DISTRICT Ahmedabad
TALUKA Dascroi
VILLAGE Vanch
CITY ahmedabad
FINAL PLOT# 1891
SURVEY# 680 (Old Block/Survey No. 711)
NOTICE CONTENT
Public Notice Moje Vach Registration District Ahmedabad Sub District Ahmedabad-14 (Vastral) In the area of village Moje Vach in Dascroi Taluka Re-Surveyed Block/Survey No. 680 (Old Block/Survey No. 711) Final Plot No. 1891 Area 20-46-85 Hectares. Are. sq. meter i.e. 4685 sq. meter Price: Rs. 3-50 paisa old rate, agriculture land Out of this 2900 sq. meter old rate agriculture land (1) Anandkumar Bhurabhai Rabari, (2) Moti Bhai Baba Bhai Rabari Alias Desai, (3) Champaben, wife of Ramesh Bhai Desai (daughter of Moti Bhai Desai) and (4) Laxman Bhai Sartabhai Desai have made a request for Title Clearance Certificate for the above mentioned land. Persons who have any right, claim, objection, involvement, right, share, or involvement in this land by sale, inheritance, mortgage, lease, charge, trust, maintenance, easement, or in any other way should inform us in writing with proof within 8 days from the date of publication of this notice through registered post to the address given below. Failure to do so will be considered as having no involvement, right, share, or involvement in the said land. We will issue a title clearance certificate confirming the rights, rights, and title of our client to be clear and marketable, and no objection will be raised thereafter. Place: Ahmedabad Date: 04-04-2025 Amit Rajendrabhai Vyas, Advocate Vishal K. Patel, Advocate A. R. Vyas and Company Office No. 3, Second Floor, Block No. B Rudra Square Building, Judges Bungalow Char Road, Bodakdev, Ahmedabad (M) 9825046140, 99989 88352 (O) 40020403 File No. 3914/2025
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ મોજે વાંચ રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ અમદાવાદ સબ ડીસ્ટ્રીક્ટઅમદાવાદ-૧૪ (વસ્ત્રાલ) ના દશકોઈ તાલુકાના ગામ મોજે વાંચની સીમમાં આવેલ રી-સર્વે બાદના બ્લોક/ સર્વે નં. ૬૮૦ (જુના બ્લોક/સર્વે નં. ૭૧૧) નીખાતાનં. ૧૮૯૧ ની૦-૪૬- ૮૫ હે.આરે.ચો.મી. યાને કે ૪૬૮૫ ચોરસમીટરની આકાર રૂ.૩-૫૦ પૈસાવાળી જુની શરતની ખેતીની જમીન પૈકી ૨૯૦૦ચોરસમીટરની જુની શરતની ખેતીની જમીન (૧) આનંદકુમાર ભુરાભાઈ રબારી, (૨) મોતીભાઈ બબાભાઈ રબારી ઉર્ફે દેસાઈ, (૩) ચંપાબેન તે મોતીભાઈ દેસાઈના દિકરી તે રમેશભાઈ દેસાઈના પતિ તથા (૪) લક્ષ્મણભાઈ સરતાનભાઈ દેસાઈનાઓની સંયુક્ત માલિકી કબજા ભોગવટાની ચાલી આવેલ હોવાનું જણાવી ઉપરોક્ત જમીન અંગેના ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટની માંગણી અમારી પાસેથી કરેલ છે. સર્વે શખ્સો કે જેનો વેચાણ, વારસો, ગીરો, લીયન, ચાર્જ, ટ્રસ્ટ, ભરણપોષણ, ઈઝમેંટ, ગણોત કે બીજી કોઈપણ રીતે સદરહુ જમીન ઉપર હક્ક, દાવો, અલાખો, લાગભાગ, હક્ક, હિસ્સો, ગણોત હક્ક વિગેરે કાંઈપણ ધરાવતા હોય તેમણે તેની લેખિત જાણ પુરાવા સાથે રજી.એ.ડી. પોસ્ટ દ્વારા આ નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન-૮ ની અંદર અમો નીચે સહી કરનારને નીચે જણાવેલા સરનામે કરવી, જો તેમ કરવામાં કસુરકરશો તો મજકુર જમીનમાં અન્ય કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિસ્સો, ગણોતહક્ક વિગેરે કાંઈ નથી તેમ ગણીને ઉપરોક્ત અમારા અસીલના હક્ક, રાઈટ, ટાઈટલ ક્લીયર અને માર્કેટેબલ હોવા બાબતનું ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ અમો આપીશું અને ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહીં, તેની નોંધ લેશો. સ્થળ : અમદાવાદ તારીખ : ૦૪-૦૪-૨૦૨૫ અમિત રાજેન્દ્રભાઈ વ્યાસ, એડવોકેટ વિશાલ કે. પટેલ, એડવોકેટ એ. આર. વ્યાસ એન્ડ કંપની ઓફિસનં.૩,બીજો માળ,બ્લોક નં.બી રૂદ્રસ્કવેર બીલ્ડીંગ,જજીસ બંગલોઝચાર રસ્તા, બોડકદેવ,અમદાવાદ. (મો.) ૯૮૨૫૦૪૬૧૪૦, ૯૯૯૮૯ ૮૮૩૫૨ (ઓ.) ૪૦૦૨૦૪૦૩ ફાઇલ નં. ૩૯૧૪/૨૦૨૫
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap