NOTICE CONTENT
Therefore, we, on behalf of our client, Mr. Bahadur Singh Jamubhai Chauhan, residing at Sanathal, Taluka Sanand, District Ahmedabad, under his instructions and request, issue this public notice to inform that the land located in the vicinity of Village Valthera, Taluka Dholka, District Ahmedabad, Block/Survey No. 504, 532, is the independent property of our client, under his possession, enjoyment, and personal cultivation for agricultural purposes. Our client has been cultivating the said agricultural land and carrying out ancillary agricultural activities, deriving income and sustenance from it, and continues to do so, supporting himself and his family from the income generated.
Further, it is publicly notified that our client executed a registered sale deed for the said property in favor of Chhatrasinh Udesinh Parmar and Rajesh Rameshbhai Parmar at the office of the Sub-Registrar, Dholka, vide Sale Deed No. 646 dated 15/03/2018. However, after executing the registered sale deed for the said property, due to certain technical and personal reasons, they no longer wished to retain the sale. It was verbally agreed with our client to cancel the said sale deed. Consequently, our client has refunded ₹25,00,000/- (Rupees Twenty-Five Lakhs Only) to Chhatrasinh Udesinh Parmar, the purchaser, vide A.D.C. Bank Sanathal Branch Check No. 000004, and ₹25,00,000/- (Rupees Twenty-Five Lakhs Only) vide H.D.F.C. Bank Sanathal Branch Check No. 000057, totaling ₹50,00,000/- (Rupees Fifty Lakhs Only) towards the sale consideration.
Similarly, to the purchaser No. 2, Rajeshbhai Rameshbhai Parmar, our client has refunded ₹23,00,000/- (Rupees Twenty-Three Lakhs Only) vide A.D.C. Bank Sanathal Branch Check No. 000069, ₹2,00,000/- (Rupees Two Lakhs Only) vide H.D.F.C. Bank Sanathal Branch Check No. 000056, and ₹25,00,000/- (Rupees Twenty-Five Lakhs Only) vide H.D.F.C. Bank Sanathal Branch Check No. 000062, totaling ₹50,00,000/- (Rupees Fifty Lakhs Only) towards the sale consideration. Thus, a total of ₹1,00,00,000/- (Rupees One Crore Only) has been refunded by check and ₹1,00,00,000/- (Rupees One Crore Only) in cash, amounting to a total of ₹2,00,00,000 (Two Crore) towards the consideration of the said property. The remaining sale consideration will be refunded, and our client intends to cancel or revoke the said sale deed as per the agreement. We hereby declare this.
Furthermore, as our client does not wish to sell the said property, no person should engage in any transaction with any individual or entity regarding the sale of the said property, nor should they contact or approach our client in any way regarding the sale of the said property.
Therefore, this public notice is issued to inform that no person, entity, or third party should enter into any agreements, writings, or transactions of any kind, regarding the said property concerning its sale or otherwise, without the written consent of our client. If anyone does so, they will be doing so at their own risk, and our client will take legal action against them, and they shall be responsible for all expenses and consequences thereof.
The public is hereby notified accordingly.
Sanand, Date: 21/06/2025
Pradhuman Sinh B. Vaghela
Advocate & Notary
Office: 1, First Floor,
Bapashitaram Complex,
Opposite Sanand Civil Court,
Taluka Sanand, District Ahmedabad
Mobile: 9898811690
ગુજરાતી નોટિસ
આથી અમો અમારા અસીલશ્રી
બહાદુરસિંહ જામુભાઈ ચૌહાણ રહે.
મુ. સનાથલ, તા. સાણંદ, જી.
અમદાવાદની સુચના અને ફરમાઈશી|
આ જાહેર ચેતવણી આપી જણાવીએ
છીએ કે,
મોજે ગામ વાલથેરા, તાલુકે
ધોળકા જિલ્લે અમદાવાદની સીમના
બ્લોક/સર્વે નં. '૫૦૪, પ૩ર૨ વાળી
જમીન અમોના અસીલની કુલ સ્વતંત્ર
માલિકી કબજા ભોગવટાની જાત
ખેડની ખેતીની જમીન આવેલ છે,
અતે સદરહુ ખેતીની જમીનમાં
અમોના અસીલ ખેતી તેમજ ખેતીના
આનુષાંગિક કાર્યો કરી તેમાંથી થતી!
ઉપજતીપજ મેળવતા આવેલ છે અને,
હાલમાં પણ મેળવે છે તેમજ તેમાંથી
થતી આવકમાંથી અમારું તથા અમારા
પરિવારનું ગુજરાન ચલાવે છે.
વધુમાં જાહેર જણાવવાનું કે, સદર
મિલક્તનો અમોના અસીલ દ્વારા
છત્રસિંહ ઉદેસિંહ પરમાર તથા રાજેશ
રમેશભાઈ પરમારને રજીસ્ટર વેચાણ
દસ્તાવેજ ધોળકાના મહેરબાન સબ-
રજીસ્ટાર સાહેબની કચેરી સમક્ષ
વેચાણ દસ્તાવેજ નં. ૬૪૬ તારીખ-
૧૫/૦૩/૨૦૧૮ ના રોજ કરી
આપેલ, પરંતુ સદર મિલકતનો,
રજીસ્ટર વેચાણ દસ્તાવેજ કરી આપ્યા
બાદ કેટલાક ટેકનિકલ તથા અંગત
કારણો સર સદર મિલકત તેઓ વેચાણ
રાખવા માંગતા ના હોઈ, તેઓ સાથે
અમોના અસીલને મૌખિક રીતે સદર
વેચાણ દસ્તાવેજ કેન્સલ કરવાનું નક્કી!
થયેલ અને જેથી અમોના અસીલ દ્વારા
વેચાણ રાખનાર છત્રસિંહ ઉદેસિંહ
પરમારને એ.ડી.સી. બેંક સનાથલ|
શાખાનો ચેક નં. ૦૦૦૦૦૪ થી|
રૂપિયા ૨૫,૦૦,૦૦૦/- તથા
એચ.ડી.એફ.સી. બેંક સનાથલ
શાખાનો ચેક નં. ૦૦૦૦૫૭ થી
રૂપિયા ૨૫,૦૦,૦૦૦/- એમ મળી|
રૂપિયાપ૦,૦૦,૦૦૦/- અંક રૂપિયા
પચ્ચાસ લાખ પૂરા વેચાણ અવેજ
પેટેના પરત ચૂકવી આપેલ છે, તેમજ
આ કામના વેચાણ રાખનાર નં. ૨
રાજેશભાઈ રમેશભાઈ પરમારને,
અમોના અસીલ દ્વારા એ.ડી.સી. બેક
સનાથલ શાખાનોચેક નં. ૦૦૦૦૬૯
થી રૂપિયા ૨૩,૦૦,૦૦૦/- તથા|
એચ.ડી.એફ.સી. બેંક સનાથલ
શાખાનો ચેક નં. ૦૦૦૦૫૬ થી
રૂપિયા ૨,૦૦,૦૦૦/- તથા
એચ.ડી.એફ.સી. બેંક સનાથલ
શાખાનો ચેક નં. ૦૦૦૦૬૨ થી
રૂપિયા ૨૫,૦૦,૦૦૦/- એમ મળી|
રૂપિયા ૫૦,૦૦,૦૦૦/- અંકે રૂપિયા|
પચ્ચાસ લાખ પૂરા વેચાણ અવેજ
પેટેના પરત ચૂકવી આપેલ છે. આમ,
સદરહુ મિલકતના અવેજ પેટે અમો|
હાલના વિવાદી દ્વારા કુલ રૂપિયા
૧,૦૦,૦૦,૦૦૦/- અંકે રૂપિયા એક
કરોડપૂરા ચેકથી તથા રોકડા એક કરોડ!
તેમ મળી કુલ બે કરોડ પરત ચૂકવી|
આપેલ છે તેમજ બાકીના વેચાણ
અવેજના નાણા તેઓને પરત ચૂકવી|
આપી અમોના અસીલ સદર વેચાણ
દસ્તાવેજ થયેલ સમજૂતી મુજબ
કેન્સલ યાને રેદ કરાવવાના છે. જે|
આથી જાહેર કરીએ છીએ.
તેમજ સદર મિલકત અમોના
અસીલ વેચાણ આપવા માંગતા ના
હોઈ કોઇપણ વ્યક્તિ દ્વારા સદર
મિલક્તના વેચાણ સંબંધેના કોઇપણ
વ્યક્તિ કે ઇસમ સાથે વ્યવહાર કરવા
નહિ કે અમૌના અસીલને સદર
મિલકતોના વૈચાણ સંબંધે કોઇપણ
પ્રકારે ફોન કરવા નહિ કે સંપર્ક કરવો,
નહિ.
જેથી આ જાહેર ચેતવણી આપી
જણાવવાનું કે, અમારા અસીલની
લેખિત સંમતિ સિવાય કોઈપણ વ્યક્તિ
કે ઈસમ કે ત્રાહિતે સદરહુ મિલકત
સંબંધે કોઈપણ પ્રકારના કરારો,
લખાણો કે કોઈપણ પ્રકારના
વવહાર, વેચાણ સંબંધે કે બીજી કોઈ|
રીતે કરવા કરાવવા નહી. તેમ છતાં
કરશે કરાવશે તો તેઓ પોતાની
જવાબદારીથી કરી રહેલ છે અને
અમારા અસીલ તેઓના સામે
કાયદેસરની કાર્યવાહીઓ કરશે અને,
તેના તમામ ખર્ચ અને પરિણામની
જવાબદારી તેઓના શિરે રહેશે જે|
નક્કી જાણશો જેની જાહેર જનતાએ
નોંધ લેવી
સાણંદ, તા.૨૧/૦૬/૨૦૨૫
પ્રઘુમનસિંહ બી. વાઘેલા
એડવોકેટ એન્ડ નોટરી
ઓફીસ : ૧, પહેલોમાળ,
બાપાસીતારામ કોમ્પલેક્ષ,
સાણંદ સિવિલ કોર્ટ સામે,
મુ.તા. સાણંદ, જી. અમદાવાદ
મોન.૯૮૯૮૮૧૧૬૯૦૮