DISTRICT Mahesana
TALUKA Kadi
VILLAGE Vamaj
CITY ahmedabad
SURVEY# 95
NOTICE CONTENT
This is to inform the general public that the land situated in the village Vamj, Sub-District Kadi, District Mehsana, bearing Survey/Block No. 95 (Old Survey No. 88), extending over an area of 0/38/74 hectares, and classified as old condition agricultural land, is owned and possessed jointly by Patel Dalsukh Bhai Punjabhai, Patel Yogesh Punjabhai, and Patel Sankeetkumar Dalsukh Bhai, all residing in Vamj, Kadi, Mehsana. This land is free from all encumbrances. A request for a title clear certificate for the land has been submitted to us. Therefore, if any person has any kind of claim, dispute, right, interest, connection, encumbrance, allowance, maintenance right, or any kind of charge or encumbrance by any institution on the said land, please provide written notice with certified proof within 21 (twenty-one) days from the date of publication of this notice to the address mentioned below. In case of non-compliance within the specified time, it will be assumed that there is no claim, encumbrance, right, or charge on the said land. If any exists, it is waived. After the expiry of the deadline, the title clearance certificate will be issued regarding the said land. No dispute or objection shall be entertained thereafter. Take note. Dated 01/04/2025. Jitendrakumar J. Bhavsar, Advocate, Jagdamba Associates, F/17-18, Rajvi Plaza, Karannagar Road, Kadi-382715 (U.G) Contact - (Mobile) 56896
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતાને જણાંવવાનું કે, ડીસ્ટ્રીક્ટ મહેસાણાના સબ- ડીસ્ટ્રીક્ટ કડીના મોજે. વામજની સીમની ખાતા નંબર - ૨૦૪૭ થી ચાલતી સર્વે/બ્લોક નંબર -૯૫ (જુનો સર્વેનંબર-૮૮) કુલ હે.આરેચો.મી. -0/૩૮/૭૪ આકાર રૂ.૪-૦૫ વાળી જુની શરતની ખેતીની જમીન પટેલ દલસુખભાઈ પુંજાભાઈ, પટેલ યોગશ પુંજાભાઈ, પટેલ સંકેતકુમાર! દલસુખભાઈ તમામ રહે.મુ.વામજ, તા.કડી, જી.મહેસાણા. ના ની સયુક્ત માલિકી અને કબજા ભોગવટાની જમીન તમામ બોજાઓથી મુક્ત હોવાનું જણાંવી તૈ જમીન અંગે અમારી પાસે ટાઈટલ ક્લીયર સર્ટીફીકેટની માંગણી કરેલ છે. તેથી સદરહુ જમીન કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, તકરાર, હક્ક, હિત, સંબંધ, બોજો, અલાખો, ભરણ-પોષણનો હક્ક કે ગણોત હક્ક કે કોઈપણ ભેક કે સંસ્થાનો બોજો હોય તો આ જાહેર નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન - ૨૧ (એકવીસ) માં તમામ પ્રમાણિત પુરાવા સહિત લેખિત જાણ રજી.એડીદ્વારાનીચેના સરનામે કરવી અને જો ત્તેમ કરવામાં કસુર થશે તો મુદ્ત વિત્યે સદરહુ જમીન ઉપર કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, બોજો, ગણોત હક્ક કે ચાર્જ તથી અને જો હોય તો જતો (વેવ) કર્યા છે તેમ સમજી મુદત વિત્યેથી સદરહુ જમીન અંગે ટાઈટલ ક્લીયરન્સ સર્ટફીકેટ આપવામાં આવશે. અને ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની તકરાર કે વાંધો ચાલશે નહીં. તેની નોંધ લેવી. તા.૦૧/૦૪/૨૦૨૫ જીતેન્દ્ર જે. ભાવસાર એડવોકેટ જગદંબા એસોસીએટ્સ, એફ/૧૭-૧૮, રાજવી પ્લાઝા, કરણનગર રોડ, કડી-૩૮૨૭૧૫ (ઉ.ગુ.)કોન-(મો. ર ૫૬૮૯૬
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap