DISTRICT Ahmedabad
TALUKA Dholera
VILLAGE Valinda
CITY ahmedabad
SURVEY# 135
NOTICE CONTENT
Public Notice This is to inform the general public that, District Ahmedabad, Taluka Dholera, Village Valinda, survey number 135 (old survey number 191), plot area 11.70, agricultural land, which has been converted to non-agricultural land. This is included in the City Survey Office Dholka, Ward Valinda (Non-Agricultural), Sheet number NA 99, City Survey number NA 135, area 32889 sq.m, plot area 3829, non-agricultural land. (1) Prasanshaben Digvijay Singh Chudasama, (2) Shillyaba Rajdeep Singh Chudasama and (3) Minaben Dharmdeep Singh Chudasama, are jointly registered as owners in the revenue records and they are in direct possession and enjoyment. The land is free from all kinds of encumbrances and legal disputes. We have been entrusted with the title clearance work of their share of the said land. Hence, by giving this public notice, all concerned persons, individuals, firms, banks, financial institutions, other public or private institutions, authorities, or anyone else who may have any claim on the said land by way of sale, inheritance, gift, license, possession, mortgage, lien, charge, trust, maintenance, easement, exchange, developer, builder, organizer, contractor, project consultant, or financier, or under any contract, lease, agreement, power of attorney, assignment, possession agreement, memorandum of understanding, order, injunction or any other such order, or under any court proceedings, or as a family member or heir, or in relation to old title deeds of the said land, or in relation to changes made from time to time in the revenue records in respect of the said land, or otherwise, have a right, claim, or interest in the said land, should submit their evidence in writing within seven (7) days of the publication of this notice, at the address below, otherwise no notice will be taken of such right, claim, or interest, and the title to the said land will be cleared without any prejudice to such right, claim, or interest, and it will be deemed that there is no such right, claim, or interest, and if there is any such right, claim, or interest, it is deemed to be abandoned. Thereafter, no objection of any kind shall be entertained. Please note this. Date : 13/03/2025 N.J. Makwana (Advocate) Firoj B. Mansuri (Advocate) Sakib H. Sidhi (Advocate) For N.J. Associates (Legal Advisor & Advocates) 401, 6th Floor, Panchdhara Complex, T.G.B. Near, S.G. Highway, Bodakdev, Ahmedabad-380054 Phone: 9173485042
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે ડીસ્ટ્રીકટ અમદાવાદના તાલુકા ધોલેરાના મોજે વાલિંદા ની સીમના ખાતા નંબર-૮૦૪ ના બ્લોક/ સર્વે નંબર-૧૩૫ (જુનો સર્વે નંબર-૧૯૧), આકાર-૧૧ .૭૦ વાળી ખેતીની જમીન કે જે બીનખેતી થતા જેનો સમાવેશ સીટી સર્વે ઓફીસ ધોળકાના વોર્ડ વાલિંદા (બિનખેતી)ના શીટ નંબર- NA ૯૯ ના સીટી સર્વે નંબર-NA ૧૩૫ની ૩૨૮૮૯ચો.મી., આકાર- ૩૮૨૯ વાળી બીનખેતીની જમીન (૧) પ્રસશ્ઞાબેન દિગ્વિજયસિંહ ચુડાસમા, (૨) શિલ્યાબા રાજદીપીસિહ ચુડાસમા તથા (૩) મીનાબા ધર્મદીપસિહ ચુડાસમાના નામે રેવન્યુ રેકર્ડમાં સંયુકત માલીકી દરજજે તેઓના પ્રત્યક્ષ કબજા ભોગવટાની તેમજ તમામ પ્રકારના બોજા રહીત અને કાનુની વિવાદોથી પર હોવાનું જણાવી તેઓના હિસ્સાની સદર જમીન અંગે અમારી પાસે ટાઈટલ કલીયર્સની કામગીરી અમોને સોપેલી છે. જેથી આ જાહેર નોટીસ આપી લાગતા વળગતા સર્વે શખ્સો, વ્યકિત, પેઢી, બેંક, નાણાંકીય સંસ્થા અન્ય જાહેર કે ખાનગી સંસ્થા કે ઓથોરીટી, કે અન્ય કોઈપણ કે જેઓ વેચાણ, વારસો, ભેટ, લાયસન્સ, કબજો, ગીરો, લીયન, ચાર્જ, ટ્રસ્ટ, ભરણપોષણ, ઈઝમેન્ટ, અદલાબદલો, ડેવલપર, બીલ્ડર, ઓર્ગેનાઇઝર, કોન્ટ્રાકટર, પ્રોજેકટ કન્સલ્ટન્ટ, કે ફાઈનાન્સર તરીકે, કે બાનાખતના કરાર, ભાડાચીઠ્ઠી કે ભાડા કરાર, પાવર ઓફ એટર્ની, એસાઇનમેન્ટના કરાર, કબજા કરાર, સમજુતી કરાર, હુકમનામું, મનાઈ હુકમ કે અન્ય કોઈ હેઠળ કે કોર્ટ કાર્યવાહી હેઠળ કુટુંબના સભ્ય કે વારસદાર તરીકે કે સદર જમીન અંગેના જુના ટાઈટલ ડીડસ બાબતે કે મજકુર જમીન અંગે રેવન્યુ રેકર્ડસમાં થયેલ વખતો વખતનાં ફેરફાર બાબતે કે બીજી રીતે સદર જમીન પર હક્ક, દાવો, કે અલાખો ધરાવતા હોય તો તેઓએ તેમના પુરાવા સાથે લેખીતમાં જાણ આ નોટીસ પ્રસિઘ્ધ થયેથી દીન- ૭ (સાત) ની અંદર નીચેના સરનામે રજીસ્ટર્ડ એ.ડી.થી કરવી અન્યથા તેવા હકક, દાવા કે અલાખા પર કોઇપણ લક્ષ આપ્યા સિવાય સદરહુ જમીનને ટાઈટલ કલીયરન્સ આપવામાં આવશે અને કોઈના કોઈપણ પ્રકારના ક્લેઇમ નથી અને હોય તો તે જતા કરેલ છે તેમ માનવામાં આવશે. ત્યારબાદ કોઈની કોઈપણ જાતની તકરાર ચાલશે નહી જેની લાગતા વળગતા તમામે નોંધ લેવી. તાઃ ૧૩/૩/૨૦૨૫ એન. જે. મકવાણા (એડવોકેટ) ફીરોજ બી. મનસુરી (એડવોકેટ) સાકીબ એચ. સિધી (એડવોકેટ ફોર એન. જે. એસોસિએટસ (લીગલ એડવાઈઝર એન્ડ એડવોકેટસ, ૪૦૧, ૬ઠ્ઠો માળ, પંચધારા કોમ્ષ્લેક્ષ, ટી.જી.બી. પાસે, એસ.જી. હાઈવે, બોડકદેવ, અમદાવાદ-૩૮૦૦૫૪ ફોનઃ ૯૧૭૩૪૮૫૦૪૨
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap