DISTRICT Ahmedabad
TALUKA Viramgam
VILLAGE Vansva
CITY auda
FINAL PLOT# 0-71-34
SURVEY# 868/1
NOTICE CONTENT
Public Notice We, Advocates Mustafa B. Bangali, hereby issue this public notice at the behest and instruction of our client, to inform that, in survey/block No. 868/1, account No. 546, of Village Vansava, Taluka Viramgam, District Ahmedabad, 0-71-34 hectares of land out of 1-62-89 hectares (3 bighas) of old condition agricultural land, is in the sole ownership, possession and enjoyment of Ravubha Bhikhubha, residing in Vansava, Taluka Viramgam, District Ahmedabad. Except for the said landowner, no one else has any share, right, interest or any right of occupancy, tenant right or any right of mortgage, in the said land. There is no burden or charge of any individual, financial institution or bank on the said land, nor are there any claims or disputes pending. The rights and titles of the said land are clear and marketable and the landowner has requested a certificate of the same from us. The said land has been decided to be sold by our client. Therefore, If any person has any share, right, interest in the said land or any objection against issuing a title clearance certificate, then they must inform us in writing along with verified proof (objections without proof will not be considered) from today, the 7th day of the current month (AD). After doing so, it will be deemed that no one else has any right or interest in the said land, and if they do, they have waived it. Considering this, we will issue a title clearance certificate. After that, no objection or dispute will be considered. Take note of this public notice. Ahmedabad, Date: 11-06-2024 Mustafa B. Bangali (B.Com., LL.M.) Smt. A. M. Bangali (B.A., L.L.B.) Feza M. Bangali (B.A., LL.M.) Advocates Office: 330, 331, Third Floor, “Yash Arian' Vivekanand Chowk, Gurukul Road, Memnagar, Ahmedabad - 380052 Mob: 999 85 333 09
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ અમો એડવોકેટશ્રી મુસ્તુફાબી. બંગાલી તે આથી અમારા અસીલની સુચના અને ફરમાઈશથી આ જાહેર નોટીસ આપી જણાવીએ છીએ કે, મોજે વાંસવા, તા.વિરમગામ, જી.અમદાવાદનાસર્વે/ બ્લોક નં.૮૬૮/૧ ખાતા નં.૫૪૬ ની ૧-૬૨-૮૯હે.આરેચો.મી. પૈકીવગર વહેંચાયેલ૦-૭૧-૩૪હે.આરેચો.મી. (ત્રણ વીઘા) જુની શરતની ખેતીની જમીન રવુભા ભીખુભા રહે.વાંસવા, તા.વિરમગામ, જી.અમદાવાદનાંની કુલસ્વતંત્ર માલીકી કબજા ભોગવટામાં આવેલી છે. સદરહુ જમીનમાં સદરહુ જમીન માલીક સિવાય અત્ય કોઈનો કોઈપણ જાતનો લાગભાગ, હકક, હીસ્સો કે કોઈનો કોઈ ગણોત હકક, ભાડવાત હકક કે ગાડાવટ હકક નથી કે સદરહુ જમીન ઉપર કોઈ વ્યક્તિ, નાણાંકીય સંસ્થા કે બેન્કનો બોજો કે ચાર્જ નથી કે કોઈ દાવા- દુવી ચાલતા થી કે હાલ પેન્ડીંગ નથી. અને મજકુર જમીનના રાઈટસ ટાઈટલ કલીયર અને માર્કેટેબલ હોવાના પ્રમાણપત્રની જમીન માલીકે અમારી પાસે માંગણી કરેલ છે. અને મજકુર જમીન અમારા અસીલને વેચાણ આપવાનું નક્કી કરેલ છે. તેથી મજકુર જમીનમાં કોઈપણ વ્યકિતનો કોઈપણ જાતનો લાગભાગ, હકક, હીસ્સો હોય કે ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ આપવા સામે અન્ય કોઈ વ્યકિતનો કોઈપણ જાતનો વાંધો હોય તો તેની લેખીત જાણ પ્રમાણીત પુરાવા સાથે (પુરાવા સિવાયના વાંધા ધ્યાને લેવામાં આવશે નહીં) અમોને આજથી દીન-૭માં રજી. એ.ડી. થી કરવી. તેમ કરવામાં થયેથી મજકુર જમીનમાં અન્ય કોઈનો કોઈપણ જાતનો હકક, હીસ્સો નથી અને હોય તો તે જતો (વેવ) કરેલ છે. તેમ સમજી અમો ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ ઈશ્યુ કરીશું. ત્યારબાદ કોઈનો વાંધો તકરાર ચાલશે નહીં. તેની જાહેર નોંધ લેવી. અમદાવાદ તા.૧૧-૦૬-૨૦૨૪ મુસ્તુફા બી. બંગાલી (B.Com., LL.M.) શ્રીમતી એ. એમ. બંગાલી (B.A., L.L.B.) ફીઝા એમ. બંગાલી, (B.A., LL.M.) એડવોકેટસ ઓફીસઃ ૩૩૦,૩૩૧, થર્ડ ફ્લોર, “યશ એરીયન' વિવેકાનંદ ચોક, ગુરૂકુલ રોડ, મેમનગર,અમદાવાદ-પર મો.૯૯૯ ૮૫ ૩૩૩ ૦૯
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap