NOTICE CONTENT
Notice is hereby given to all concerned that we have received an application for Title Clearance Certificate for the land situated in the village of Gandhi Nagar, Taluka Unava, District Moje. The land in question is survey number 1077 (Old Block/Survey number: 1252) and is situated within the boundaries of the village of Gandhi Nagar, Taluka Unava, District Moje. The land is 0-28-70 square meters in area and belongs to Harshadkumar Kantilal Patel. It is registered in his name and is free from any encumbrances. We have received an application for Title Clearance Certificate for this land and are hereby giving notice to all concerned that if any person, entity, financial institution, firm, or any other party has any claim, interest, share, right of way, or right of easement in the said land, they are requested to submit their claim in writing, along with supporting documents, to the undersigned within 7 (seven) days of the publication of this notice. Failure to do so will be deemed to mean that no claim, interest, or right exists in the land. If any claim is received, the claim will be reviewed and the title clearance certificate will be issued in favor of the owner of the land. No further objection will be entertained after the issuance of the title clearance certificate. The public is hereby requested to take note of the same. Dated: 10/01/2025, Place: Gandhi Nagar. Vinubhai C. Patel (Advocate), Office: Plot No.: 1562/2, Sector: 3/D, Gandhi Nagar, Mob: 9879574246, Mob: 87806935698.
ગુજરાતી નોટિસ
મોજે. ઉનાવા તા.જી
ગાંધીનગરની સીમમાં આવેલ સર્વે/
બ્લોક નંબર ૧૦૭૭ (જુનો બ્લોક/સર્વે
નંબરઃ ૧૨૫૨) ખાતા નંબર ૨૩૨૨
ની હે.આરે. ૦-૨૮-૭૦ ચો.મી.
આકાર રૂ. ૧.૭૦ પૈસાવાળી જુની
શરતની ખેતીની જમીન હર્ષદકુમાર
કાંતિલાલ પટેલનાઓની સ્વપાર્જત,
સ્વતંત્ર માલીકી કબજા ભોગવટાની
તથાતમામ પ્રકારના બોજાઓથી મુક્ત
આવેલ હોવાનું જણાવી અમારી પાસે
સદરહું જમીનના ટાઇટલ ક્લીયરન્સ
સર્ટીફીકેટની માંગણી કરેલ છે. તો
સદરછું જમીનમાં કોઇપણ બક્તિ,
મંડળી, નાણાંકીય સંસ્થા, પેઢી, કે
કોઇનો કોઇપણ જાતનો લાગ-ભાગ,
હક્ક, હીત, હિસ્સો કે રસ્તાનો હક્ક
કે ગણોત હક્ક પોષાતો હોયતો સદરહું
નોટીસ પ્રસીધ્ધ થયેથી પ્રમાણિત
પુરાવા સહિત દિન-૭ (સાત) માં
અમોને નીચેના સરનામે રજી.પોસ્ટ
એડી થી જાણ કરવી તેમ કરવામાં કસુર
કરશો તો કોઇનો લાગ-ભાગ, હક્ક,
હીત, નથી અને હોય તો તે જમીન
માલીકની તરફેણમાં જતો યાને વેવ
કરેલ છે. તેમ સમજી ટાઇટ્સ ક્લીયર
સર્ટીફકેટ આપવામાં આવશે.
ત્યારબાદ કોઇની કોઇપણ જાતની
તકરાર ચાલશે નહી જેની જાહેર
જનતાએ નોંધ લેવી.
તા. ૧૦/૦૧/૨૦૨૫
સ્થળ ઃ:- ગાંધીનગર.
વિનુભાઇ સી. પટેલ, (એડવોકેટ)
ઓફીસ: પ્લોટ નંબરઃ ૧૫૬૨/૨,
સેક્ટર: ૩/ડી, ગાંધીનગર,
મો.૯૮૭૯૫૭૪૨૪૬
મો.૮૭૮૦૬૯૩૫૬૯૮