NOTICE CONTENT
Public Notice Regarding Missing Documents and Title Clearance
This notice is to inform the public about the property located at Plot No. 8-9/A, situated on non-agricultural land measuring 4338.71 sq. m. within the Chandradip Industrial Estate. This plot is part of the industrial land measuring 18818.00 sq. m. that was developed from Survey No. 182/2, located in the village of Vartej, Bhavnagar district.
The property in question comprises a shed numbered 4, measuring 37.6508 sq. m. along with its front margin land measuring 38.6872 sq. m., totaling 76.338 sq. m. The industrial building on this land measures 37.6508 sq. m. The current owner and holder of this property is Shri Hitesh Bhai Magan Bhai Parmar.
We declare that this property is held under independent ownership, with clear title, possession, and enjoyment. No other individual or entity has any claim or interest in this property.
However, we are facing an issue with the documents pertaining to this property. The registered sale deed No. 210 dated 09/02/2017, registered in the name of Chudasama Rajendrasinh Bhikhubhai, is missing due to an unintentional error. Despite extensive searches, the document has not been found.
Therefore, we hereby issue this notice to inform anyone who may have any claim, interest, share, lien, charge, burden, right, claim, or obligation relating to the said property, or any kind of responsibility or guarantee related to this property. This includes any objection, dispute, claim, legal proceedings, or litigation regarding the sale of this property. All such individuals or entities are required to present themselves with the necessary supporting documents at the address mentioned below within seven days of the publication of this notice.
If no objections or disputes are received within the stipulated time, it will be assumed that there are no claims, rights, objections, or disputes and that the property has a clear title. Consequently, we will proceed with the necessary actions accordingly.
All concerned individuals are advised to take note of this notice.
Place: Bhavnagar.
Date: 21/03/2025
Through our office:
Office: n a Ishvar V. Bhatt
G-1, Ground Floor,
NI ES Ep (Advocate & Notary)
Opposite Gulistan Ground, Shrikant I. Bhatt (Advocate)
Waghavadi Road, Bhavnagar.
VIVEK-2224142
ગુજરાતી નોટિસ
દસ્તાવેજ ગુમ થવા અંગેની તથા ટાઈટલ કલીયર આપતા પૂર્વેની જાહેર નોટીસ
ભાવનગર જીલ્લા તાલુકાનાં મોજે ગામ વરતેજનાંરે સર્વેનં. ૧૮૨/૨ પૈકી ૧
ની ૧૮૮૧૮.૦૦ ચો.મી. ની ઔદ્યોગીક હેતુથી બીન ખેતી થયેલ જમીન પર
પાડવામા આવેલ પ્લોટો પૈકી એકત્રિત પ્લોટ નં. ૮-૯/એ જેની જમીનનું
ક્ષેત્રફળ ૪૩૩૮.૭૧ ચો.મી ચંદ્રદિપ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ તરીકે ઓળખા
જમીન માહે બંધાયેલ શેડ નં. ૪ જેનું ક્ષેત્રફળ ૩૭.૬૫૦૮ ચો.મી. જમીન તથા
તેને લગત ફ્રન્ટ માર્જીનની જમીન જેનું ક્ષેત્રફળ ૩૮.૬૮૭૨ ચો.મી જમીન મળી
કુલ ક્ષેત્રફળ ૭૬.૩૩૮ ચો.મી જમીન તથા તેના પર આવેલ ઔદ્યોગીક હેતુનું
બાંધકામનું ક્ષેત્રફળ ૩૭.૬૫૦૮ ચો.મી. વાળી મિલ્કતનાં હાલના માલીક અને
ધારણકર્તા શ્રી હીતેશભાઈ મગનભાઈ પરમાર છે. અને સદરહું મિલ્કત સ્વતંત્ર
માલીકીની તાબા, કબજા, ભોગવટા, ચોખ્ખા માલીકી હકક અને ટાઈટલ
કલીયર વાળી હોવાનું તથા આ મિલ્કતમાં અન્ય કોઈ વ્યકતી કે સંસ્થાનો હકક
હિસ્સો આવેલો નથી તેમ જણાવેલ છે વાસ્તે આ નોટીસ આપી જાહેર જનતા
જોગ જાણ કરીએ છીએકે,
ઉપરોકત મિલ્કતનાં ઉતરોતર દસ્તાવેજી આધાર પુરાવાઓ પૈકી
તા.૦૯/૦૨/૨૦૧૭ નાં રોજ ચુડાસમા રાજેન્દ્રસિંહ ભીખુભાનાં નામ જોગ
નોંધાયેલ રજી વેચાણ દસ્તાવેજ નં. ૨૧૦ શુધ્ધબુધ્ધી પુર્વકની ભુલથી ગુમ થઈ
જવા પામેલ છે અને સદરહું દસ્તાવેજ ઘણું શોધવા છતા મળી આવતો નથી તેમ
જણાવેલ છે.
જેથી સદરહું શેડ નં. ૪ વાળી મીલ્કત પરત્વે કોઈ પણ વ્યકિત, સંસ્થા,
બેન્ક સહકારી મંડળી, કોઈનો પણ કોઈ પણ પ્રકારનો હકક, હિત, હિસ્સો,
લાગભાગ, લીયન, ચાર્જ, બોજો, ઈલાખો, લેણુ, દેવું કે કોઈના ભરણ
પોષણનો દાવો કે અધિકાર આવેલ હોય કે સદરહું મીલ્કત પરત્વે કોઈ પણ
પ્રકારની જવાબદારી કે જામીનગીરી આવેલ હોય કે ઉભી હોય અને સદર મીલ્કત
વેચાણે આપતા તે પ્રકારે કોઈને વાંધો કે તકરાર, દર, દાવો, કે કોર્ટ અંગેના
લવાદ કે લીટીગેશનો આવેલ હોય તો તેવા લોકોએ આ નોટીસ પ્રસિધ્ધ થયાથી
દિવસ ૦૭ માં નિચેના સરનામે જરૂરી આધાર પુરાવાઓ સાથે રૂબરૂ ઉપસ્થિત
થવું નિયત સમયમાં કોઈ વાંધા કે તકરાર આવશે નહી તો કોઈને કોઈ પણ
જાતનો હકક, દાવો, અધિકાર, વાંધો કે તકરાર આવેલ નથી અને સદર મિલ્કત
સંપુર્ણ ટાઈટલ કલિયર છે તેમ માની આગળની કાર્યવાહી કરવામાં આવશે. જેની
લાગતા વળગતા તમામ લોકોએ નોંધ લેવી.
સ્થળ : ભાવનગર.
તા.૨૧/૩/૨૦૨૫ અમારા મારફતે
ઓફીસ : n a ઇશ્વર વી. ભટ્ટ
જી-૧, ગ્રાઉન્ડ ફલોર,
NI ES Ep (એડવોકેટ એન્ડ નોટરી)
ગુલીસ્તા ગ્રાઉન્ડ સામે, શ્રીકાંત આઇ. ભટ્ટ (એડવોકેટ)
વાઘાવાડી રોડ, ભાવનગર.
VIVEK-2224142