NOTICE CONTENT
District Sub District Gandhinagar's Village - Valad, Block Survey Number - 76 4, Old Survey Number - 415, Revenue Number - 2752. Out of 1-05-2 sq.m. 0-28-33 sq.m. was deducted, leaving 0-76-89 sq.m., out of which 0-23-78 sq.m. with dimensions - 8.75, is old cultivated land owned by Baldevji Punjuji, Rahulji, Attajji Thakor, Rohitji Attajji Thakor and Ashishji Attajji Thakor. This land is in their possession and enjoyment. The client has decided to sell this land and has requested us to obtain a title clearance certificate. Therefore, any person claiming any right, share, interest, encumbrance or liability in this land shall submit written proof along with their address, within 7 days of this notice, registered by AD. Afterwards, if any right or share is claimed, it will be considered waived in favor of the land owner and the title clearance certificate will be issued. No claims will be considered thereafter. This must be noted. Dated - 2/4/2025 Location - Gandhinagar. Bhupatsinh R. Chavda, Advocate & Notary Jaydipsinh B. Chouhan, Advocate Brijesh B. Trivedi Advocate Himatsinh M. Chavda Advocate 5023, Fifth Floor, Skyline Complex, Sector - 11, Gandhinagar Mob - 98246 13525.
ગુજરાતી નોટિસ
ડીસ્ટ્રીકટ સબ ફીસ્ટ્રીકટ
ગાંધીનગરના મોજે ગામ:- વલાદની
સીમના બ્લોકસર્વેનબરઃ- ૭૬ ૪ જેનો
જુનો સર્વે નં :- ૪૧૫, જેનો ખાતા
તંઃ- ૨૭પર ની હે.આર. ૧-૦૫-૨
ચો.મી પૈકી હે.આર. ૦-૨૮-૩૩
ચો.મી બાદ કરતાં બાકી રહેતી ૦-
૭૬-૮૯ ચો.મી પૈકી ૦-૨૩-૭૮
મી. જેનો આકારઃ- ૮.૭૫
પૈસાવાળી જુની શરતની ખેતીની,
જમીન બળદેવજી પુંજૂજી, રાહુલજી|
આત્તજી ઠાકોર, રોહિતજી આતાજી
ઠાકોર, આશિષજી આતાજી ઠાકોર
નાઓ ની માલીકી કબજા ભોગવટાની
આવેલ છે.અને અમારા અસીલને
વેચાણ આપવાનું નક્કી કરી અમારા
અસીલે અમારી સમક્ષ સદર જમીનના
ટાઇટલ કલીયરન્સ સર્ટીફીકેટની
માંગણી કરેલ છે આથી સબંધીત
ઇસમો તો કોઇનો કોઇપણ જાતનો
લાગ ભાગ હક્ક હિસ્સો કે હિત સબંધ
બોજો અલાખો પોષાતો હોય તો આ
નોટીસ પ્રસિધ્ધ થયે દિન :- ૭ માં
નીચેના સરનામે લેખિત આધાર
પુરાવા સહિત રજી.એડી થી જાણ,
કરવી ત્યારબાદ, કોઇ નો કોઇપણ
જાતનો લાગ ભાગ હક્ક હિસ્સો
આવેલ હોય તો તે જમીન માલીકની
તરફેણમાં વેઇવ કરેલ છે તેમ સમજી
ટાઇટલ કલીરન્સ સર્ટીફીકેટ ઇશ્યુ
કરવામાં આવશે ત્યારબાદ, કોઈની
તકરાર ધ્યાને લેવાશે નહિ જેની નોધ
લેવી.
તાઃ-૨/૪/ર૦૨૫
સ્થળ :- ગાંધીનગર.
ભુપતસિંહ આર. ચાવડા,
એડવોકેટ & નોટરી
જયદિપસિંહ બી. ચૌહાણ, એડવોકેટ
બ્રિજેશ બી. ત્રીવેદી એડવોકેટ
હિંમતસિંહ એમ, ચાવડા એડવોકેટ
૫૦૨૩, પાંચમો માળ, સ્કાયલાઇન
કોમ્પલેક્ષ, સેક્ટર:-૧૧, ગાંધીનગર
મો:-૯૮૨૪૬ ૧૩૫૨૫