NOTICE CONTENT
Public Notice
This is to inform that the following individuals, residents of Varsada village, Tarapur taluka, Anand district, have applied for a Title Clearance Certificate for agricultural land located in the Varsada village limits, Block/Survey Number 531/9/6/B, measuring 0-24-28 hectares, which they own jointly. The applicants are:
(1) Natvarlal Keshavlal,
(2) Kantaben, widow of Ramanlal Keshavlal,
(3) Manoj Kumar Chimanlal Thakkar,
(4) Pradipkumar Chimanlal Thakkar,
(5) Satishkumar Chimanlal Thakkar,
(6) Kokilaben, widow of Dilipbhai Ramanlal Thakkar,
(7) Virat Kumar Dilipbhai Thakkar,
(8) Nilesh Kumar Dilipbhai Thakkar,
(9) Bhartiben, widow of Jayantilal Keshavlal Thakkar,
(10) Jagjivan Das Jayantilal Thakkar,
(11) Premji Bhai Jayantilal Thakkar,
(12) Bhavanaben Suresh Bhai Thakkar,
(13) Vishal Bhai Suresh Bhai Thakkar,
(14) Kinjalben Suresh Bhai Thakkar, and
(15) Tulsiben Suresh Bhai Thakkar.
They claim to own this land jointly and free of any encumbrances. Any person having any claim, right, interest, lien, charge, license, possession, enjoyment, banakhat, or right of residence or maintenance on this land is requested to submit documentary evidence to Sejwani & Co., 303, National Plaza, opp. Lal Bunglow, C.G.Road, Ahmedabad, Tel- 26443200, within seven days of this notice publication. If no claim is received within this timeframe, we will assume that the land is free of any encumbrances and issue the Title Clearance Certificate. Subsequent to the issuance of this certificate, no claim, complaint, or objection will be entertained.
This information is brought to the attention of the general public and all concerned.
Ahmedabad, Date- 11-02-2025
Sejwani & Co.
(Solicitor & Advocates)
Dhiraj Deepak Sejwani, Solicitor
Deepak B. Sejwani, Advocate & Notary
Raju Deepak Sejwani, Advocate
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
જત ડીસ્ટ્રીકટ સબ ડીસ્ટ્રીકટ આણંદના
તારાપુર તાલુકાના મોજે ગામ
વરસડાની સીમમાં આવેલ બ્લોક/
સર્વેનંબર-૫૩૧/૯/૬/બ ની
હે.આરે.ચો.મી.-૦-૨૪-૨૮ વાળી
ખેતીની જમીન (૧) નટવરલાલ
કેશવલાલ, (૨) કાંતાબેન તે
રમણલાલ કેશવલાલ ની વિધવા પત્તિ,
(૩) મનોજકુમાર ચીમનલાલ ઠક્કર,
(૪) પ્રદિપકુમાર ચીમનલાલ ઠક્કર,
(૫) સતીષકુમાર ચીમનલાલ ઠક્કર,
(૬) કોકીલાબેન તે દિલીપભાઈ
રમણલાલ ઠક્કરની વિધવા
પતિ, (૭)વિરાટકુમાર દિલીપભાઈ
ઠક્કર, (૮)નિલેશકુમાર દિલીપભાઈ
ઠક્કર, (૯) ભારતીબેન તે જયંતીલાલ
કેશવલાલ ઠક્કર ની વિધવા પત્ની,
(૧૦) જગજીવનદાસ જયંતીલાલ
ઠક્કર, (૧૧) પ્રેમજીભાઈ જયંતીલાલ
ઠક્કર, (૧૨) ભાવનાબેન સુરેશભાઈ
ઠક્કર, (૧૩) વિશાલભાઈ સુરેશભાઈ
ઠક્કર, (૧૪) કિંજલબેન સુરેશભાઈ
ઠક્કર તથા (૧૫) તુલસીબેન
સુરેશભાઈ ઠક્કર, સર્વે રહેવાસી -
ગામ-વરસડા, તા.તારાપુર,
જી.આણંદનાએ પોતાની સંયુક્ત
સહમાલીકી, કબજા, ભોગવટાની તથા
તમામ પ્રકારના બોજાઓથી સંપુર્ણપણે
મુક્ત હોવાનું જણાવી અમારી પાસેથી
સદર જમીન અંગે ટાઈટલ કલીયરન્સ
સર્ટીફીકેટની માંગણી કરેલ છે. સબબ
કે, સદર જમીન ઉપર કોઈનો કોઈપણ
જાતનો બોજો, લાગ-ભાગ, હક્ક,
હિસ્સો તથા કોઈપણ નાણાંકીય સંસ્થા,
બેંક, કોર્પોરેશન, કંપની, પેઢી કે સંસ્થા
કે કોઈપણ શખ્સનો કોઈપણ પ્રકારનો
ગીરો, લીયન, ચાર્જહોય કે
લાયસન્સ/ કબજા ભોગવટો/
બાનાખત/ભરણપોષણ - રહેણાંકનો
હક્ક આવેલ હોય તો તે અંગેની જાણ
આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન- ૭
(સાત) માં દસ્તાવેજી પુરાવા સહીત
લ ત્િખિત મા
અમોનેનીયેદર્શાવેલસરનામે અચુક
જાણ કરવી, જો તેમ કરવામાં નહી
આવે તો સદર જમીન કે તેના કોઈપણ
ભાગ પરત્વે અન્ય કોઈનો કોઈપણ
લાગભાગ, હક્ક, હિસ્સો, બોજો
આવેલ નથી અને આવેલ હોય તો તે
તમામ જતા યાને વેવ કરેલ છે તેમ
સમજી અમો મુદત વિત્યે ટાઈટલ
સર્ટીફીકેટ ઈસ્યુ કરી દઈશુ. ત્યારબાદ
કોઈની કોઈપણ પ્રકારની દાદ-
ફરીયાદ-તકરાર ચાલશે નહી તે
બાબતની જાહેર જનતાને તથા
લાગતા વળગતા તમામે નોંધ લેવી.
અમદાવાદ. તારીખ-૧૧-૨-૨૦૨૫
Sejwani & Co.
(Solicitor & Advocates)
Dhiraj Deepak Sejwani,
Solicitor,
Deepak B. Sejwani
Advocate & Notary,
Raju Deepak Sejwani,
Advocate
303, National Plaza, opp. Lal
Bunglow, C.G.Road,
Ahmedabad. Tel- 26443200.