NOTICE CONTENT
IES
District: Gandhinagar, Taluka: Dehgam, Village: Vasana
Survey/Block Number: 565 (Re-survey before block/survey number: 526) with an area of 0-80-54 hectares. The land is owned by (1) Dharmendrabhai Shanbhubhai Pandya, (2) Pannaben Dharmendrabhai Pandya, (3) Kupa Dharmendrabhai Pandya, (4) Raj Dharmendrabhai Pandya, all residing at Vasana Rathod, Gandhinagar. They are joint owners and possess the land. They have decided to sell this property and have requested a title certificate. If anyone has any claim, right, interest, relationship, ownership, easement, revenue charges, loan, or maintenance related to this land, they must provide written notice with certified copies of all evidence within 7 days from the date of this notice to the registered office. If no such notice is received, it will be deemed that no one has any claim on this land, or if any claim exists, it is waived. After the deadline, we will provide our opinion on the clear title of the said land to our client. After that, any objection or claim will not be considered.
Date: 31/03/2025
Shree Associates
Hiren A. Rajput, Advocate
Mobile: 9925387638
B/303, Shantiniketan Business Center, Gangotri Circle, Nikol, Ahmedabad
ગુજરાતી નોટિસ
IES
ડિસ્ટ્રીકટ ગાંધીનગર, તાલુકો :
દહેગામના મોજે ગામ : વાસણા
રાઠોડની સીમના સર્વે/બ્લોક નંબર
:પ૬૫ (રી સરવે પહેલાના બ્લોક/સર્વે
નંબરઃ ૫૨૬) ની હે.આરે.ચો.મી. ૦-
૮૦-૫૪ વાળી જુની શરતની ખેતીની
જમીન (૧)ધર્મેન્દ્રભાઈ શંભુભાઈપંડ્યા
(૨) પન્નાબેન ધર્મેન્દ્રભાઈ પંડ્યા (૨)
કૂપા ધર્મેન્દ્રભાઈ પંડયા (૪) રાજ
ધર્મેન્દ્રભાઈ પંડ્યા, સર્વે રહેવાસી :
વાસણા રાઠોડ, ગાંધીનગર નાની
સંયુક્ત માલિકી, કબજા ભોગવટાની
હોવાનું જણાવી અમારી અમારા
અસીલતને વેચાણ આપવાનું નક્કી કરી
અમારી પાસે ટાઈટલ સર્ટીફીકેટની
માંગણી કરેલ છે. મજકુર જમીન ઉપર
કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક,
હિસ્સો, હિત, સંબંધ, બાનાખત,
ઈઝમેન્ટ, રેવન્યુ ચાર્જીસ, કોઈપણ લોન
કે ભરણ પોષણના આવેલ હોય તો
દિન-૭ (સાત) માં તમામ પુરાવાની
પ્રમાણીત નકલ સહિત લેખિત જાણ
રજી. એ.ડી. થી જાણ કરવી અને જો
દતમાં જાણ કરવામાં નહીં આવે તો
કોઈનો કોઈપણ પ્રકારના હક્કો આવેલ
નથી અને આવેલ હોય તો તે જતા યાને કે
વૈવ કરેલ છે. તેમ સમજી મુદત વીત્યેથી
અમારાઅસીલને સદરહુ જમીનના ટાઈટલ
કલીયર અંગેનો અભિપ્રાય આપીશું અને
ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની તકરાર
ચાલશે નહી તેની નોંધ લેવી.
તારીખઃ ૩૧/૦૩/૨૦૨૫
ષ્ટ એસોસીએટ્સ
હિરેન એ. રાજપુત, એડવોકેટ
મોબાઈલઃ ૯૯૨૫૩૮૭૬૩૮
બી/૩૦૩, શાંતિનિકેતન બિઝિનેશ
સેન્ટર, ગંગોત્રી સર્કલ, નિકોલ,
અમદાવાદ