DISTRICT Mahesana
TALUKA Kadi
VILLAGE Vamaj
CITY auda
SURVEY# 2551 (Re-Survey before old Survey/Block No. 2551)
NOTICE CONTENT
Public Notice The land with revenue survey/block number: 2551 (re-survey before old survey/block number: 2551) in the village of Vamj, taluka Kadi, district Mehsana, measuring 1-par-51 hector-are-sq. meter and bearing account number: 498, is the entire agricultural land that was owned by (1) Raichandji Ramsangji Thakor, (2) Chunaji Ramsangji Thakor, (3) Mudhiben Ramsangji Thakor, (4) Lilaben Ramsangji Thakor, (5) Kanaji Ramsangji Thakor, and (6) Ramaji Ramsangji Thakor. It is stated that this land is owned, possessed, and enjoyed by the aforementioned individuals, and there are no other ownership rights, shares, inheritance, or encumbrances on it. Our client intends to sell this land and has requested a title clear certificate from us. Therefore, we request any individual who has any claim, share, inheritance rights, encumbrances, rights under a deed of gift, lien, or attachment on this land to inform us in writing with certified documentary evidence within seven (7) days of the publication of this notice at the address given below. Failing this, it will be deemed that they have waived all their rights on the said property. After the expiry of the deadline, a title certificate will be issued and the sale proceedings will be completed. The general public is hereby notified. Date: 11/06/2024 Nisish V. Desai Advocate, V.D Desai & Co. 212, ‘“Akashrath”’ Second Floor Opposite National Handloom, Lo Garden Ahmedabad Phone: (Mobile) 99982 17354
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ મોજેઃ વામજ, તાલુકા કડી, જીલ્લા મહેસાણાની સીમના રેવન્યું સર્વે/બ્લોક નંબરઃ ૨૫પર (રી-સર્વેઅગાઉના જુના સર્વે/બ્લોક નંબરઃ ૨૫૫૧) ની કુલ ૧- પર-૫૧ હેકટર-આરે- ચો.મીટરની ખાતા નંબરઃ ૪૯૮ થી સમાવેશ થયેલ જૂનીશરતની ખેતીની સમગ્ર જમીન (૧) રાયચંદજી રામસંગજી ઠાકોર (૨) ચુનાજી રામસંગજી ઠાકોર (૩) મુધીબેન રામસંગજી ઠાકોર (૪) લીલાબેન રામસંગજી ઠાકોર (૫) કાનાજી રામસંગજી ઠાકોર તથા (૬) રામાજી રામસંગજી ઠાકોરના માલીકી કબજા ભોગવટાની આવેલ હોવાનું તેમજ અન્ય કોઈના માલીકી હકક, હિસ્સા, વારસાઈ લાગભાગ કે બોજા રહીત હોવાનું જણાવી મજકુર જમીન અમારા અસીલને વેચાણ આપવાના હેતુથી અમારા અસીલે અમો પાસે મજકુર જમીનના ટાઈટલ કલીયર સર્ટીફીકેટની માંગણી અમો પાસે કરેલ છે. મજકુર જમીન ઉપર કોઈનો કોઈપણ જાતનો વારસાઈ હકક, હિસ્સો, દાવો, બોજો બાનાખતના હકકો, લીયન કે એટેચમેન્ટ કેલાગભાગ હોય તો તેઓએ તેની લેખીત જાણ સર્ટીફાઈડ દસ્તાવેજી પુરાવા સહીત આનોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન ૭ (સાત) માં અમોતે નીચેના સરનામે કરવી. અત્યથા મજકુર મીલકત ઉપર આવા તમામ હકકો તેઓએ જતા (વેઈવ) કરેલ છે તેમ સમજી મુદત વિત્યે ટાઈટલ સર્ટીફીકેટ આપવામાં આવશે તથા વેચાણની કાર્યવાહી પુર્ણ કરાવી લેવામાં આવશે જેની જાહેર જનતાએ નોંધ લેવી. તારીખઃ ૧૧/૦૬/૨૦૨૪ નિસિષ વી. દેશાઈ એડવોકેટ, V.D DESAI & CO. ૨૧૨, ‘“આકાશરથ''બીજો માળ, નેશનલ હેન્ડલુમ સામે, લો ગાર્ડન, અમદાવાદ ફોનઃ (મો) ૯૯૯૮૨ ૧૭૩૫૪
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap