટ્રીકટ મોજે પાલ નં.૫૧૮/૧, ૪મ૯,૫૧૮/ર-એ, ૫૫૧૮/૩,
બ્લોક નં.૪૫૮ ટી.પી.સ્કીમ નં. ૧૬(પાલ) એફ.પી.નં.હ૪ પર આયોજીત રાજ રતન એન્કલેવ માં આવેલ બિલ્ટીંગ
તં. બી ના દસમા માળે આવેલ ફ્લેટ નં.૧૦૦૨ જેનુ ક્ષેત્રફળ ૧૦૯૪ ચો.ફુટ ચાને કે ૧૦૧,૯૫ ચો.મી. બિલ્ટઅપ
તયા જમીનમાં વણ-વહેંચાયેલ હિસ્સા ૫૪.૪૨ ચો.મી. વાળી મિલકત.
'ઠે. ૫/૧૨૦૮, શ્રી શીવદત્ત શુકલ માગ, દિનેશચંદ્ર એન. ઉપાધ્યાય
ભવાની મંદીર પાસે, હરીપુરા મેઈન રોડ, પ્રણવ ડી, ઉપાધ્યાય
સુરત. મો.નં. ૯૮૨૫૪ ૨૦૩6૦ ઘવલ ડી. ઉપાધ્યાય
તા. ૩૧-૦૩-૨૦૨૫ એડવોકેટ્સ