Public Notice for Samarth Bungalows

Vansajada Dhedia, Gandhinagar

DISTRICT Gandhinagar
TALUKA Kalol
VILLAGE Vansajada Dhedia
CITY auda
FINAL PLOT# 07
SURVEY# 1509/2
NOTICE CONTENT
Public Notice This is to inform that the property consisting of plot area of 225-75 sq. m. of sub-plot/bungalow no. 07 in the scheme known as “Samarth Bungalows” located on the non-agricultural land of survey/block no. 1509/2 of Saij village, Kalol Taluka, Gandhinagar District along with the common plot and road area of 113-71 sq. m. totaling 339-46 sq. m. (super land area) and the 164-50 sq. m. bungalow constructed thereon, is owned and possessed by Rajeshkumar Ishwarlal Patel. The property is free from any inheritance rights, interests, shares or encumbrances of any other person. Rutuvik Rajeshkumar Patel, the son of Rajeshkumar Patel, has approached us for a title clearance opinion in respect of the said property for the purpose of sale. If any person has any right, share, claim, encumbrance, right of preemption, lis pendens, lien or attachment or any interest whatsoever in the said property, then they are required to give written notice along with documentary evidence to us at the below mentioned address within 7 (seven) days from the date of publication of this notice. If they fail to do so, it will be presumed that they have no right, share, encumbrance or interest whatsoever in the said property and that they have waived all such rights voluntarily. Thereafter, the title certificate in respect of the said property will be issued without any objection or dispute being taken into consideration and the sale transaction will be completed. The general public is hereby requested to take note of the same. Dated: 01-06-2024 Nishish V. Desai Advocate, V.D DESAI & CO. 212, “Aakashrath”, Second Floor, Opposite National Handloom, Lo Garden, Ahmedabad Phone: (M) 99982 17354
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ મોજે: સઈજ, તાલુકા કલોલ, જીલ્લા: ગાંધીનગરની સીમનાસર્વે/બ્લોક નંબરઃ ૧૫૦૯/૨ ની બીનખેતીની જમીન ઉપરની “સમર્થ બંગલોઝ''થી ઓળખાતી યોજનામાં આવેલ સબ- પ્લોટ/બંગલા નંબરઃ: ૦૭ની કુલ ૨૨૫- ૭૫ ચોરસમીટરની પ્લોટ એરીયાની જમીન તથા કોમન પ્લોટ તથા રોડ, રસ્તાની વ. વ. હીસ્સાની કુલ ૧૧૩- ૭૧ ચોરસમીટરની જમીન મળી કુલ ૩૩૯-૪૬ ચોરસમીટર (સુપર લેન્ડ એરીયા) નીજમીનતથાતે ઉપર આવેલ ૧૬૪-૫૦ ચો.મીના બંગલાના બાંધકામવાળી મીલકત રાજેશકુમાર ઈશ્વરલાલ પટેલના માલીકી કબજા ભોગવટાની અન્ય કોઈના વારસાઈ હકક, હીત કે હિસ્સા, કે બોજા રહીત હોવાનું જણાવી તેઓના કુલ મુષયાર રૂત્વીક રાજેશકુમાર પટેલએ મજકુર મીલકત અમારા અસીલને વેચાણના હેતુથી અમારી પાસે ટાઈટલ કલીયર હોવા બાબતના અભિપ્રાય ની માંગણી કરેલ છે. સદરહું મીલકત ઉપર કોઈનો કોઈપણ જાતનો હકક, હિસ્સો, દાવો, બોજો બાનાખતના હકકો, લીસપેન્ડન્સ, લીયન કે એટેચમેન્ટ કે લાગભાગ હોય તો તેઓએ આ નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન ૭ (સાત) માં તે બદલના ખરી નકલોવાળા દસ્તાવેજી પુરાવા સહીતની લેખીત જાણ અમોને નીચેના સરનામે કરવી. જો તેમ કરવામાં નહિ આવે તો મજકુર મીલકત ઉપર કોઈનો કોઈપણ જાતનો હકક, હિસ્સો, બોજો કે લાગભાગ નથી અને હોય તો તેઓએ આવા તમામ હકકો સ્વેચ્છાએ જતા (વેઈવ) કરેલ છે તેમ સમજી મુદત વિત્યે કોઈનો કોઈપણ પ્રકારનો વાંધો તકરાર ઘ્યાને લીધા સિવાય મજકુર મીલકત અંગેનું ટાઈટલ સર્ટીફીકેટ આપવામાં આવશે તથા વેચાણની કાર્યવાહી પુર્ણ કરાવી લેવામાં આવશે જેની જાહેર જનતાએ નોંધ લેવી. તારીખ: ૦૧-૦૬-૨૦૨૪ નિસિષ વી. દેશાઈ એડવોકેટ, V.D DESAI & CO. ૨૧૨, ““આકાશરથ''બીજો માળ, નેશનલ હેન્ડલુમ સામે, લો ગાર્ડન, અમદાવાદ ફોનઃ (મો) ૯૯૯૮૨ ૧૭૩૫૪
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap