NOTICE CONTENT
Public Notice
This is to inform the public that, the land of agricultural use with old terms and conditions, located in village Valam, sub-district Visnagar, district Mehsana, revenue survey/block number 2888 (old revenue survey/block number 2306 out of 1) with total area of 00-23-38 hectare, the shape of which is square 2.57 paisa, which is recorded in the revenue record under account number: 4567. And revenue survey/block number 2887 (old revenue survey/block number 2306 out of 2), agricultural use with old terms and conditions, with total area of 00-23-93 hectare, the shape of which is square 2.45 paisa, which is recorded in the revenue record under account number: 4586. The land is under the independent ownership and possession of our client, Patel Mukeshbhai Ishvarlal. The owner of this land has claimed that the said land is their own independent ownership and possession, free from any encumbrance. The owner of this property has asked for a title clearance certificate regarding the property from us.
If any person, institution, trust, partnership firm, company, private firm, public corporation, bank, government/semi-government office etc. has any objection, share, right, interest or share in the above property or has any objection, dispute, encumbrance or liability, then he should inform us with documentary proof at the following address within 7 days of this notice by registered post (A.D.). If this is not done, then it will be considered that the said person does not have any right, share or right in the said land and if so, then it has been renounced, and a title clearance certificate will be issued for the said property. After that, any kind of dispute will not be considered. The public is requested to take note of this.
Date: 24/03/2004. Public notice on behalf of us.
Place: Mehsana.
Ramesh S. Solanki (Advocate & Notary)
Sugar R. Parikh (Advocate & Legal Advisor)
Res. 18, Harikrishna Bungalows, next to Shivampark Society, Tavdiya Road, Mu. Mehsana, Ta. Ji. Mehsana-384009. Mobile No.: 9898286558/8460039823
ગુજરાતી નોટિસ
જાહેર નોટીસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે, રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ મહેસાણા સબ ડીસ્ટ્રીક્ટ વિસનગરના
મોજે ગામ-વાલમ સીમમાં આવેલ રેવન્ચુસર્વે/બ્લોક નંબર.૨૮૮૮( જુનો રેવન્યુ સર્વે/બ્લોક નંબર.
૨૩૦૬ પૈકી ૧ )વાળી ખેતીલાયક ઉપયોગની જૂની શરતની જમીન, કે જનું જમીનનું કુલ ક્ષેત્રફળ 00-
23-38 હે.આરે.યો.મી કે જેનો આકાર રા, ૨.૫૭ પૈસા છે, જે રેવન્યુ રેકર્ડમાં ખાતા નંબર:-૪૫૬૭થી
યાલેછે .અનેરેવન્યુસર્વ/બ્લોક નંબર,ર૮૮૭(જૂનોરેવન્યુ સર્વે /બ્લોક નંબર. ૨૩૦૬ પૈકી ૨)વાળી
ખેતીલાયક ઉપયોગની જૂની શરતની જમીન, કે જેનું જમીનનું કુલ કષેત્રફળ૦0-23-૯૩હે.આરે.ચો.મી
કે જેનો આકાર રા, ૨.૪૫ પૈસા છે, જે રેવન્યુ રેકડેમાં ખાતા નંબરઃ- ૪૫૮૬ થી ચાલે છે.તે જમીન
અમારા અસીલ પટેલ મુકેશભાઈ ઇશ્વરલાલ ના સ્વતંત્ર માલિકી ભોગવટાની આવેલી છે. સદર
જમીનના માલિકએ સદર જમીન તેઓની પોતાની સ્વતંત્ર માલિકી અને ભોગવટાની, બોજા રહિત
હોવાનું જણાવી સદરહુ મિલકતના માલિકએ અમારી પાસે સદરહુ મિલકત અંગે ટાઈટલ ક્લીયરન્સ
ટનીમાંગણી કરેલછે.
સદરહુજમીન/મિલકત સંબંધે જો કોઈ વ્યક્તિ, સંસ્થા, ટ્સ્ટ, ભાગીદારી પેટી, કંપની, ખાનગીપેઢી,
જાહેર નિગમ, બેંક, સરકારી /અર્ધસરકારી કચેરી વિગેરેને ઉપરોક્ત મિલકત અંગે કોઈપણ જાતનો
વાંધો,લાગ-ભાગ, હક્ક, હિત કે હિસ્સો હોય અથવા કોઈપણ જાતનો વાંધો -તકરાર કે બોજો કેઅલાખો
હોય તોતેઅંગેના દસ્તાવેજી પુરાવા સાથે અમોને નીચેનાસરનામેદિન-૭ માં રજીસ્ટર, પોસ્ટ (એ.ડી.)
થીજાણ કરવીઅનેજો તેમ કરવામાં નહિ આવે તો મજકુર જમીન વાળી મિલકત ઉપર કોઈનો કોઈપણ
પ્રકારનો હક્ક, હિસ્સો, કે અધિકાર નથી અને હોય તો તે જતા કર્યા છે તેમ સમજી મજકુર મિલકત અંગે
ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ આપી દેવામાં આવશે, અને ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકાની તકરાર
ધ્યાનેલેવામાંઆવશેનહિ,જેનીજાહેરજનતાનેનૉંધલેવી.
તારીખ: 24/03/2004. જાહેર નોટીસ અમારા મારફતે
સ્થળઃમહેસાણા. રમેશ એસ.સોલંકી (એડવોક્રેટ એન્ડ નોટરી)
શુગર આર પરીખ એડવોકેટ એન્ડ લીગલ એડવાઇગર)
રહે.૧૮, હરિકૃષ્ણ બંગ્લોઝ, શિવમપાર્ક સોસાયટીની બાજુમાં તાવડીયા રોડ,મુ. મહેસાણા,
તા.જી.મહેસાણા-૩૮૪૦૦9. મો.નં.:૯૮૯૮૨૮૬૫૫૮/૮૪૬૦૦૩9૮૨૩