DISTRICT Kheda
TALUKA Matar
VILLAGE Vansar
CITY auda
SURVEY# 67
NOTICE CONTENT
Public Notice It is hereby informed to the public that in the sub-district of Matar, district Kheda, at the village boundary of Matar, specifically in the plot/survey number 67, an area of 0-66-47 hectares, which is equivalent to 6647 square meters as per old terms of agricultural land (old condition) under account number 808 is shown at a price of Rs. 6.40. The undisputed share which includes 0-25-00 hectares or 2500 square meters of property is owned by Ismail Ibrahim Pandor. The concerned properties and the said details are registered under registration document number 626 dated 16-3-2023 and indemnity statement number 355 dated 15-2-2024 along with acknowledgment statement number 1584 dated 22-6-2023, as well as village sample number 6 (deed number) registration 4016 dated 16-3-2023. They have the total independent ownership and are in possession without any encumbrances, disputes, or claims. A clear title certificate/opinion is requested by them for the purpose of selling. Therefore, atop mentioned farming land or any part thereof, any types of encumbrances, shares, charges, claims, rights, interests, relations, burdens, easements, or any sort of financial obligations assumed by any person, institution, cooperative society, society, or financial body, if present, should be disclosed within seven days of this notice. Failure or delay in addressing this could mean that the land or any part thereof will not carry any share, interest, ownership, right, burden or any kind of claim, and it shall be assumed that all such rights and claims have been waived in favor of the owner. Note this particularly. Also, post this date, no grievances regarding any claims will be entertained. Today, dated 26th May 2024. Advocates Kunj Anilkumar Shah B.Com., DTP., LL.M, Twinkle Anilkumar Shah B.Com, LL.B, Maithili Kunj Shah B.Com, LL.M
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીકટ ખેડાના સબ ડિસ્ટ્રીકટ માતરના તાલુકો : માતર ના મોજે ગામ : વણસર ની સીમના બ્લોક /સરવે નંબર : ૬૭ ની જરાયત ક્ષેત્રફળ હે.આરે.ચો.મી. ૦-૬૬-૪૭ યાને ૬૬૪૭ ચોરસમીટરની જુની શરત (જુ.શ.)ની ખેતરની ખેતીની જમીન કે જેનો ખાતા નંબર : ૮૦૮ તથા આકાર રૂ. ૬.૪૦ પૈસા દર્શાવેલ છે તે જુની શરતની ખેતરની ખેતીની જમીન પેકી વગર વહેંચાયેલા હિસ્સાની હે.આરે.ચો.મી. ૦-૨૫-૦૦ યાને ૨૫૦૦ ચોરસમીટર વાળી મિલકત ઈસ્માઈલ ઈબ્રાહીમ પાંડોર રહે. અંકલેશ્વરનાઓએ માતરના મહે. સબ રજીસ્ટ્રારશ્રી માતરની કચેરીમાં નોંધાયેલ રજી. દસ્તાવેજ નં. ૬૨૬ તા. ૧૬-૩- ૨૦૨૩તેમજ કબુલાત કમ ઈન્ડેમ્નીટીનો લેખ નં. ૩૫૫તા. ૧૫-૨-૨૦૨૪તથા કબુલાતનો લેખ નં. ૧૫૮૪ તા. ૨૨- ૬-૨૦૨૩ અન્વયે તેમજ ગામ નમુનો નં. ૬ (હકપત્રક) નોંધનં. ૪૦૧૬તા. ૧૬-૩-૨૦૨૩ અન્વયે તેઓની કુલ સ્વતંત્ર માલીકી તથા કબજા ભોગવટાની તથા બીનબોજાની, બીનતકરારી, ન દાવાવાળી હોવાનુ જણાવી વેચાણના હેતુ સારું ટાઈટલ કલીયર સર્ટીફીકેટ / અભિપ્રાયની અમો પાસે માંગણી કરેલ છે. સબબ સદરહુ ખેતીની જમીન ઉપરકે તેના કોઈપણ ભાગ ઉપર જે કોઈપણ વ્યક્તિ, શખ્સ, બેન્ક, સંસ્થા, સહકારી મંડળી, સોસાયટી અથવા નાણાંકીય સંસ્થાઓનો કોઈનો કોઈપણ પ્રકારનો બોજો, ચાર્જ, લીયન હોય કે અન્ય કોઈપણ પ્રકારનો દાવો, હક્ક, હિસ્સો, હિત, સંબંધ, લાગ-ભાગ, અલાખો, ખોરાકી, પોષાકી, ઈઝમેન્ટસ રાઈટસ, વારસાઈ હક્ક કે ગણોત હક્ક અથવા ખેડુત હક્ક પોષાતો હોય, લેણાં વિગેરેનો બોજો હોય, કલેઈમ, વાંધો કે તકરાર કોઈ હોય તો તેમણે આ નોટીસ પ્રસીઘ્ધ થયેથી દિન-૭ (સાત) માં અમોને તે અંગેની લેખીત જાણ તમામ પ્રકારના આધાર પુરાવાની પ્રમાણીત નકલો સાથે નીચેના સરનામે રજી. એ.ડી.થી કરવી. (લેખિત પુરાવા સિવાયના કોઈપણ વાંધાઓ ઘ્યાનમાં લેવામાં આવશે નહી) અનેજો તેમ કરવામાં કસુર કે વિલંબ થશે તો સદરહુ ખેતરની ખેતીની જમીન ઉપર કે તેનાકોઈપણ ભાગ ઉપર અન્ય કોઈનો કોઈપણ પ્રકારનો લાગ, ભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો, અલાખો કે લેણાં વિગેરેનો બોજો નથી અને જો કોઈ હોય તો તેવા તમામ હક્કો અને વાંધાઓ ઉપરોકત માલીકની તરફેણમાં રાજીખુશીથી જતા (WAaાંve) કરેલ છે તેમ સમજીને સદરહુ મિલકતનું ટાઈટલ કલીયર હોવા અંગેનું સર્ટીફીકેટ / અભિપ્રાય આપવામાં આવશે અતે ત્યારબાદ કોઈનો વાંધો કે કલેઈમ અંગેની કોઈપણ પ્રકારની તકરારગ્રાહ્ય રાખવામાં આવશે નહી જેની ખાસ નોંધ લેવી. આજરોજ તા.૨૬, માહે : મે, સને ૨૦૨૪ ના દિને. કુંજ અનિલકુમાર શાહ B.Com., DTP.,LL.M ટવીંકલ અનિલકુમાર શાહ B.Com, ,LL.B મૈથિલી કુંજ શાહ B.Com, LL.M એડવોકેટસ ૮૧૧, સાકાર-૯, જુની આર.બી.આઈ. લા-ગજ્જર ચેમ્બર્સની બાજુમાં, આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૯. (મો.) ૯૭૧૨૩-૯૯૦૫૯, ૯૮૭૯૦- ૪૩૯૫૦, (મો.) ૯૮૭૯૦-૩૦૩૦૯
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap