DISTRICT Ahmedabad
TALUKA Dascroi
VILLAGE Vanch
CITY ahmedabad
SURVEY# 687
NOTICE CONTENT
Public Notice Moje Vach Registration District Ahmedabad Sub District Ahmedabad-14 (Vastral) In the limits of village Moje Vach, Dascroi taluka, re-surveyed Block/Survey No. 687 (old Block/Survey No. 709), Khata No. 1924, 0-60-46 Hec. Are. Cho. Mi. or 6046 square meters, old condition agricultural land with a rate of Rs. 15 paise, out of which 29800 square meters of old condition agricultural land is in the sole ownership, possession, and enjoyment of Sudhirbhai Bhikha Bhai Desai. It has been brought to our notice that he has requested us to issue a title clearance certificate for the above-mentioned land. We hereby request any person having any right, claim, mortgage, lease, charge, trust, maintenance, easement, share, or any other interest in the said land, by way of sale, inheritance, mortgage, lease, charge, trust, maintenance, easement, share, or any other interest to notify us in writing along with documentary evidence at the address below within 8 days from the publication of this notice. In the event of any failure to comply with the same, it shall be presumed that the said land is free from any kind of interest, right, share, or interest of any kind. In such event, we shall issue a title clearance certificate stating that the said property is clear, marketable, and free from any encumbrances. Place: Ahmedabad Date: 03-04-2025 Abhit Rajendrabhai Vyas, Advocate Vishal K. Patel, Advocate A. R. Vyas & Co. Office No. 3, Second Floor, Block No. B, Rudra Square Building, Judges Bungalow Chhar Rasta, Bodakdev, Ahmedabad. (M) 9825046140, 99989 88352 (O) 40020403 File No. 3613/2025
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ મોજે વાંચ રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ અમદાવાદ સબ ડીસ્ટ્રીક્ટઅમદાવાદ-૧૪ (વસ્ત્રાલ) ના દશકોઈ તાલુકાના ગામ મોજે વાંચની સીમમાં આવેલ રી-સર્વે બાદના બ્લોક/ સર્વે નં. ૬૮૭ (જુના બ્લોક/સર્વે નં. ૭૦૯) ની ખાતા નં. ૧૯૨૪ ની ૦- ૬૦-૪૬ હે.આરે.ચો.મી. યાતે કે ૬૦૪૬ ચોરસમીટરની આકાર રૂ.પ-૧૫ પૈસાવાળી જુની શરતની ખેતીની જમીન પૈકી ૨૯૮૦૦ ચોરસમીટરની જુની શરતની ખેતીની જમીન સુધીરભાઈ ભીખાભાઈ દેસાઈની કુલ સ્વતંત્ર માલિકી કબજા ભોગવટાની ચાલી આવેલ હોવાનું જણાવી ઉપરોક્ત જમીન અંગેના ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટની માંગણી અમારી પાસેથી કરેલ છે. સર્વે શખ્સો કે જેનો વેચાણ, વારસો, ગીરો, લીયન, ચાર્જ, ટ્રસ્ટ, ભરણપોષણ, ઈઝમેંટ, ગણોત કે બીજી કોઈપણ રીતે સદરહુ જમીન ઉપર હક્ક, દાવો, અલાખો, લાગભાગ, હક્ક, હિસ્સો, ગણોત હક્ક વિગેરે કાંઈપણ ધરાવતા હોય તેમણે તેની લેખિત જાણ પુરાવા સાથે રજી.એ.ડી. પોસ્ટદ્વારાઆ નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન-૮ ની અંદર અમો નીચે સહી કરનારને નીચે જણાવેલા સરનામે કરવી, જો તેમ કરવામાં કસુર કરશો તો મજકુર જમીનમાં અત્ય કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિસ્સો, ગણોતહક્ક વિગેરે કાંઈ નથી તેમ ગણીને ઉપરોક્ત અમારા અસીલના હક્ક, રાઈટ, ટાઈટલ ક્લીયર અને માર્કેટેબલ હોવા બાબતનું ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ અમો આપીશું અને ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહીં, તેની નોંધ લેશો. સ્થળ : અમદાવાદ તારીખ : ૦૩-૦૪-૨૦૨૫ અભિત રાજેન્દ્રભાઈ વ્યાસ, એડવોકેટ વિશાલ કે. પટેલ, એડવોકેટ એ. આર. વ્યાસ એન્ડ કંપની ઓફિસનં.૩,બીજો માળ,બ્લોક નં.બી રૂદ્રસ્કવેર બીલ્ડીંગ,જજીસ બંગલોઝચાર રસ્તા, બોડકદેવ,અમદાવાદ. (મો.) ૯૮૨૫૦૪૬૧૪૦, ૯૯૯૮૯ ૮૮૩૫૨ (ઓ.) ૪૦૦૨૦૪૦૩ ફાઇલ નં. ૩૬૧૩/૨૦૨૫
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap