NOTICE CONTENT
Public Notice
This is to inform that a piece of land measuring 1701 sq.m. located in Saij village, Kalol taluka, Gandhinagar district, surveyed as 1298/1, Khata No. 61, 0-61-71 (previously agricultural land) is part of TP Scheme No. 8 (Dhanaj-Palsana-Saij) and has been allotted Final Plot No. 218.
This land is owned, possessed and enjoyed jointly by (1) Thakor Puriben Bechrajji, (2) Thakor Manguben Bechrajji, (3) Thakor Savitaben Bechrajji, (4) Thakor Madhiben Bechrajji and (5) Thakor Raiben Bechrajji.
They have applied for a Title Clearance Certificate regarding this land. This notice is to inform any person having any claim, right, interest, lien, encumbrance, mortgage, trust, maintenance, easement, right of way or any other claim in this land, to inform us in writing with proof within 8 days from the date of publication of this notice by registered post. Failure to do so will be considered as there being no claim, right, interest, lien, encumbrance, mortgage, trust, maintenance, easement, right of way or any other claim in the said land, and a Title Clearance Certificate shall be issued to our client, confirming that the rights, title and interest in the said land are clear and marketable. This will be done without prejudice to any future claims.
Place: Ahmedabad
Date: 10-06-2024
Amit Rajendrabhai Vyas, Advocate
A.R. Vyas and Company
Office No. 3, 2nd Floor, Block No. B, Rudra Square Building, Judges Bungalow Road, Bodakdev, Ahmedabad - 380040
(O) 40020403
File No. 3252/2024
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
જત ડિસ્ટ્રીક્ટ ગાંધીનગરસબ-ડિસ્ટ્રીક્ટ
કલોલના કલોલ તાલુકાના ગામ મોજે
સઈજની સીમનાબ્લોક/સર્વેનં. ૧૨૯૮/
૧ તી ખાતા નં. ૬૧ ની ૦-૬૧-૭૧
હે.આરે.ચો.મી. ની આકારરા.૩=-૫૦
પૈસાવાળી જુની શરતની ખેતીની જમીન
પૈકી ૨૮૩૫ ચોરસમીટરની જમીન કે
જેનો સમાવેશ ટી.પી. સ્કીમ નં. ૮
(ધાનજ-પલસાણા-સઈજ,) માં કરવામાં
આવતાં ફાઈનલ પ્લોટ નં. ૨૧૮
ફાળવવામાં આવેલ છે તેવી ફાઈનલ
પ્લોટના ક્ષેત્રફળ મુજબની ૧૭૦૧
ચોરસમીટરની જુની શરતની ખેતીની
જમીન (૧) ઠાકોર પુરીબેન બેચરજી
(ર) ઠાકોર મંગુબેન બેચરજી, (૩)
ઠાકોરસવિતાબેન બેચરજી, (૪) ઠાકોર
મધીબેન બેચરજી તથા (૫) ઠાકોર
રઈબેન બેચરજી નાઓની સંયુક્ત
માલિકી, કબજા, ભોગવટાની ચાલી
આવેલ હોવાનું જણાવી ઉપરોક્ત સર્વે
નંબરવાળી જમીન અંગેના ટાઈટલ
ક્લીયરન્સ સર્ટીફીકેટની માંગણી
અમારીપાસેથી કરેલ છે. સર્વે શખ્સો કે
જેનો વેચાણ, વારસો, ગીરો, લીયન,
ચાર્જ, ટ્રસ્ટ, ભરણપોષણ, ઈઝમેંટ,
ગણોત કે બીજી કોઈપણ રીતે સદરહુ
જમીન ઉપર હક્ક, દાવો, અલાખો,
લાગભાગ, હક્ક, હિસ્સો, ગણોત હક્ક
વિગેરે કાંઈપણ ધરાવતા હોય તેમણે
તેની લેખિત જાણ પુરાવા સાથે
રજી.એ.ડી. પોસ્ટ દ્વારા આ નોટીસ
પ્રસિધ્ધ થયેથી દિન-૮ ની અંદર અમો
નીચે સહી કરનારને નીચે જણાવેલા
સરનામે કરવી, જો તેમ કરવામાં કસુર
કરશો તો મજકુર જમીનમાં અન્ય કોઈનો
કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક,
હિસ્સો, ગણોત હક્ક વિગેરે કાંઈ નથી
તેમ ગણીને ઉપરોક્ત અમારા અસીલના
હક્ક, રાઈટ, ટાઈટલ ક્લીયર અને
મારકેટેબલ હોવા બાબતનું ટાઈટલ
ક્લીયરન્સ સર્ટીફીકેટ અમો આપીશું
અનેત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની
તકરાર ચાલશે નહીં, તેની નોંધ લેશો.
સ્થળ : અમદાવાદ
તારીખ : ૧૦-૦૬-૨૦૨૪
અમિત રાજેન્દ્રભાઈ વ્યાસ, એડવોકેટ
એ. આર. વ્યાસ એન્ડ કંપની
ઓફિસનં.૩,બીજો માળ,બ્લોકનં.બી
રૂદ્રસ્કવેર બીલ્ડીંગ,જજીસ બંગલોઝચાર
રસ્તા, બોડકદેવ,અમદાવાદ.
(ઓ.) ૪૦૦૨૦૪૦૩
ફાઇલ નં. ૩૨૫૨/૨૦૨૪