DISTRICT Sabar Kantha
TALUKA Viramgam
VILLAGE Vasan
CITY ahmedabad
SURVEY# 320
NOTICE CONTENT
Notice regarding land ownership. This notice pertains to agricultural land in Vasann village, Viramgam Taluka, Jat District. The land in question is Plot No. 483, Survey/Block No. 320, old survey No. 318/3, area 1-14-53 hectares. Currently, this land is owned and possessed by 1. Pratapbhai Jagmalbhai, 2. Kailasben Pratapbhai Jagmalbhai, 3. Vishul Pratapbhai, 4. Tulsiben Pratapbhai, 5. Shraddhaben Pratapbhai, and 6. Hitesh Pratapbhai. This land is free from any encumbrances. We have received a request for a title clearance certificate for this property. If anyone has any claim, interest, right, share, lien, mortgage, charge, or any other claim on this property, please submit written proof along with supporting documents to the office within 7 (seven) days. If no response is received within the specified timeframe, it will be assumed that no such claim, interest, right, share, relationship, claim, mortgage, or encumbrance exists. In the event that such a claim exists, it is deemed to have been waived. After the deadline, a title clearance certificate will be issued. No objections will be entertained after this. Dated 04-04-2025. Advocates: Hitesh Kumar N. Dodiya, Vishul Z. Parmar, 30, Jay Ambe Complex, Bavla, G. Ahmedabad, M. 75750 42961.
ગુજરાતી નોટિસ
જત ડીસ્ટ્રીક્ટ અમદાવાદના તાલુકે વિરમગામના મોજે વાસણની સીમમાં આવેલ ખાતા નં.૪૮૩ ના સર્વે/બ્લોક નં,૩૨૦ જુનો સર્વે નં. ૩૧૮/૩લેત્રફળ હે.આરે. ચો.મી.૧- ૧૪-૫૩ વાળી ખેતીની જમીન કે જે હાલ ૧. પ્રતાપભાઈ જગમાલભાઈ, ૨. કૈલાસબેન પ્રતાપભાઈ જગમાલભાઇની સૌ. ઔરત, ૩. સ. વિષુલ પ્રતાપભાઈ, ૪. સ. તુલસીબેન પ્રતાપભાઈ પ.સ.શ્રધ્ધાબેન પ્રતાપભાઈ ૬. સ. હિતેષ પ્રતાપભાઈનાઓની માલીકી કબજા ભોગવટાની ખેતીની જમીન કોઇપણ પ્રકારના બોજારહિત હોવાનું જણાવી અમારી પાસે ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે. સદરહું મિલ્કત ઉપર કોઈનો કોઇપણ પ્રકારનો લાગ, ભાગ હક્ક, હીત, હીસ્સો, સબંધ, ગીરો, બોજો, ટાંચ, દરખાસ્ત, લીયન કે ખોરાકી પોષાકીનો હક્ક ચાર્જ હોય તો દિન-૭ (સાત) માં લેખિત પુરાવા સહિત રજી.એ,ડી.થી જાણ કરવી, જો મુદત દરમ્યાન જાણ કરવામાં નહીં આવે તો કોઇનો કોઈપણ પ્રકારનોલાગ, ભાગ, હકક, હિસ્સો, હિત, સબંધ, દાવો, અલાખો, ગીરો, બોજો નથી, અને જો હોય તો તે જતો યાને વેવ કરેલ છે. તેમ સમજી મુદત વિત્યે ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ ઇશ્યુ કરી આપવામાં આવશે ત્યારબાદ કોઇની તકરાર ચાલશે નહી. તારીખ :-૦૪-૦૪-૨૦૨૫ એડવોકેટસ હિતેશકુમાર એન. ડોડીયા વિષુલ ઝેડ. પરમાર ૩૦, જય અંબે કોમ્પલેક્ષ, બાવળા, જી. અમદાવાદ મો.૭૫૭૫૦ ૪૨૯૬૧
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap