DISTRICT Gandhinagar
TALUKA Dehgam
VILLAGE Vasan
CITY ahmedabad
SURVEY# 577
NOTICE CONTENT
Public Notice District: Gandhinagar, Taluka: Dehgam, Village: Vasana. The land in survey/block number 577 (pre-re-survey block/survey number: 535/1) of Rathhod's boundary, measuring 1-51-09 hectares, out of which 0-20-24 hectares of old condition agricultural land is owned and in possession of Dharmendrabhai Shanbhubhai Pandya, resident of Vasana Rathhod, Gandhinagar, has been decided to be sold by our client. We have been requested to provide a title certificate for the same. If anyone has any kind of claim, right, interest, relationship, loan, maintenance, lien, easement, revenue charges, etc. on the said land, please inform this office in writing along with certified copies of all proofs within 7 (seven) days from the date of this notice. If no information is received within the stipulated time, it will be assumed that no such rights exist or have been waived. We will provide our client with an opinion on the clear title of the said land after the expiry of the period, and no further dispute will be entertained. Date: 31/03/2025 Suntti Associates Hiren A. Rajput, Advocate Mobile: 9925387638 B/303, Shanti Niketan Business Centre, Gangotri Circle, Nikol, Ahmedabad
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ ડિસ્ટ્રીકટ ગાંધીનગર, તાલુકો : દહેગામના મોજે ગામ : વાસણા રાઠોડની સીમના સર્વે/બ્લોક નંબર :૫૭૭ (રી સરવે પહેલાના બ્લોક/સર્વે નંબર: ૫૩૫/૧) ની હે.આરે.ચો.મી. ૧-૫૧-૦૯ પૈકીની હે.આરે.ચો.મી. ૦-૨૦-૨૪ વાળી જુની શરતની ખેતીની જમીન ધર્મેન્દ્રભાઈ શંભુભાઈ પંડ્યા, રહેવાસી : વાસણા રાઠોડ, ગાંધીનગર નાની સ્વતંત્ર માલિકી, કબજા ભોગવટાની હોવાનું જણાવી અમારી અમારા અસીલને વેચાણ આપવાનું નક્કી કરી અમારી પાસે ટાઈટલ સર્ટીફીકેટની માંગણી કરેલ છે. મજકુર જમીન ઉપર કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિસ્સો, હિત, સંબંધ, બાનાખત, ઈઝમેન્ટ, રેવન્યુ ચાર્જસ, કોઈપણ લોન કે ભરણ પોષણના આવેલ હોય તો દિન-૭ (સાત) માં તમામ પુરાવાની પ્રમાણીત નકલ સહિત લેખિત જાણ રજી. એ.ડી. થી જાણ કરવી અને જો મુદતમાં જાણ કરવામાં નહીં આવે તો કોઈનો કોઈપણ પ્રકારના હક્કો આવેલ નથી અને આવેલ હોય તો તે જતા યાને કે વેવ કરેલ છે. તેમ સમજી મુદત વીત્યેથી અમારા અસીલને સદરહુ જમીનના ટાઈટલ કલીયર અંગેનો અભિપ્રાય આપીશું અને ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહી તેની નોંધ લેવી. તારીખઃ ૩૧/૦૩/૨૦૨૫ સુણ્ટિ એસોસીએટ્સ હિરેન એ. રાજપુત, એડવોકેટ મોબાઈલઃ ૯૯૨૫૩૮૭૬૩૮ બી/૩૦૩, શાંતિનિકેતન ભિઝિનેશ સેન્ટર, ગંગોત્રી સર્કલ, નિકોલ, અમદાવાદ
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap