DISTRICT Gandhinagar
TALUKA J.G. Gandhinagar
VILLAGE Valad
CITY ahmedabad
SURVEY# 787
NOTICE CONTENT
This notice is to inform the public that Babuji Viramji Thakor, Bhikhaji Popatji Thakor, and Khodhaji Baldevji have applied for a title clear certificate for a piece of agricultural land in Mojevlad, J.G. Gandhinagar district, re-survey number 787 (old block survey number 409/6), measuring 0-23-27 hectares. The land is claimed to be owned jointly by them and their other co-sharers, free from all types of encumbrances. Therefore, if any person has any objection, dispute, encumbrance, right, share, or interest in the said land, they are requested to submit a written notice with proof to the registering officer within 7 days of this notice. If no such notice is received, it will be assumed that no one has any interest, right, or share in the land, and the title clear certificate will be issued accordingly. Please note this.
ગુજરાતી નોટિસ
મોજેવલાદ, તા.જી.ગાંધીનગરની સીમનાં રી-સર્વે ન.૭૮૭ (જુનો બ્લોક સર્વે નં.૪૦૯/૬) ની ૦-૨૩- ર૭હે.આરે.ચો.મી., વાળી ખેતીની જમીન બાબુજી વિરમજી ઠાકોર, ભીખાજી પોપટજી ઠાકોર, ખોડાજી બળદેવજીનાઓએ તેઓની તથા તેઓના અન્ય સહહિસ્સેદારોની સંયુક્ત માલીકી, કબજા, ભોગવટાની તમામ પ્રકારનાં બોજાઓથી મુક્ત હોવાનું જણાવી અમારી પાસે ટાઈટલ ક્લીયર સર્ટીફીકેટની માંગણી કરેલ છે. જેથી ઉક્ત જમીનમાં કોઈનો પણ કોઈપણ જાતનો વાંધો, તકરાર, બોજો, હક્ક, હિસ્સો, લાગ ભાગ હોય તો તેમણે આ જાહેર નોટીસ પ્રસિ થયેથી દિન - ૭ માં પ્રમાણીત પુરાવાની નકલો સાથે લેખીત જાણ રજી.પો.એડી થી કરવી જો તેમ નહી. કરવામાં આવે તો કોઈનો કોઈપણ જાતનો લાગ ભાગ, હક્ક, હિસ્સો નથી અને હોય તો તે જતા કરેલા છે. તેમ સમજી ટાઈટલ ક્લીયર સર્ટફીકેટ ઈસ્યુ કરવામાં આવશે જેની તમામે નોંધ લેવી. તારીખ ૨૮/૦૩/૨૦૨૫ બારોટ હાર્દિક એચ. (એડવોકેટ) ઓફિસ - ૪૦૮, ચોથો માળ, શગુન-૧૧, ક્રોમા શો-રૂમની ઉપર, સેકટર-૧૧,ગાંધીનગર મો.નં. ૯૯૨૪૭ ૭૮
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap