DISTRICT Mahesana
TALUKA Kadi
VILLAGE Vamaj
CITY auda
SURVEY# Block No. 908 (Old Block No. 931)
NOTICE CONTENT
Public Notice Located in the boundaries of Vamaj village in Kadi sub-district of Mehsana district, as per the re-survey, Block No. 908 (previously Block No. 931), with a total area of 0-36-52 hectares of agricultural land, has been sold by (1) Patel Vijaykumar Amritbhai, (2) Patel Sarojben Vijaykumar, (3) Patel Arpita Vijaykumar, (4) Patel Anesh Vijaykumar to Sharad Arunbhai Patel on 09-04-2024 under registration No. 6441. The sellers have requested our opinion regarding title clearance, indicating that the land is free from any ownership disputes, possession issues, or legal matters. We have been asked to issue a title clearance certificate after a period of 7 days from the above address unless any objections based on rights or encumbrances are presented to us in writing with evidence. Post this period, it will be deemed that no rights exist on the said land and disputes regarding the same will not be considered. Manish Kanubhai Patel, Advocate, Chirag Dashrathbhai Patel, Advocate, Amit Dashrathbhai Patel, Advocate, Het Shankarbhai Patel, Advocate, Balchandbhai K. Patel Associates Address: A/202, Second Floor, S.G. Business Hub, Near Gota Overbridge, S.G. Highway, Gota, Ahmedabad. Contact: 9879344333. Date: 23-05-2024.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ મોજે-વામજ ડીસ્ટ્રીકટ મહેસાણા સબ-ડીસ્ટ્રીકટ કડી તાલુકાના મોજે-વામજગામની સીમનાં રી-સર્વે મુજબના બ્લોક નં.૯૦૮ (જુના બ્લોક નં.૯૩૧) ની હે.આરે.ચો.મી.૦-૩૬-૫૨ ની ખેતીની જમીન (૧) પટેલ વિજયકુમાર અમૃતભાઈ, (૨) પટેલ સરોજબેન વિજયકુમાર, (૩) પટેલ અર્પિતા વિજયકુમાર, (૪) પટેલ અનેશ વિજયકુમાર પાસેથી શરદ અરુણભાઈ પટેલએ તા.૦૯-૦૪- ૨૦૨૪ નારોજ અનુક્રમનં.૬૪૪૧થી નોંધાયેલ વેચાણ દસ્તાવેજથી વેચાણ રાખેલ અને તેની રૂઈએ તેઓની માલિકી, કબજા, ભોગવટાની તેમજ કાનુની વિવાદોથી મુક્ત હોવાનું જણાવીને અમારી પાસે ટાઈટલ્સ કલીયરન્સ અંગેનાં અભિપ્રાયની માંગણી કરેલ છે, સદરહુ જમીન ઉપર કોઇનો બોજો, ચાર્જ, ખેડહક્ક, ગણોતહકક કે અત્ય કોઇપણ પ્રકારનો કબજા હક્ક કે લાગભાગ યાને હક્ક હિસ્સો પોષાતો હોય તો અમોને નીચેના સરનામે દિન-૭ માં લેખીત પુરાવા સહિત રજી.એ.ડી.થી જાણ કરવી અતે તેમ કરવામાં નહી આવે તો સદરજમીનમાં કોઈનો કોઈપણ જાતનો હક્ક રહેલો નથી અને હોય તો તે જતો કરેલ છે તેમ સમજી મુદત વીત્યે સદર જમીનનું ટાઈટલ કલીયરન્સ અંગેનાં અભિપ્રાયનું સર્ટીફીકેટ ઈસ્યુ કરી દઈશું અને તે પછીથી કોઇનો કોઇપણ જાતનો વાંધો તકરાર ચાલશે નહી. તા.૨૩-૦૫-૨૦૨૪. મનીષ કનુભાઈ પટેલ, એડવોકેટ, ચિરાગ દશરથભાઈ પટેલ, એડવોકેટ, અમીત દશરથભાઈ પટેલ, એડવોકેટ, હેત શંકરભાઈ પટેલ, એડ્વોકેટ, બાલચંદભાઈ કે. પટેલ એસોસીએટ્સ ઠે. એ /૨૦૨, સેકન્ડ ફલોર, એસ. જી. બીઝનેશ હબ, ગોતા ઓવરબ્રિજ પાસે, એસ.જી. હાઈવે, ગોતા, અમદાવાદ. મો. ૯૮૭૯૩૪૪૩૩૩.
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap