NOTICE CONTENT
Public Notice
In Vasad, under the boundaries of Vasad village in the sub-district of Gandhinagar district according to the re-survey, consolidated survey number 121/1/2 of old survey numbers 121/1/2 and 121/2, of land measuring 19223 sq. m in City Survey Ward: Vasad (non-agricultural) is included. In TP Scheme No. 31, allocated final plot no. 96 with an area of 15378 sq. m consists of sub-plots (a) Sub-plot A has 5201.15 sq. m, (b) Sub-plot B has 4838.7 sq. m, and (c) Sub-plot C has 5099.81 sq. m of land including construction. The property, owned and in possession of Umang Vijaykumar Trivedi, is free of encumbrances or legal disputes. A request for title clearance opinion has been made, stating that no one has any rights, claims, or interest in said property. If evidence to the contrary is not provided in 7 days to our address specified below, it will be considered relinquished and post that duration, a certificate of title clearance opinion will be issued, and no further disputes will be entertained post issue of this certificate.
Date: 24-05-2024
Manish Kanubhai Patel, Advocate,
Chirag Dashrathbhai Patel, Advocate,
Amit Dashrathbhai Patel, Advocate,
Het Shankarbhai Patel, Advocate,
Balchandbhai K. Patel Associates
DA/R202, Second Floor,
S.G. Business Hub, Near Gota Overbridge, S.G. Highway, Gota, Ahmedabad.
Mobile: 9879344333
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
મોજે-વલાદ
ડીસ્ટ્રીકટ સબ - ડીસ્ટ્રીકટ ગાંધીનગર
તાલુકાના મોજે -વલાદ ગામની સીમના
રી-સર્વે મુજબના સર્વે નં. ૨૭૧ (જુના
સર્વે નં.૧૨૧/૧/૨ તથા ૧૨૧/૨ ને
એકત્ર કરીને આપવામાં આવેલ
એકત્રીત સર્વે નંબર : ૧૨૧/૧/૨) ની
ચો.મી.૧૯૨૨૩ ની જમીન કે જેનો
સીટી સર્વે વોર્ડ: વલાદ (બીનખેતી) માં
સમાવેશ કરીને આપવામાં આવેલ (૧)
સીટી સર્વે નં. એનએ૧૨૧/૨ ની
ચો.મી.૯૬૨૨ તથા (ર૨) સીટી સર્વે
નં. એનએવ૧ર૧/૧/૨ તી
ચો.મી.૯૫૯૦ જે બંને જમીનનો
ટી.પી.સ્કીમ નં.૩૧ માં સમાવેશ કરીને
ફાળવેલ ફાઈનલ પ્લોટ નં.૯૬ ની
ચો.મી.૧૫૩૭૮ ની જમીન ઉપર
પાડવામાં આવેલ પ્લોટો પૈકી (એ) સબ-
પ્લોટ નં.એ ની ચો.મી.૫૨૦૧.૧૫,
(બી) સબ-પ્લોટ નં.બી ની
ચો.મી.૪૮૩૮.૭ તથા (સી) સબ-
પ્લોટ નં.સી ની ચો.મી.૫૦૯૯.૮૧
ની જમીન તથા તેના ઉપર આવેલ
બાંધકામ સહીતની મીલકત ઉમંગ
વિજયકુમાર ત્રિવેદીની માલિકી, કબજા,
ભોગવટાની તેમજ કાનુની વિવાદોથી
મુક્ત હોવાનું જણાવીને અમારી પાસે
ટાઈટલ્સ કલીયરન્સ અંગેનાં અભિપ્રાયની
માંગણી કરેલ છે, સદર જમીનમાં કોઈનો
કોઈપણ પ્રકારનો કબજા હક્ક કેલાગભાગ
યાને હક્ક હિસ્સો પોષાતો હોય તો અમોને
નીચેના સરનામે દિન-૭ માં લેખીત
પુરાવા સહિત રજી.એ .ડી.થી જાણ કરવી
અને તેમ કરવામાં નહી આવે તો સદર
મીલકતમાં કોઈનો કોઈપણ જાતનો હક્ક
રહેલો નથી અને હોય તો તે જતો કરેલછે
તેમ સમજી મુદત વીત્યે સદર મીલકતનું
ટાઈટલ કલીયરન્સ અંગેનાં અભિપ્રાયનું
સર્ટીફીકેટ ઈસ્યુ કરી દઈશું અને તે પછીથી
કોઇનો કોઇપણ જાતનો વાંધો તકરાર
ચાલશે નહી.
તા.૨૪-૦૫-૨૦૨૪
મનીષ કનુભાઈ પટેલ, એડવોકેટ,
ચિરાગ દશરથભાઈ પટેલ, એડવોકેટ,
અમીત દશરથભાઈ પટેલ, એડવોકેટ,
હેત શંકરભાઈ પટેલ, એડવોકેટ,
બાલચંદભાઈ કે.પટેલ એસોસીએટસ
ડે.એ/ર૨૦૨, સેકન્ડ ફલોર,
એસ. જી. બીઝનેશ હબ,
ગોતા ઓવરબ્રિજ પાસે, એસ.જી.
હાઈવે, ગોતા, અમદાવાદ.
મો.૯૮૭૯૩૪૪૩૩૩