NOTICE CONTENT
Public Notice
It is hereby informed to the general public that for the land with Survey Number: 66/2, within the boundaries of Vansar village in the taluka of Matar, district of Kheda, which has an area of 2000 square meters registered under account number 833, and previously under account number 535 with older survey number 66 has an area of 6980 square meters with a rate of Rs. 5.50 per square meter and the revised rate of Rs. 1.58 per square meter, registered in the sub office of Registrar Matar, registration document number 974 dated 5-7-2021, and the update under village model number 6 (right certificate) note number 422272 dated 30-4-2024. Khambhati Mohammadsoel Mohammadyasin and Khambhati Mohammadsidik Mohammadyasin of Ahmedabad, are joint owners as per the Collector of Kheda’s order for non-agricultural purposes without division of the aforementioned land. They have decided to sell this property free of any kind of encumbrance, charges, or loans, and have requested a clear title certificate/opinion from us.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે
રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીકટ ખેડાના સબડિસ્ટ્રીકટ
માતરના તાલુકો : માતર ના મોજે ગામ
: વણસર ની સીમના ગામ નમુનો નંબર
: 9મુજબબ્લોક /સરવે નંબર: ૬૬/૨ ની
પો.ખ.અ. ક્ષેત્રફળ ૦-૨૦-૦૦ યાને
૨૦૦૦ ચોરસમીટર ક્ષેત્રફળની ખાતા
નંબરઃ ૮૩૩ ની જમીન કે જેનો આકાર
રૂ. ૧.૫૮ પૈસા દર્શાવેલો છે (જુનો
બ્લોક/સરવે નં. ૬૬ ની જરાયત ક્ષેત્રફળ
હે.આરે.ચો.મી. ૦-૬૯-૮૦ યાને
૬૯૮૦ ચો.મી. ક્ષેત્રફળની ખાતા નં.
૫૩૫ ની જમીન કે જેનો આકાર રા.
૫.૫૦ પૈસા દર્શાવેલો હતો તે પૈકી
હે.આરે.ચો.મી. ૦-૨૦-૦૦ યાને
૨૦૦૦ચોરસમીટર ક્ષેત્રફળની જમીન)
તે વગર વહેંચાયેલા હિસ્સાની નિવાસી
અધિક કલેકટરશ્રી, ખેડાના હુકમ મુજબ
બહુહેતુક ઉપયોગ માટેની બીનખેતી
થયેલ જમીન માતરના મહે. સબ
રજીસ્ટ્રારશ્રી માતરની કચેરીમાં નોંધાયેલ
રજી. દસ્તાવેજ નં. ૯૭૪ તા. ૫-૭-
૨૦૨૧ થી વેચાણ અન્વયે તેમજ ગામ
નમુનો નં. ૬ (હક પત્રક) નોંધ નં.
૪ર૨ર૨૭તા. ૩૦-૪-૨૦૨૪, કે.જે.પી.
દુરસ્તી અન્વયે કુલ સંયુકત માલીક
સહકબજેદાર,સહભોગવટેદાર થયેલ
હોઈ, (૧) ખંભાતી મોહંમદસોએલ
મોહંમદયાસીન તથા (૨) ખંભાતી
મોહંમદસીદીક મોહંમદયાસીન રહે.
અમદાવાદનાઓએ સદરહુ મિલકત
તમામ પ્રકારના બોજામુક્ત, નાકરજી
હોવાનું જણાવીને વેચાણ આપવાનું નક્કી
કરીને વેચાણના હેતુ સારુ ટાઈટલ
કલીયર સર્ટીફીકેટ / અભિપ્રાયની અમો
પાસે માંગણી કરેલ છે. સબબ સદરહુ
બીનખેતી ઉપયોગની ખુલ્લા પ્લોટવાળી
મિલકત ઉપર જે કોઈપણ વ્યકિત, શખ્સ,
બેંક, સંસ્થા, સોસાયટી, મંડળી કે
નાણાંકીય સંસ્થાનો અથવા
એસોસીએશન વિગેરેનો કોઈનો કોઈપણ
પ્રકારનો દાવો, હક્ક, હિસ્સો, હિત,
સંબંધ, લાગ, ભાગ, અલાખો, ખોરાકી-
પોષાકી, ઈઝમેન્ટસ રાઈટસ, વારસા
હક્ક કે ભાડુઆત હક્ક પોષાતો હોઈ,
લેણાં વિગેરેનો બોજો હોઈ, કલેઈમ,
વાંધો કે કોઈપણ પ્રકારની તકરાર હોય
તો તેવા તમામ પ્રકારના વાંધાઓ આ
નોટિસ પ્રસિઘ્ધ થયેથીદિન-૭માં અમોને
તે અંગેની લેખીત જાણ તમામ પ્રકારના
આધારપુરાવાની પ્રમાણીત નકલો સાથે
નીચેના સરનામે રજી. એ.ડી.થી કરવી
(લેખિત પુરાવા સિવાયના કોઈપણ
વાંધાઓ ઘ્યાનમાં લેવામાં આવશે નહી)
અને જો તેમ કરવામાં કસુર કે વિલંબ થશે
તો ઉપરોકત ખુલ્લા પ્લોટ વાળી મિલકત
ઉપરકે તેના કોઈપણ ભાગ ઉપર કોઈનો
કોઈપણ પ્રકારનો લાગ, ભાગ, હક્ક,
હિત, હિસ્સો, અલાખો કે લેણાં વિગેરેનો
બોજો નથી અતે જો હોય તો તેવા તમામ
હક્કો અને વાંધાઓ અમારા અસીલની
તરફેણમાં જતા (WAાંve) કરેલ છે તેમ
સમજીને સદરહુ મિલકતનુ ટાઈટલ
કલીયર હોવા અંગેનું સર્ટીફીકેટ /
અભિપ્રાય આપવામાં આવશે અને
ત્યારબાદ કોઈનો વાંધો કે કલેઈમ અંગેની
કોઈપણપપ્રકારની તકરાર ગ્રાહ્ય રાખવામાં
આવશે નહી જેની ખાસ નોંધ લેવી.
આજરોજ તા.૨૬, માહે : મે, સને
૨૦૨૪ ના દિને.
કુંજ અનિલકુમાર શાહ
B.Com., DTP.,LL.M
ટવીંકૂલ અનિલકુમાર શાહ
B.Com, ,LL.B
મૈથિલી કુંજ શાહ
B.Com, LL.M
એડવોકેટસ
૮૧૧, સાકાર-૯, જુની આર.બી.આઈ.
લા-ગજજર ચેમ્બર્સની બાજુમાં, આશ્રમ
રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૯.
(મો.) ૯૭૧૨૩-૯૯૦૫૯, ૯૮૭૯૦-
૪૩૯૫૦,
(મો.) ૯૮૭૯૦-૩૦૩૦૯