NOTICE CONTENT
Public Notice
This is to inform the general public that,
Shri Virendrabhai Mehta, has applied for a Title Clearance Certificate from us for the non-agricultural land of 1000 sq. yards, sub-plot number-30, situated in the plots of "Deeprthvi Co. O.H.S. Ltd. Division-2" which is known as "Karm Bhoomi-R", within the re-survey block number-227 (out of old block number-129), re-survey block number-233 (out of old block number-129) and re-survey block number-247 (out of old block number-129), within the limits of the village Moje Vansjada (Dhe.), District and Taluka Kalol, Registration District Gandhinagar, claiming it as his own and in his possession and free from any encumbrances.
Therefore, if anyone has any right, interest, share, claim or encumbrance of any kind over the said land, then they should inform us in writing with supporting documents within 7 (seven) days from the publication of this notice at the address mentioned below. If they fail to do so, it will be considered that no person has any right, interest, share, claim or encumbrance of any kind over the said land and if they have, they have waived it. Then, we will issue the Title Clearance Certificate and no further objections will be entertained thereafter.
File No.-9019
Date-04-06-2024
Sharad N. Darji
(Advocate & Notary)
(M.Com., LL.B.)
Office: 425, Fourth Floor, Akshar Arcade, Memnagar Fire Station Opposite, Navrangpura, Ahmedabad-9
Phone: 26469800
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે,
રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ ગાંધીનગરનાસબ
ડિસ્ટ્રીક્ટ અને તાલુકા કલોલના ગામ
મોજે વાંસજડા (ઢે.) ની સીમના રી-
સર્વે અનુસારબ્લોક નંબર-૨૨૭ (જુના
બ્લોક નંબર-૧૨૯ પૈકી) પૈકીની
બિનખેતીની જમીન, રી-સર્વે અનુસાર
બ્લોક નંબર-૨૩૩ (જના બ્લોક નંબર-
૧૨૯પૈકી) પૈકીની બિનખેતીની જમીન
તથા રી-સર્વે અનુસાર બ્લોક નંબર-
૨૪૭ (જુના બ્લોક નંબર- ૧૨૯ પૈકી)
પૈકીની બિનખેતીની જમીન ઉપર
આવેલ ““ધીપૃથવીકો.ઓ .હા.સો.લી
વિભાગ-૨”'કે જે “કર્મભુમિ-ર''ના
નામથી ઓળખાય છે તેમાં આવેલાસબ
પ્લોટો પૈકી સબ પ્લોટ નંબર-૩૦ ની
૧૦૦૦ ચોરસવારના ક્ષેત્રફળની
બિનખેતીની જમીન પરીક્ષીત
વિરેન્દ્રભાઇ મહેતાએ તેઓની સ્વતંત્ર
માલિકી કબજા ભોગવટાની તથા તમામ
બોજા રહિત હોવાનું જણાવી અમારી
પાસેથી સદરહુ જમીનના ટાઇટલ્સ
કલીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ
છે. તો સદરહુ જમીન ઉપર જો કોઇનો
કોઇપણ પ્રકારનો લાગ-ભાગ, હક્ક,
હિત, હિસ્સો, દાવો કે બોજો હોય તો તે
તેઓએ આ નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન-
૭ (સાત) માં અમોને તે બદલના પુરાવા
સહિત લેખિતમાં જાણ નીચેના સરનામે
કરવી જો તેમ કરવામાં નહી આવે તો
સદરહુ જમીન ઉપર અત્ય કોઇપણ
વ્યક્તિનો કોઇપણ પ્રકારનો લાગ-ભાગ,
હક્ક, હિત, હિસ્સો, દાવો, બોજો નથી
અને હોય તો તે જતો (વેવ) કરેલ છે તેમ
માની અમો ટાઇટલ્સ કલીયરન્સ
સર્ટીફીકેટ આપીશું અને ત્યારબાદ કોઇની
કોઇપણ જાતની તકરાર ચાલશે નહીં.
ફાઇલ નંબર-૯૦૧૯
તારીખ-૦૪-૦૬-૨૦૨૪
શરદ એન.દરજી
(એડવોકેટ એન્ડ નોટરી)
(એમ.કોમ., એલ.એલ.બી.)
ઓફીસ: ૪૨૫, ચોથો માળ, અક્ષર
આર્કેડ, મેમનગર ફાયર સ્ટેશન સામે,
નવરંગપુરા, અમદાવાદ-૯
ફોનઃ ૨૬૪૬૯૮૦૦