Public Notice for Shriramnagar

Valpura, Banas Kantha

DISTRICT Banas Kantha
TALUKA Vejalpur
VILLAGE Valpura
CITY ahmedabad
FINAL PLOT# 16/B
SURVEY# 502/A/1/3
NOTICE CONTENT
Public Notice This public notice is to inform the general public that Bharat Kumar Bacharbhai Sham holds the ownership, possession and enjoyment of the property located on plot number 16/B, sub plot number 502/A/1/3, Vejalpur, Ahmedabad, Gujarat, India. This property is located on the first floor of Block A of Shriramnagar society. The property is identified as unit/flat number A/123 and is 35 sq. yds or 29.26 sq. m. in size. The property does not have any encumbrances. We have been requested to provide a title clearance certificate for this property. If any person or entity has any claim, right, interest, encumbrance, charge, demand, objection, or dispute with this property, they are requested to submit a written statement with documentary evidence by registered post A.D. within 7 (seven) days to the address below. Otherwise, it will be assumed that no such claim, right, interest, encumbrance, charge, demand, objection, or dispute exists and the title clearance certificate will be issued. No further objections will be entertained. Dilip P. Prajapati Advocate U/307, Venus Park Land, Vejalpur Police Chowki, Vejalpur, Ahmedabad - 51 Mobile: 9099810982
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને આ જાહેર નોટીસ આપી જણાવવાનું કે, જત ડિસ્ટ્રીક્ટ સબ ડિસ્ટ્રીક્ટ અમદાવાદ- ૧૦(વેજલપુર) વિભાગના વેજલપુર તાલુકાના મોજે ગામ વેજલપુરની સીમમાં આવેલ સર્વે નંબર ૫૦૨/એ/ ૧/૩ સબ પ્લોટ નંબર-૧૬/બી ની જમીન ઉપર આવેલ સક્લ (શ્રીરામનગર) કો.ઓ .હા.સો.લી. સેકટર-૧૬/બી કે જે શ્રીરામનગરના નામથી ઓળખાય છે તેમાં બ્લોક નંબર એ ના પહેલા માળ ઉપર આવેલ યુનિટ/ લેટ નંબર-એ/૧૨૩ વાળી ૩૫ ચો.વાર યાને કે ૨૯.૨૬ ચો.મી. (વણવહેચાયેલ હિસ્સા સહીત) બાંધકામના ક્ષેત્રફળવાળી મિલક્ત ભરતકુમાર બેચરભાઈ શમ[ની સ્વતંત્ર માલિકી કબજા ભોગવટાની આવેલી હોવાનુ અને તેના રાઈટ ટાઈટલ ક્લીયર અને માર્કેટેબલ કોઈપણ પ્રકારના બોજા વગરના હોવા અંગેનું અમારી પાસે ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે. જેથી સદર યુનિટ/ફ્લેટ નંબર-એ/૧૨૩ વાળી મિલક્ત સામે કે ઉપર કોઈપણ વ્યક્તિ કે શખ્સનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક-હિસ્સો, હિત-સંબંધ, અધિકાર, ગીરો, બોજો, દાવો, અલાખો, વાંધો કે તકરાર હોય તો તેમણે દિન-૭ (સાત) માં લેખીત અને દસ્તાવેજી પુરાવા સહીત નીચેના સરનામે રજીસ્ટર પોસ્ટ એ.ડી. દ્વારા મોક્લી આપવા નહીતર સદર યુનિટ/ લેટ નંબર-એ/૧૨૩માં અત્ય કોઈનો કોઈજ પણ પ્રકારનો લાગભાગ, હક્ક- હિસ્સો, હિત-સંબંધ, અધિકાર, ગીરો, બોજો, દાવો, અલાખો, વાંધો કે તકરાર આવેલ નથી અને જો હોય તો તે જતો (વેવ) કરેલ છે તથા સદર યુનિટ/ફ્લેટ નંબર-એ/૧૨૩ ના ટાઈટલ ક્લીયરન્સ છે તેમ માનીને ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ આપવામાં આવશે અને ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારન તકરાર ચાલશે નહી જેની આથી તમામે સખત અને ગંભીર નોંધ લેવી. દિલીપ પી. પ્રજાપતિ એડવોકેટ યુ/૩૦૭, વિનસ પાર્ક લેન્ડ, વેજલપુર પોલીસ ચોકી પાસે, વેજલપુર, અમદાવાદ-૫૧. મો.૯૦૯૯૮૧૦૯૮૨
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap