DISTRICT Mahesana
TALUKA Kadi
VILLAGE Vamaj
CITY ahmedabad
SURVEY# 947 (Re-Survey, previously 985)
NOTICE CONTENT
Public Notice District Mehsana, Sub District and Taluka Kadi, in the village of Vamj, according to the re-survey, the new survey number 947 (previously 985) with an area of 1-23-98, Plot area. This agricultural land, (1) Kanubhai Hirabhai Patel, (2) Dinesh Bhai Hirabhai Patel, (3) Manharbhai Hirabhai Patel, (4) Kiritbhai Hirabhai Patel, (5) Jyotsnaben Hasmukh Bhai Patel’s widow’s heirs, (5/A) Shaileshbhai Hasmukh Bhai Patel, (5/B) Saraswatiben Hasmukh Bhai Patel, (5/C) Sangitabhen Hasmukh Bhai Patel, (5/D) Pushpaben Hasmukh Bhai Patel have applied for a title clearance certificate for the land. They have stated that the land is in their joint ownership, possession and enjoyment and is free from any encumbrances. If any person has any encumbrances or claims over this land, they must send a written notice with certified copies of the evidence to the address below by registered post within 7 days. Failure to do so will be considered as no claim being present over the land. If any claim exists, it will be considered as waived in favour of the owner and a title clearance certificate will be issued. Any further objections will not be entertained. Please take note of this. Date: 28/02/2025 Ahmedabad Mody Lon Associates Molik Dilipbhai Mody Advocate 609-614, 6th Floor, “B” Block, Shilly Corporate Park, Next to Aaron Spectra, Rajpath Rangoli Road, Bodakdev, Ahmedabad-380059. Tel. No.: 40072828 / 40071928
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ ડીસ્ટ્રીકટ મહેસાણા સબ ડીસ્ટ્રીકટ તથા તાલુકા કડીનાં મોજે ગામ વામજની સીમનાં રી- સર્વે પ્રમાણેનાં નવા સર્વે નં.૯૪૭ (રી-સર્વે અગાઉનાં જુના સર્વે નં.૯૮૫) વાળી હે.આરે.ચો.મી.: ૧- ર૩-૯૮, આકાર રૂ.૯=-૩૭ પૈસાવાળી ખેતરની ખેતીની જમીન, (૧) કનુભાઈ હીરાભાઈ પટેલ, (૨ દિનેશભાઈ હીરાભાઈ પટેલ, (૩ મનહરભાઈ હીરાભાઈ પટેલ, (૪ કિરીટભાઈ હીરાભાઈ પટેલ, (પ મરહુમ જ્યોત્સનાબેન તે હસમુખભાઈ પટેલની વિધવાનાં વારસો તરીકે તથા પોતે જાતે (૫/એ) શૈલેષભાઈ હસમુખભાઈ પટેલ, (૫/બી, સરસ્વતીબેન હસમુખભાઈ પટેલ, (૫/ સી) સંગીતાબેન હસમુખભાઈ પટેલ તથા (૫/ડી) પુષ્પાબેન હસમુખભાઈ પટેલએ તેઓની સહિયારા માલિકી કબજા ભોગવટાની તથા ખુદ ખેડની તેમજ તમામ પ્રકારનાં બોજાઓથી મુક્ત નાકરજી હોવાનું જણાવી અમારી પાસે ઉપરોક્ત જમીનનાં ટાઈટલ કલીયરન્સ સર્ટીફિકેટની માંગણી કરેલ છે. સબબ ઉપરોકત જમીન પરત્વે હરકોઈ શખ્સનો હરકોઈ પ્રકારનો બોજો યા હકક-દાવો આવેલ હોય તો લેખિત પુરાવાની સર્ટીફાઈડ નકલ સહિત દિન- ૭ માં નીચેના સરનામે રજી.એ.ડી. પોસ્ટ દ્વારા જાણ કરવી, જો તેમ કરવામાં કસુર યા વિલંબ થશે તો ઉપરોક્ત જમીન પરત્વે હરકોઈ શખ્સનાં કોઈ હકકો આવેલ નથી અગર આવેલ હોય તો જમીનનાં માલિકની તરફેણમાં જતાં કરેલ છે તેમ સમજી ઉપરોકત જમીનનાં ટાઈટલ કલીયરન્સ સર્ટીફિકેટ કાઢી આપવામાં આવશે ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહીં જેની જાહેર જનતાએ સ્પષ્ટ નોંધ લેવી. તા.૨૮/૦૨/૨૦૨૫ અમદાવાદ મોદી લોં એસોસીએટ્સ મોલીક દિલીપભાઈ મોદી એડવોકેટ ૬૦૯-૬૧૪, છઠ્ઠો માળ, “બી” બ્લોક, શીલ્ય કોર્પોરેટ પાર્ક, એરોન સ્પેક્ટ્રાની બાજુમાં, રાજપથ રંગોલી રોડ, બોડકદેવ, અમદાવાદ-૩૮૦૦૫૯. ટે.નં. : ૪૦૦૭૨૮૨૮ / ૪૦૦૭૧૯૨૮
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap