NOTICE CONTENT
Public Notice
Notice is hereby given to the general public and all concerned that our clients (1) Bachubhai Bhurabhai (2) Hiruben Bhurabhai (3) Phukabhai Vashrambhai (4) Rajubhai Vashrambhai are the joint owners and possessors of the agricultural land bearing Khet Khata No. 732, New Block/Survey No. 41 (Old Survey No. 391) admeasuring 2-90-39 Hectare out of which 0-53-62 Hectare, with an assessment of 8.50, located in the Sim of Village Vanthal, Sub-District Viramgam, Registration District Ahmedabad. They have been cultivating the land themselves and enjoying its rights without any encumbrances.
Our clients have requested a Title Clearance Certificate, stating that the aforementioned agricultural land is free from all encumbrances and marketable. Therefore, if anyone has any kind of claim, right, share, lien, connection, mortgage, agreement to sale, possession agreement, understanding agreement, power of attorney, lis pendens, burden, lien, easement rights, tenancy rights, inheritance rights, or any claim of any institution, bank, or society on the said land, or if anyone has any kind of dues on the said land, they should inform us at the address given below with written evidence by Registered A.D. within 7 days. If no such information is received, it will be understood that no one has any kind of right in the said land, and if any such right exists, it has been waived. Accordingly, a Title Clearance Certificate will be issued, and no objection or dispute of any kind will be entertained thereafter. Please take note of this.
As per the instructions of our client.
Date: 06/01/2026
Through Advocate,
Anilbhai Umedbhai Thakor
(B.A., LL.B.) Advocate
Mo. 9510656582
Chirag N. Jadav, Advocate
27-A Market Yard Complex, Taluka,
Seva Sadan Road, Post & Taluka: Viramgam,
District: Ahmedabad
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતા અને લાગતા
વળગતાને જણાવવાનું કે રજીસ્ટ્રેશન
ડીસ્ટ્રીકટ અમદાવાદના સબ-ડીસ્ટ્રીકટ
વિરમગામના મોજે ગામ-વનથળની,
સીમમાં આવેલ ખેડ ખાતા નંબર-
૭૩૨ જેના નવાબ્લોકસર્વે નંબર ૪૧
(જુનો સર્વે નં. ૩૯૧) ની કુલ
હે.આરે.ચો.મી. ૨-૯૦-૩૯ પૈકી ૦-
પ૩-૬૨ જેનો આકાર-૮.૫૦ વરાડે
પૈસાવાળી ખેતીની જમીન અમારા
અસીલ નામે (૧) બચુભાઈ ભુરાભાઈ
(૨) હીરૂબેન ભુરાભાઈ (૩)
ફુકાભાઈ વશરામભાઈ (૪) રાજુભાઈ
વશરામભાઈની સંયુકત કબજા
ભૉગવટાની જાતે ખેડ હકકની બોજા
રહિત માલિકીની ચાલતી આવેલ છે.
ઉપરોક્ત બ્લોક/સર્વે નંબરવાળી
ખેતીની જમીન બોજા રહિત તેમજ
માકેટેબલ જ્ાવી તેઓએ અમારી
પાસે ટાઈટલ કલીયર સર્ટીફીકેટની
માંગણી કરેલ છે તો સદરહુ જમીન
ઉપર કોઈનો કોઈપણ પ્રકારનો
લાગભાગ યાને હકક હિસ્સો,
ઈલાખો, સબંધ, ગીરો, બાનાખત,
કબજા કરાર, સમજુતી કરાર
કુલમુખપ્રયારનામું, લીસપેન્ડન્સ,
બોજો, લીયન, ઈઝમે્ટ રાઈટસ,
ગણોતહંકક, વારસા હકક અથવા
સંસ્થા, બેંક કે મંડળીનો બોજો હોય
ત્તથા કોઈનો કોઈપણ પ્રકારનો સદરહુ
જમીન ઉપર લેણું હોય તો અમોને
નીચેના સરનામે દિન-૭માં લેખિત
પુરાવા સહિત રજી.એ.ડી.થી જાણ
કરવી અને તેમ કરવામાં નહીં આવે
તો સદરહુ જમીનમાં કોઈનો કોઈપણ.
જાતનો હકક રહેલો નથી અને હોય
તો જતો (વેવ) કરેલ છે તેમ સમજી
ટાઈટલ કલીયરન્સ સર્ટાફીકેટ ઈશ્યુ
કરી આપવામાં આવશે અને તે પછી
કોઈનો કોઈપણ જાતનો વાંધો કે
તકરાર ચાલશે નહી. જેની નોધ લેશો,
અમારા અસીલની સુચના અન્વયે
તા. ૦૬/૦૧/૨૦૨૬
વકીલ મારફતે
અનિલભાઈ ઉમેદભાઈ ઠાકોર
(બી.એ.,એલ.એલ.બી.) એડવોકેટ
મૉ.૯૫૧૦૬૫૬૫૮૨
ચિરાગ એન. જાદવ, એડવોકેટ
૨૭-એ માર્કેટયાર્ડ કોમ્પલેક્ષ, તાલુકા,
સેવા સદન રોડ, મુ.તા.વિરમગામ,
જિલ્લો અમદાવાદ