NOTICE CONTENT
Public Notice
This is to inform all concerned persons that, in the District-Gandhinagar, Reg. Sub-District-Mansa, Taluka-Mansa, in the village of Varsoda, under re-survey, Survey Number- 1108 (old survey number-692), account number-834, the area of 8035 square meters of agricultural land with a value of Rs. 5-35 paise, out of which 3371.49 square meters (3439 square meters as per old revenue 7/12) of the old condition of the land is owned by Govabhai Lilabhai Rabari, residing at Mu.Po. Varsoda, and is in his possession and enjoyment. It is said that the said land is free from any encumbrances, and is ancestral property inherited from his forefathers. We have been requested to give our opinion/certificate regarding the clarity and marketability of his rights and titles to the said land. Therefore, any person, organization, bank or any other entity having any right, claim or claim over the said land or any part thereof or if they are involved in any civil-revenue or criminal case related to the said land or any part thereof, then they are required to inform us in writing with supporting evidence within 7 (seven) days from the date of publication of this notice. If any objection, dispute or claim is not received within the said period, it will be considered as waived and the procedure of issuing the title-certificate will be completed. Thereafter, no objection, dispute or claim of any kind will be considered.
Date - June 2024
Suresh Zumkhavala & Associates
Advocates
101-102-103, “‘“B'' Block,
Atma House, Opp. Old Reserve Bank,
Ashram Road, Ahmedabad - 380 009
Phone No. - (O) : (079)
26577965, (079)
49180765
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથીતમામ સંબંધિત વ્યક્તિઓને જાણ
કરવાની કે, ડીસ્ટ્રીકટ-ગાંધીનગર,
રજી.સબ- ડીસ્ટ્રીકટ-માણસા, તાલુકો-
માણસા ના મોજે ગામ વરસોડાની
સીમના રી-સર્વે હેઠળના સર્વે નંબર-
૧૧૦૮ (જૂના સર્વે નંબર-૬૯૨) ની
ખાતા નંબર-૮૩૪ ની સમચોરસમીટર
૮૦૩૫ વિસ્તારની આકાર રૂ. ૫-૩૫
પૈસાવાળી ખેતીની જમીન પૈકી
સમચોરસમીટર ૩૩૭૧.૪૯ (જૂના
રેવત્યુ ૭/૧૨ મુજબ સમચોરસમીટર
૩૪૩૯) ના વિસ્તારની જૂની શરતની
જમીન ગોવાભાઈ લીલાભાઈ રબારી,
મુ.પો. વરસોડાની માલિકી-કબ્જા-
ભોગવટાની કોઈપણ જાતના
બોજારહિત વડીલોપાર્જીત ઘરખેડમાં
આવેલી હોવાનું જણાવી મજકુરજમીન
પરત્વેના તેઓના રાઈટસુ- ટાઈટલ્સ
ક્લીયર અને માર્કેટેબલ હવા બાબતે
અમારાઅભિપ્રાય/સર્ટિફિકેટની વિનંતી
અમોને કરવામાં આવેલ છે. આથી
કોઈપણ વક્તિ, સંસ્થા, બેંકનો મજકુર
જમીન ઉપર કોઈપણ પ્રકારનો હક્ક-
દાવો કે ક્લેઈમ હોય અગર તો સીવીલ-
રેવન્યુ કે ફોઝદારી કેસની કાર્યવાહીમાં
તેઓ તરફથી મજકુર જમીનો કે તેનો
કોઈ ભાગ સંડોવાયેલ હોય તો આ
નોટિસ પ્રસિદ્ધ થયાની તારીખથી ૭
(સાત) દિવસની સમય મર્યાદામાં તેની
લેખિત જાણ તેના આધાર-પૃરાવા સહિત
અમોને કરવા માટે આ નોટિસથી
જણાવવામાં આવે છે. તે સમય વિત્યે
કોઈ વાંધો-તકરાર કે ક્લેઈમ હોય તો
પણ જતો કરેલ સમજીને ટાઈટલ્સ-
સર્ટિફિકેટ આપવાની કાર્યવાહી પૂરી
કરવામાં આવશે અને ત્યારબાદ કોઈનો
કોઈ પણ પ્રકારનો વાંધો, તકરાર કે
ક્લેઈમ ગ્રાહ્ય રાખવામાં આવશે નહિં.
આજરોજતારીખ -પ માહે-જૂન, સને
૨૦૨૪ના દિને
સુરેશ ઝુમખાવાલા એન્ડ એસોસીએટસ્
એંડવોકેટસ્
૧૦૧-૧૦૨-૧૦૩, “‘“બી'' બ્લોક,
આત્મા હાઉસ, જૂની રીઝર્વ બેંક સામે,
આશ્રમરોડ, અમદાવાદ- ૩૮૦ ૦૦૯
ફોન નંબર- (ઓ) : (૦૭૯)
૨૬૫૭૭૯૬૫, (0૭૯)
૪૯૧૮૦૭૬૫