Public Notice for 128 (Vatva-Aslali)

Vansva, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Vatva
VILLAGE Vansva
CITY ahmedabad
FINAL PLOT# 161
SURVEY# 296
NOTICE CONTENT
Public Notice District Ahmedabad Registration Sub District Ahmedabad-11 (Aslali) Ta Vatva Taluka, Village Moje Vatva in the limits of block / survey Number-296, TP Scheme Number- 128 (Vatva-Aslali), Fa. Plot Number-161, 6131 sq.m. of multipurpose land, non-agricultural land owned by "Rudra Developers" Partnership firm in its sole ownership, possession and enjoyment. The revenue records show the partnership firm as the owner and that the land is free from all liens, as stated by them. They have requested a title clearance certificate for this land from us. Therefore, any persons who have a sale, banakhat, banachitthi, private organization, government organization, scheduled bank, co-operative bank mortgage, private firm or company pledge, lien, charge, maintenance, easement, right of ground, or any other right, claim or interest in this land shall, along with proof, submit their written notice (objections without proof will not be considered) within 7 days of this publication at the address below. If this is not done, it will be deemed that no one has any right, share or interest in this land, and if there is any, it is waived or forfeited. Our client will then be issued a title clearance certificate for this land. The public is hereby notified that no objections or disputes will be entertained thereafter. Dated: 29/03/2025 Keyur V. Rathod, Advocate Binjal J. Pithwa, Advocate Vinay Rathod Associates, 420, Shyam Business Hub, Mukesh Industries next to, Ishanpur, Ahmedabad-382443. Mobile No. 98240 42944 / 99250 00538
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ ડીસ્ટ્રીકટ અમદાવાદ રજીસ્ટ્રેશન સબ ડીસ્ટ્રીકટ અમદાવાદ-૧૧ (અસલાલી) તા વટવા તાલુકાના ગામ મોજે વટવાની સીમમાં આવેલ બ્લોક / સર્વે નંબર-૨૯૬ ને ટી.પી.સ્કીમ નંબર- ૧૨૮ (વટવા-અસલાલી) ના ફા.પ્લોટ તંબર-૧૬૧ ની ૬૧૩૧ ચો.મી. મલ્ટીપર્પેઝ હેતુ માટે બીનખેતીન જમીન “રૂદ્ર ડેવલોપર્સ''એ નામન ભાગીદારી પેઢીની કુલ સ્વતંત્ર માલીકી કબજા ભોગવટાની આવેલી છે. જે રેવન્યુ રેકર્ડમાં ભાગીદારી પેઢીના નામે ચાલી આવતી હોવાનુ જણાવી તેમજ તમામ પ્રકારના બોજારહીત હોવાનુ જણાવી તેઓએ અમારી પાસે સદરહુ જમીનના ટાઈટલ કલીયર સર્ટીફીકેટન માંગણી કરેલ છે. તો સર્વે શખ્સો કે જેઓ સદરહુ જમીન ઉપર વેચાણ, બાનાખત, બાનાચીટ્ઠી, ખાનગી સંસ્થા કે સરકારી સંસ્થા કે શીડયુઅલ બેંક કે કો-ઓપરેટીવ બેંકના મોર્ગેજ, ખાનગ પેઢી કે કંપનીમાં ગીરો મુકેલ હોય તો તથા લીયન, ચાર્જ, ભરણપોષણ, ઈઝમેન્ટ, ગણોત હકક, કે બીજી કોઈપણ રીતે હકક, દાવો કે અલાખો ધરાવતા હોય તેમણે તેની લેખિત જાણ પુરાવા સાથે (પુરાવા સિવાયના વાંધાઓ ઘ્યાનમાં લેવામાં આવશે નહી) આ નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિવસ ૭ તી અંદર નીચેના સરનામે કરવી, જો તેમ કરવામાં નહી આવે તો સદરહુ જમીનમાં કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ હકક, હીસ્સો કે હીત સંબંધ નથી અને જો હોય તો (વેવ) યાને જતો કરેલ છે તેમ સમજી સદરહુ જમીનનું અમારા અસીલને ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ આપી દઈશું. ત્યારબાદ કોઈપણ વ્યક્તિનો વાંધો કે તકરાર ચાલશે નહી તેની જાહેર જનતાએ નોંધ લેવી. તા. ૨૯/૦૩/૨૦૨૫ કેયુર વી. રાઠોડ, એડવોકેટ બિનલ જે. પીઠવા, એડવોકેટ વિનય રાઠોડ એસોસીએટસ, ૪૨૦, શ્યામ બિઝનેશ હબ, મુકેશ ઈન્ડસ્ટ્રીઝની બાજુમાં, ઈસનપુર, અમદાવાદ-૩૮૨૪૪૩. મો.નં. ૯૮૨૪૦ ૪૨૯૪૪ / ૯૯૨૫૦ ૦૦૫૩૮
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap