Reference: GHE-2025-(10)-GPC-11-2024-1194-E Date: 30.01.2025 - It is deemed necessary that Gujarat State Petronet Limited (A subsidiary of Gujarat State Petroleum Corporation Limited, an initiative of the Government of Gujarat) located in Gandhinagar should lay down gas pipelines from Vanthvad village in Jhagadia Taluka of Bharuch district to Bhadam village in Nandod Taluka of Narmada district (Amboli - Rajpipla pipeline) for the distribution of natural gas in the state of Gujarat devoid of obstacles. Hence, for the purpose of laying this pipeline, it is necessary to acquire the rights of use on the lands described in the attached schedule. The Government of Gujarat, under the authority obtained from sub-clause (1) of Article 3 of the Gujarat Water and Gas Pipeline Land Use Rights Acquisition Act-2000, hereby announces its intention to acquire these usage rights. Any person having rights on the lands described in the schedule published in the Gazette of the Government of Gujarat can submit their objections or reasons regarding the acquisition of usage rights or the laying of the pipeline, in writing to the competent authority, Gujarat State Petronet Limited, GSPL Building, E-18, GIDC Electronics Estate, near K-7 Circle, Sector-26, Gandhinagar 382028, within thirty (30) days from making this public notification available to the general public.
ગુજરાતી નોટિસ
કમાંક : જીંએચઈ-૨૦૨૫-(૧૦)-જીપીસી-૧૧-૨૦૨૪-૧૧૯૪-ઈ તારીખ : ૩૦.૦૧.૨૦૨૫ આથી ગુજરાત સરકારને ગુજરાત
રાજયમાં જાડેરહિતમાં કુદરતી ગેસના પરિવડન માટે ભરુચ જીલ્લાના ઝગડિયા તાલુકાના વંઠેવાડ ગામ થી નર્મદા
જીલ્લાના નાંદોદ તાલુકાના ભદામ ગામ સુધી (આંબોલી — રાજપીપલા પાઇપલાઇન) ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ
(ગુજરાત સરકારના સાહસ - ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડની ગૌણ કંપની) ગાંધીનગર ધ્વારા ગેસ
પાઇપલત્ઇન નાંખવી જોઈએ તે જરૂરી જણાય છે.
અને આથી, આવી પાઇપલાઇન નાંખવાના હેતુ માટે આ જાહેરનામાં સાથે જોડેલ અનુસૂચિમાં વર્ણન કરેલ જમીનોમાંનો
વપરાશકારીનો હક્ક સંપાદિત કરવાનું જરૂરી જણાય છે.
આથી હવે ગુજરાત પાણીની અને ગેસની પાઇપલાઇન (જમીનમાંના વપરાશકારીનો હક્ક સંપાદિત કરવા બાબત)
અધિનિયમ્ - ૨૦૦૦ ની કલમ ૩ ની પેટા કલમ (૧) થી પ્રાપ્ત થયેલ સત્તા અન્વયે ગુજરાત સરકાર તેમાં
વપરાશકારોનો હક્ક સંપાદિત કરવા માટેનો ઇરાદો જાહેર કરે છે.
સદરહું અનુસૂચિમાં વર્ણન કરેલ જમીનોમાં ડીત ધરાવતી કોઈપણ વ્યકિત ગુજરાત સરકારના રાજપત્રમાં પ્રસિધ્ધ
થયેલ જાહેરનાંમાંની નકલ સામાન્ય જનતાને ઉપલબ્ધ કરવામાં આવે તે તારીખથી (ત્રીસ) ૩૦ દિવસની અંદર સક્ષમ
સત્તાધિકારી, ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ, જીએસપીએલ ભવન, ઇ-૧૮, જીઆઈડીસી ઇલેક્ટ્રોનિકસ એસ્ટેટ, ક-૭ સર્કલ
પાસે, સેક્ટર-૨૬, ગાંધીનગર ૩૮૨ ૦૨૮ ને તેમાં વપરાશકારોનો હક્ક સંપાદિત કરવા અંગેનો અથવા પાઇપલાઇન
નાંખવા અંગેનો વાંધો કારણો સહિત લેખિતમાં રજુ કરી શકશે.
ગુજરાતના રાજયપાલશ્રીના હુકમથી અને તેમના નામે,
અનુસૂચિ રાજ્ય : ગુજરાત
જીલ્તો તાલુકો ગામનું નામ સવીબ્લોક નંબર ER
હે. | આરે. [પ્રઆરે.
૨ 3 ૪ SEF ED
ચ ઝગડિયા સારસા ૧૪૪અ
= t 4 ૦૦ | ૧૧ | પ૫
ભરૃચ ઝગડિયા મહફુવાડા [૨૨૦ ૦૦ | ૦૨ | ૩
નર્મદા નાંદોદ ધોળીવાવ |ક૧ ૦૦ | ૦૩ | અક
નર્મદા નાંદોદ રાજપીપલા [ડ્ર૮ ૦૦ | ૦૭ | ૫૦
5૨૩ ૦૦ | ૦૯ | «૮૦
૮૨૦ ૦૦ | ૩૨ | ૬૦
૧૭૩ oo oo so
ક ૦૦ | ૦૦ | «૮૦
નર્મદા =i€le ભદામ |યશ્વડ oo o3 ૨૩
રમ ૦૦ [૦ | ૨
ten ૦૦ [૦૫ | «૦
[૧૨૧૦ ૦૦ [૦૫ | ૨૩
[૧૨૦૯ ૦૦ | ૦૯ | ૪૦
૧૨૦૮ ૦૦ | ૧ | «૦
[૧૨૦૭ ૦૦ | ૨૩ | ૦૩
નમદા નાંદોદ ભદામ [વ્પ૭ ૦૦ | ૦૪ | ૩૬
(ક્રમશઃ) ૧૨૦૫ oo ૧ ૧૫
રવાના કરવા માટે પ્રમાણિત કર્યુ વ
(જે. પી. અસારી) પંકજ પંચાલ
સક્ષમ સત્તાધિકારી સરકારના સંયુક્ત સચિવ
સ્થળ : ત સ્ટેટ પેટ્રોનટ લિમિટેડ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ
ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ ગાંધીનગર સચિવાલય ગાંધીનગર
જીએસપીએલ ભવન, ઇ-૧૮,
જીઆઈડીસી ઇલેક્ટ્રોનીક્સ એસ્ટેટ,
સેક્ટર-૨૬, કે - ૭ સર્કલ પાસે,
ગાંધીનગર -૩૮૨ ૦૨૮
તારીખ: / /૨૦૨૫
ઉપરોક્ત શીડ્યુલમાં સર્વેનબરોની જમીન વપરાશી ફક્કથી સંપાદન કરવામાં આવશે અને તેનું વળતર આ ક્રાયદા
હેઠળની જોગવાઇઓ મુજબ ચુક્વવામાં આવશે. જમીન માલીકો આ જમીનના કબજેદાર તરીકે ચાલુ રહે છે અને તેઓ
આ જમીનમાં ખેતી કરી શકે છે. માહિતી/૨૫૧૪/ર૦ર૪-૨૫
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap