DISTRICT Ahmedabad
TALUKA Dholka
VILLAGE Vasan
CITY ahmedabad
FINAL PLOT# 838
SURVEY# 780
NOTICE CONTENT
Public Notice This is to inform the public that District Ahmedabad, Taluka Dholka, Village Vasanakelya, in the boundaries of Account No. - 838, Block/Survey No. - 780, area 0-45-54 hectare, worth Rs. 3-15 paise, agricultural land is owned and possessed entirely by Bharatbhai Dwarkadas. They have applied for a Title Clearance Certificate from us for the above mentioned lands. Therefore, if any person or financial institution has any burden, right of sale, right of cultivation, right of possession, right of mortgage, right of participation, interest, share, claim, right of support or right of food and clothing, interest, share or allowance, etc. on the above-mentioned land or any cooperative institution, bank or private person has any loan or allowance, etc., then they should provide us with proof of the same in writing along with a registered A.D. within 7 (seven) days from the date of publication of this notice at the below mentioned address. If this is not done, then no one will have any right of participation, interest, share, claim or burden on the said land, and if any existed, it is hereby waived. And we will issue a Title Clearance Certificate for the said land, after which no disputes will be entertained. Ahmedabad, Date: 21/03/2025 Kishor K. Modi Advocate & Notary 251, G.F. Medical Complex, Near Chandni Apartment, Sola Road, Narayanpura, Ahmedabad. Mobile No.:
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે જીલ્લા અમદાવાદના તાલુકા ધોળકાના મોજે ગામ વાસણા કેલીયાની સીમના ખાતા નંબર-૮૩૮ ના બ્લોક/સર્વે નંબર-૭૮૦ ની હે.આરે.ચો.મી. ૦- ૪૫-૫૪ ને આકાર રૂ.૩-૧૫ પૈસાવાળી ખેતીની જમીન ભરતભાઈ દ્વારકાદાસની કુલ સ્વતંત્ર માલીકીપણા અને કબજા ભોગવટાની આવેલી હોવાનું જણાવી તેઓએ અમારી પાસે સદરહુ જમીનોના ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે. એ રીતેની ઉપરોકત સદરહુ જમીન ઉપરજે કોઈ શખ્સ કે નાણાંકીય સંસ્થાનો બોજો અગરકોઈપણ પ્રકારનો બાનાખત હક્ક, ખેડ હક્ક, કબજા હક્ક કે ગીરો હક્ક કે લાગભાગકે હક્ક, હીત, હીસ્સો, દાવો, ભરણપોષણ કે ખોરાકી પોષાકીનો હક્ક, હીસ્સો કે લહેણા વિગેરેનો બોજો કે કોઈપણ સહકારી સંસ્થા, બેંક કે ખાનગી શખ્સનો લોનનો યા લહેણા વિગેરેનો હોય તો તેઓએ આ નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન-૭ (સાત) માં અમોને તે બદલના પુરાવા સહીત રજી.એ.ડી. થી લેખીત જાણ નીચેના સરનામે કરવી. જો તેમ કરવામાં નહીં આવે, તો સદરહુ જમીનો ઉપર કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હીત, હીસ્સો, દાવો કે બોજો નથી અને હોય, તો તે જતો કરેલ છે. અને સદરહુ જમીનોનું ટાઈટલ્સ કલીયરન્સ સર્ટીફીકેટ અમો આપીશું ત્યારબાદ કોઈની તકરાર ચાલશે નહીં. અમદાવાદ. તારીખ- 21/03/2025 કિશોર કે. મોદી એડવોકેટ એન્ડ નોટરી ૨૫૧, જી.એફ. મેડીકલ કોમ્પલેક્ષ, ચાંદની એપાર્ટમેન્ટ પાસે, સોલા રોડ, નારણપુરા, અમદાવાદ. મોબાઈલ નં:
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap