DISTRICT Mahesana
TALUKA Kadi
VILLAGE Vamaj
CITY ahmedabad
SURVEY# 107
NOTICE CONTENT
This is to inform the general public that, in the district of Mehsana, sub-district Kadi, the village of Vamj, the land in the survey/block number - 107 (old survey number - 304) starting from the account number - 2048, measuring 0/69/22 hectare acres square meters and being an old condition agricultural land of Rs 5-30, belongs to Patel Dahyabhai Mafatlal Magandas, Patel Dalsukh bhai Punja Bhai, Patel Yogesh Punja Bhai, all residing in village Vamj, Taluka Kadi, District Mehsana, as joint ownership and possession and is free from all encumbrances. A request for a title clearance certificate has been made with us for the said land. Therefore, if any person, entity, institution or organization has any claim, dispute, right, interest, relation, burden, alienation, right of use or a charge on the said land, then please submit a written statement with all certified evidence within 21 (twenty-one) days from the date of publication of this public notice at the below mentioned address through registered post. Failure to do so, after the expiry of this period, will be deemed as no claim, burden, right of use or charge on the said land and if there is any such claim, it is presumed that the same has been waived off. The title clearance certificate will be issued for the said land after the expiry of this period and no further claim or objection will be entertained thereafter, please note. 01/04/2025 Jitendra J. Bhavsar Advocate Jagdamba Associates, F/17-18, Rajvi Plaza, Karannagar Road, Kadi-382715 (U.G) Phone-(M) 99252 56896
ગુજરાતી નોટિસ
આથી જાહર જનતાને જણાંવવાનું કે, ડીસ્ટ્રીક્ટ મહેસાણાના સબ- ૌસ્ટ્રીક્ટ કડીના મોજે. વામજની સીમની ખાતા નંબર - ૨૦૪૮ થી ચાલતી સર્વે/બ્લૉક નંબર - ૧૦૭ (જુનો સર્વે નંબર - ૩૦૪) કુલ હે.આરે.ચો.મી. -૦/૬૯/૨૨ આકાર | ₹ રૂ.૫-૩૦ વાળી જુની શરતની ખેતીની જમીન પટેલ ડાહ્યાભાઈ મફતલાલ મગનદાસ, પટૅલ દલસુખભાઈ પુંજાભાઈ, પટેલ યોગશ પુંજાભાઈ તમામ રહે,મુ.વામજ, તા.કડી, જી.મહેસાણા. તા ની સંયુક્ત માલિકી અને કબજા ભોગવટાની જુમીન તમામ બોજાઓથી મુક્ત હોવાનું જણાંવી તે જમીન અંગે અમારી પાસે ટાઈટલ ક્લીયર સર્ટીફીકેટની માંગણી કરેલ છે. તેથી સદરહુ જમીન કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, તકરાર, હક્ક, હિત્ત, સંબંધ, બોજો, અલાખો, પણનો હક્ક કે ગણોત કે કોઈપણ બેક કે સંસ્થાનો બોજી તો આ જાહેર નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન - ૨૧ (એકવીસ) માં તમામ પ્રમાણિત પુરાવા સહિત લેખિત જાણ રજી. એરી દ્વારા નીચેના સરનામે કરવી અને જો તેમ કરવામાં કસુર થશે તો મુદત થિતયેસદરહુ જી ન ઉપર કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, બોજો, ગણોત હક્ક કે ચાર્જ નથી અને જો હોય તોજતો વિવ) કર્યાછેતેમ સમજી મુદ્ત વિત્યેથી સદરહુ જમીન અંગે ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ આપવામાં આવશે, અને ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની તકરાર કે વાંધો ચાલશે નહી, તેની નોંધ લેવી. તા.૦૧/૦૪/૨૦૨૫ જીતેન્દ્ર જે. ભાવસાર એડવોકેટ જગદંબા એસોસીએટ્સ, એફ/૧૭-૧૮, રાજવી પ્લાઝા, | કરણનગર રોડ, કડી-૩૮૨૭૧૫ (ઉ,ગુ,)ફોન-(મો )૯૯૨૫ર ૫૬૮૯૬
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap