NOTICE CONTENT
Public Notice
District Ahmedabad Registration Sub
District Ahmedabad-11 (Aslali)
Ta Vatva Taluka, Village Moje
Vatva in the limits of block / survey
Number-296, TP Scheme Number-
128 (Vatva-Aslali), Fa. Plot
Number-161, 6131 sq.m. of
multipurpose land, non-agricultural
land owned by "Rudra Developers"
Partnership firm in its sole ownership,
possession and enjoyment. The
revenue records show the
partnership firm as the owner and
that the land is free from all
liens, as stated by them. They
have requested a title clearance
certificate for this land from us. Therefore,
any persons who have a sale, banakhat,
banachitthi, private organization,
government organization, scheduled bank,
co-operative bank mortgage, private
firm or company pledge, lien, charge,
maintenance, easement, right of
ground, or any other right, claim or
interest in this land shall, along with
proof, submit their written notice
(objections without proof will not be
considered) within 7 days of this
publication at the address below. If
this is not done, it will be deemed
that no one has any right, share or
interest in this land, and if there
is any, it is waived or forfeited. Our
client will then be issued a title
clearance certificate for this land. The
public is hereby notified that no
objections or disputes will be
entertained thereafter.
Dated: 29/03/2025
Keyur V. Rathod, Advocate
Binjal J. Pithwa, Advocate
Vinay Rathod Associates,
420, Shyam Business Hub, Mukesh
Industries next to, Ishanpur,
Ahmedabad-382443.
Mobile No. 98240 42944 /
99250 00538
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
ડીસ્ટ્રીકટ અમદાવાદ રજીસ્ટ્રેશન સબ
ડીસ્ટ્રીકટ અમદાવાદ-૧૧ (અસલાલી)
તા વટવા તાલુકાના ગામ મોજે
વટવાની સીમમાં આવેલ બ્લોક / સર્વે
નંબર-૨૯૬ ને ટી.પી.સ્કીમ નંબર-
૧૨૮ (વટવા-અસલાલી) ના ફા.પ્લોટ
તંબર-૧૬૧ ની ૬૧૩૧ ચો.મી.
મલ્ટીપર્પેઝ હેતુ માટે બીનખેતીન
જમીન “રૂદ્ર ડેવલોપર્સ''એ નામન
ભાગીદારી પેઢીની કુલ સ્વતંત્ર માલીકી
કબજા ભોગવટાની આવેલી છે. જે
રેવન્યુ રેકર્ડમાં ભાગીદારી પેઢીના નામે
ચાલી આવતી હોવાનુ જણાવી તેમજ
તમામ પ્રકારના બોજારહીત હોવાનુ
જણાવી તેઓએ અમારી પાસે સદરહુ
જમીનના ટાઈટલ કલીયર સર્ટીફીકેટન
માંગણી કરેલ છે. તો સર્વે શખ્સો કે
જેઓ સદરહુ જમીન ઉપર વેચાણ,
બાનાખત, બાનાચીટ્ઠી, ખાનગી સંસ્થા
કે સરકારી સંસ્થા કે શીડયુઅલ બેંક કે
કો-ઓપરેટીવ બેંકના મોર્ગેજ, ખાનગ
પેઢી કે કંપનીમાં ગીરો મુકેલ હોય તો
તથા લીયન, ચાર્જ, ભરણપોષણ,
ઈઝમેન્ટ, ગણોત હકક, કે બીજી
કોઈપણ રીતે હકક, દાવો કે અલાખો
ધરાવતા હોય તેમણે તેની લેખિત જાણ
પુરાવા સાથે (પુરાવા સિવાયના
વાંધાઓ ઘ્યાનમાં લેવામાં આવશે નહી)
આ નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિવસ ૭
તી અંદર નીચેના સરનામે કરવી, જો
તેમ કરવામાં નહી આવે તો સદરહુ
જમીનમાં કોઈનો કોઈપણ પ્રકારનો
લાગભાગ હકક, હીસ્સો કે હીત સંબંધ
નથી અને જો હોય તો (વેવ) યાને જતો
કરેલ છે તેમ સમજી સદરહુ જમીનનું
અમારા અસીલને ટાઈટલ કલીયરન્સ
સર્ટીફીકેટ આપી દઈશું. ત્યારબાદ
કોઈપણ વ્યક્તિનો વાંધો કે તકરાર ચાલશે
નહી તેની જાહેર જનતાએ નોંધ લેવી.
તા. ૨૯/૦૩/૨૦૨૫
કેયુર વી. રાઠોડ, એડવોકેટ
બિનલ જે. પીઠવા, એડવોકેટ
વિનય રાઠોડ એસોસીએટસ,
૪૨૦, શ્યામ બિઝનેશ હબ, મુકેશ
ઈન્ડસ્ટ્રીઝની બાજુમાં, ઈસનપુર,
અમદાવાદ-૩૮૨૪૪૩.
મો.નં. ૯૮૨૪૦ ૪૨૯૪૪ /
૯૯૨૫૦ ૦૦૫૩૮