NOTICE CONTENT
Public Notice
District Ahmedabad, Sub District and Taluka Viramgam, Village Vansvani, Survey/Block No. 844, total area 2-31-68 hectares, out of which:
(1) Account No. 99, area 1-12-30 hectares, value Rs. 4-50 paisa, owned by Karansingh Balwantsingh, Kokilaben Karansingh Zala, Payalben Karansingh Zala and Harpal Singh Karansingh Zala, and
(2) Account No. 707, area 1-19-38 hectares, value Rs. 4-75 paisa, owned by Alkabehn Bharatsingh Udesingh Zala, Devendrasinh Bharatsingh and Nilarajsinh Bharatsingh.
The above mentioned owners have applied for a Title Clearance Certificate for their respective properties, stating that they hold sole and exclusive ownership, possession and enjoyment, free from all encumbrances. If anyone has any claim or encumbrance on the above mentioned property, they must submit a certified copy of written evidence to the following address within 7 days via registered post. Failure to do so will be considered as no claim or encumbrance exists, or if any claim exists, it is waived in favour of the owners. After which, a Title Clearance Certificate will be issued for the above mentioned property, and no further claims will be entertained. Public is hereby notified.
Date: 07/06/2024
Modi Law Associates
Molik Dilipbhai Modi, Advocate
609-614, 6th Floor, “B” Block, Shilp Corporate Park, Next to Aero Spectra, Rajpath Rangoli Road, Bodakdev,
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
ડીસ્ટ્રીકટ અમદાવાદ સબ ડીસ્ટ્રીકટ
તથા તાલુકા વિરમગામનાં મોજે ગામ
વાંસવાની સીમનાં સર્વે/બ્લોક
નં.૮૪૪ પૈકી ની કુલ
હે.આરે.ચો.મી. : ૨-૩૧-૬૮
જમીન પૈકી (૧) ખાતા નં.૯૯ ની
હે.આરે.ચો.મી. : ૧-૧૨-૩૦,
આકાર રૂ.૪-૫૦ પૈસાવાળી જમીન
કરણસિંહ બળવંતસિંહ, કોકીલાબેન
કરણસિંહ ઝાલા, પાયલબા કરણસિંહ
ઝાલા તથા હરપાલસિંહ કરણસિંહ
ઝાલાની તેમજ (૨) ખાતા નં.૭૦૭
ની હે.આરે.ચો.મી. : ૧-૧૯-૩૮,
આકાર રૂ.૪-૭૫ પૈસાવાળી જમીન
અલ્કાબા ભરતસિંહ ઉદેસિંહ ઝાલા,
દેવેન્દ્રસિંહ ભરતસિંહ, તથા
નિલરાજસિહ ભરતસિંહની, તે રીતે
ઉપરોક્ત જમીનો તેના ઉપરોક્ત
માલિકોએ ઉપરોક્ત દર્શાવેલ વિગતે
તેઓની પોત-પોતાની કુલ સ્વતંત્ર
માલિકી કબજા ભોગવટાની તેમજ
તમામ પ્રકારનાં બોજાઓથી મુક્ત
નાકરજી હોવાનું જણાવી અમારી
પાસે ટાઈટલ કલીયરન્સ સર્ટીફિકેટની
માંગણી કરેલ છે. સબબ ઉપરોકત
જમીન પરત્વે હરકોઈ શખ્સનો
હરકોઈ પ્રકારનો બોજો યા હકક-
દાવો આવેલ હોય તો લેખિત
પુરાવાની સર્ટીફાઈડ નકલ સહિત
દિન-૭ માં નીચેના સરનામે
રજી.એ.ડી. પોસ્ટ દ્વારા જાણ કરવી,
જો તેમ કરવામાં કસુર યા વિલંબ થશે
તો ઉપરોકત જમીન પરત્વે હરકોઈ
શખ્સનાં કોઈ હકકો આવેલ નથી
અગર આવેલ હોય તો જમીનનાં
માલિકોની તરફેણમાં જતાં કરેલ છે
તેમ સમજી ઉપરોકત જમીનનુ
ટાઈટલ કલીયરન્સ સર્ટીફિકેટ કાઢી
આપવામાં આવશે ત્યારબાદ કોઈની
કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહીં
જેની જાહેર જનતાએ સ્પષ્ટ નોંધ
લેવી.
તા.૦૭/૦૬/૨૦૨૪
મોદી લૉ એસોસીએટ્સ
મોલીક દિલીપભાઈ મોદી એડવોકેટ
૬૦૯-૬૧૪, છઠો માળ, ““બી'' બ્લોક,
શીલ્પ કોર્પોરેટ પાર્ક, એરોન સ્પેક્ટ્રાની
બાજુમાં, રાજપથ રંગોલી રોડ, બોડકદેવ,
a
ગમ