NOTICE CONTENT
Public Notice
It is hereby notified that (1) Khotiben Virjibhai Vagri and (2) Devanbhai Virjibhai Vagri, both residents of Varsada village, Tarapur taluka, Anand district, have applied for a title clearance certificate from our office regarding agricultural land situated in the survey number 531/9/4/ in the moga of Varsada village, Tarapur taluka, Anand district. They have stated that the land is free from all encumbrances, and that it is their joint property, possession, and enjoyment.
Therefore, if any person has any kind of encumbrance, share, right, interest, or any kind of mortgage, lien, charge, or license/possession, enjoyment, or deed of any financial institution, bank, corporation, company, firm, or any individual, or any right to maintenance or residence, they should inform us in writing with documentary evidence within seven (7) days from the date of publication of this notice at the address given below. If they fail to do so, it will be understood that no one has any share, right, interest, or encumbrance in the said land or any part thereof and that they have waived all such rights. We will issue a title certificate after the deadline. No complaints, objections or claims of any kind will be entertained thereafter.
This is for public information.
Ahmedabad, Date: 11-02-2025
Sejwani & Co.
(Solicitor & Advocates)
Dhiraj Deepak Sejwani, Solicitor
Deepak B. Sejwani, Advocate & Notary
Raju Deepak Sejwani, Advocate
303, National Plaza, opp. Lal Bungalow, C.G. Road, Ahmedabad. Tel- 26443200.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
જત ડીસ્ટ્રીકટ સબડીસ્ટ્રીકટ આણંદના
તારાપુર તાલુકાના મોજેગામ વરસડાની
સીમમાં આવેલ બ્લોક/સર્વે નંબર-
૫૩૧/૯/૪|/ બની હે.આરે.ચો.મી.-૦-
૨૪-૨૮ વાળી ખેતીનીજમીન(૧
ખોટીબેન વીરજીભાઈ વાઘરી તથા (૨
દેવાંભાઈ વીરજીભાઈ વાઘરી, બંને
રહેવાસી-ગામ-વરસડા, તા.તારાપુર,
જી.આણંદનાએ પોતાની સંયુક્ત
સહમાલીકી, કબજા, ભોગવટાની તથા
તમામ પ્રકારના બોજાઓથી સંપુર્ણપણે
મુક્ત હોવાનું જણાવી અમારી પાસેથ
સદર જમીન અંગે ટાઈટલ કલીયરન્સ
સર્ટીફીકેટની માંગણી કરેલ છે. સબબ
કે, સદર જમીન ઉપર કોઈનો કોઈપણ
જાતનો બોજો, લાગ-ભાગ, હક્ક,
હિસ્સો તથા કોઈપણ નાણાંકીય સંસ્થા,
બેંક, કોર્પોરેશન, કંપની, પેઢી કે સંસ્થા
કે કોઈપણ શખ્સનો કોઈપણ પ્રકારનો
ગીરો, લીયન, ચાર્જ હોય કે લાયસન્સ/
કબજા ભોગવટો બાનાખત/
ભરણપોષણ -રહેણાંકનો હક્ક આવેલ
હોય તોતેઅંગેની જાણ આ નોટીસ
પ્રસિઘ્ધ થયેથી દિન-૭(સાત) માં
દસ્તાવેજી પુરાવા સહીત લેખિતમાં
અમોનેનીચેદર્શાવેલસરનામે અચુક
જાણ કરવી, જો તેમ કરવામાં નહી આવે
તો સદર જમીન કે તેના કોઈપણ ભાગ
પરત્વે અત્ય કોઈનો કોઈપણ
લાગભાગ, હક્ક, હિસ્સો, બોજો
આવેલ નથી અને આવેલ હોય તો તે
તમામ જતા યાને વેવ કરેલ છે તેમ
સમજી અમો મુદત વિત્યે ટાઈટલ
સર્ટીફીકેટ ઈસ્યુ કરી દઈશુ. ત્યારબાદ
કોઈની કોઈપણ પ્રકારની દાદ-
ફરીયાદ-તકરાર ચાલશે નહી તે
બાબતની જાહેર જનતાને તથા લાગતા
વળગતા તમામે નોંધ લેવી.
અમદાવાદ. તારીખ-૧૧-૨-૨૦૨૫
Sejwani & Co.
(Solicitor & Advocates)
Dhiraj Deepak Sejwani,
Solicitor,
Deepak B. Sejwani
Advocate & Notary,
Raju Deepak Sejwani,
Advocate
303, National Plaza, opp. Lal
Bunglow, C.G.Road,
Ahmedabad. Tel- 26443200.