NOTICE CONTENT
Public Notice
Moje - Varkhadiya
District Mahesana Sub-District Kadi
Talukana Moje - Varkhadiya village
Simna Re-Survey as per survey no. 208
(Old Survey No. 62)
He. Are. Cho. Mi. R- 02-35
Out of which the un-divided He. Are. Cho. Mi. 0
34-35 agricultural land belongs to Thakor
Virambhai Pratapji and Thakor
Hirubhai Pratapji, jointly owned,
possession, enjoyment, all types of
charges, as well as legal disputes
being free, they have requested
for an opinion regarding title
clearance from us. On the said
land, if anyone has a burden, charge,
cultivation right, share right, or any
possession right or any share
right, then they should inform us in
writing along with the evidence
within 7 days at the below
mentioned address and if they fail to do so
then it will be understood that no one has
any right on this land and if any
right exists, it has been waived.
Therefore, after the expiry of the
period, a title clearance certificate
will be issued regarding the said land
and no objection or dispute shall be
maintained thereafter.
Date: 13-06-2024
Manish Kanubhai Patel, Advocate,
Chirag Dashrathbhai Patel, Advocate,
Amit Dashrathbhai Patel, Advocate,
Het Shankarbhai Patel, Advocate,
Balchandra Associates
Tel: A / 202, Second Floor, S.
G. Business Hub, Gota Overbridge
near, S.G. Highway, Gota,
Ahmedabad.
Mob: 9879344333.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
મોજે - વરખડીયા
ડીસ્ટ્રીકટ મહેસાણા સબ-ડિસ્ટ્રીક્ટ કડી
તાલુકાનાં મોજે - વરખડીયા ગામની
સીમનાં રી-સર્વે મુજબના સર્વે નં.૨૦૮
(જુના સર્વે નૃં.૬૨) ની
હે.આરે.ચો.મી.ર- ૦૨-૩૫ પૈકી
વગર વહેંચાયેલ હે.આરે.ચો.મી.૦-
૩૪-૩૫ ની ખેતીની જમીન ઠાકોર
વિરમભાઈ પ્રતાપજી તથા ઠાકોર
હીરુભાઈ પ્રતાપજીની સંયુક્ત માલિકી,
કબજા, ભોગવટાની તમામ પ્રકારના
બોજાઓથી તેમજ કાનુની વિવાદોથી
મુક્ત હોવાનું જણાવીને અમારી પાસે
ટાઈટલ્સ કલીયરત્સ અંગેનાં
અભિપ્રાયની માંગણી કરેલ છે, સદરહુ
જમીન ઉપર કોઇનો બોજો, ચાર્જ,
ખેડહક્ક, ગણોતહક્ક કે અન્ય કોઇપણ
પ્રકારનો કબજા હક્ક કે લાગભાગયાને
હક્ક હિસ્સો પોષાતો હોય તો અમોને
નીચેના સરનામે દિન-૭ માં લેખીત
પુરાવા સહિત રજી.એ.ડી.થી જાણ
કરવી અતે તેમ કરવામાં નહી આવે તો
સદરજમીનમાં કોઈનો કોઈપણ જાતનો
હક્ક રહેલો નથી અને હોય તો તે જતો
કરેલ છે તેમ સમજી મુદત વીત્યે સદર
જમીનનું ટાઈટલ કલીયરન્સ અંગેનાં
અભિપ્રાયનું સર્ટીફીકેટ ઈસ્યુ કરવામાં
આવશે અને તે પછીથી કોઇનો કોઇપણ
જાતનો વાંધો તકરાર ચાલશે નહી.
તા.૧૩-૦૬-૨૦૨૪.
મનીષ કનુભાઈ પટેલ, એડવોકેટ,
ચિરાગ દશરથભાઈ પટેલ, એડવોકેટ,
અમીત દશરથભાઈ પટેલ, એડવોકેટ,
હેત શંકરભાઈ પટેલ, એડવોકેટ,
બાલચંદભાઈ એસોસીએટ્સ
ટે. એ /ર૦૨, સેકન્ડ ફલોર, એસ.
જી. બીઝનેશ હબ, ગોતા ઓવરબ્રિજ
પાસે, એસ.જી. હાઈવે, ગોતા,
અમદાવાદ.
મો.૯૮૭૯૩૪૪૩૩૩.