DISTRICT Gandhinagar
TALUKA Kalol
VILLAGE Vansajada
CITY auda
SURVEY# 400 (previous survey number - 378)
NOTICE CONTENT
Public Notice Located in Gandhinagar district, within the Registration Sub-district and Taluka Kalol at the boundary of the village Vansjada (K), the total land area is 21147 square meters based on the farm land conditions with survey/block number 400 (survey number before re-survey - 378). The property, located adjacent to the road on the east side, is jointly owned by Teeragar Khengarbhai Shivabhai and Teeragar Savjibhai alias Savabhai Shivabhai, roughly covers an area of 3500 square meters of agricultural farmland and is free of encumbrances. It has been decided by them to sell our essential land holdings, and they have already requested a Title Clearance Certificate from us. Should there be any claim, right, interest, or stake in this land, it is required to notify us at our address in writing, within 7 days along with supporting proof, failing which the claim of any individual from their side will be considered waived, and the Title Clearance Certificate will be issued subsequently. Thereafter, no complaints shall be entertained post-issuance of the certificate. Date: 31-05-2024 Atulkumar K. Patel, Advocate, 212, Dream Rise Complex, Near Hetarth Party Plot, Science City Road, Sola, Ahmedabad. Mobile: 9998931583, 9924231243, 98824833291
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ જત ડીસ્ટ્રીક્ટ ગાંધીનગરના રજીસ્ટ્રેશન સબ-ડીસ્ટ્રીકટ અતે તાલુકા કલોલના મોજે વાંસજડા(ક) ગામની સીમના સર્વે/બ્લોક નંબર- ૪રર (રી-સર્વે પહેલાનો સર્વે નંબર- ૩૭૮) ની કુલ ૨૧૧૪૭ ચોરસમીટર જુની શરતની ખેતીની જમીન પૈકી પુર્વ દિશા તરફની રોડને અડીને આવેલ તીરગર ખેંગારભાઇ શીવાભાઇ તથા તીરગર સવજીભાઇ ઉર્ફે સવાભાઇ શીવાભાઇની આશરે ૩૫૦૦ ચોરસમીટર જુની શરતની ખેતીની જમીન તેઓની સંયુક્ત માલિકી કબજા ભોગવટાની બોજા રહિત આવેલી હોવાનું જણાવી અમારા અસીલને વેચાણ આપવાનું નક્કી કરી અમારી પાસે સદર જમીનના ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે, જેથી સદર જમીનમાં કોઇનો કોઇપણ જાતનો લાગ-ભાગ, હક્ક, હીત- હિસ્સો પોષાતો હોય તો અમોને તીચેના સરનામે દિન-૭ માં લેખિત પુરાવા સહિત રજી. એ.ડી. થી જાણ કરવી અને તેમ કરવામાં નહી આવે તો જે તે વ્યક્તિનો પોષાતો લાગભાગ, હક્ક, હિત, હિસ્સો જમીનના માલિકની તરફેણમાં જતો યાને વેવ કરેલ છે તેમ સમજી સદર જમીનનું ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ આપવામાં આવશે, અને ત્યારબાદ કોઇની કોઇપણ પ્રકારની તકરાર ચાલશે નહીં. તારીખઃ- ૩૧-૦૫-૨૦૨૪ અતુલકુમાર.કે.પટેલ એડવોકેટ, ૨૧૨, ડ્રીમ રાઇઝ કોમ્પલેક્ષ, હેતાર્થ પાર્ટી પ્લોટની પાસે, સાયન્સ સીટી રોડ,સોલા, અમદાવાદ. મો- ૯૯૯૮૯૩૧૫૮૩, ૯૯૨૪૨૩૧૨૪૩, ૯૮૮૨૪૮૩૩૨૯૧
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap