DISTRICT Ahmedabad
TALUKA Viramgam
VILLAGE Vasan
CITY auda
SURVEY# 844
NOTICE CONTENT
Public Notice District Ahmedabad Sub-District And Taluka Viramgam in the village of Vanswani's Sim Survey/Block No. 844 Out of a total of He.Are.Cho.Mi.: 2-31-68 Land (1) Account No. 99 He.Are.Cho.Mi.: 1-12-30, Shaped Rs. 4-50 Paisa land Karan Singh Balwant Singh, Kokilaben Karan Singh Zala, Payal Ba Karan Singh Zala and Harpal Singh Karan Singh Zala's as well as (2) Account No. 707 He.Are.Cho.Mi.: 1-19-38, Shaped Rs. 4-75 Paisa land Alka Ba Bharat Singh Udesingh Zala, Devendra Singh Bharat Singh, and Nilaraj Singh Bharat Singh's, in that way The above lands, their above Owners, with the above details Their own independent ownership Possession, enjoyment and Free of all kinds of burdens It has been stated that they are free from registration. We have a title clearance certificate Requested. Because of the above Anyone on the land Any kind of burden or right- If there is a claim, in writing Along with a certified copy of the evidence Within 7 days, to the following address Inform through registered post, If there is any fault or delay in doing so Then regarding the above land, anyone There are no rights. If any If they are there, then the land The owners are in favor of it. It is understood that the land has been done The title clearance certificate will be issued It will be given. After that, anyone There will be no dispute of any kind. Public should take note of it. Date: 07/06/2024 Modi Law Associates Molik Dilip Bhai Modi Advocate 609-614, Sixth Floor, “B” Block, Shilp Corporate Park, Aero Space Spectrum Next to, Rajpath Rangoli Road, Bodakdev,
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ ડીસ્ટ્રીકટ અમદાવાદ સબ ડીસ્ટ્રીકટ તથા તાલુકા વિરમગામનાં મોજે ગામ વાંસવાની સીમનાં સર્વે/બ્લોક નં.૮૪૪ પૈકી ની કુલ હે.આરે.ચો.મી. : ૨-૩૧-૬૮ જમીન પૈકી (૧) ખાતા નં.૯૯ ની હે.આરે.ચો.મી. : ૧-૧૨-૩૦, આકાર રૂ.૪-૫૦ પૈસાવાળી જમીન કરણસિંહ બળવંતસિંહ, કોકીલાબેન કરણસિંહ ઝાલા, પાયલબા કરણસિંહ ઝાલા તથા હરપાલસિંહ કરણસિંહ ઝાલાની તેમજ (૨) ખાતા નં.૭૦૭ ની હે.આરે.ચો.મી. : ૧-૧૯-૩૮, આકાર રૂ.૪-૭૫ પૈસાવાળી જમીન અલ્કાબા ભરતસિંહ ઉદેસિંહ ઝાલા, દેવેન્દ્રસિંહ ભરતસિંહ, તથા નિલરાજસિહ ભરતસિંહની, તે રીતે ઉપરોક્ત જમીનો તેના ઉપરોક્ત માલિકોએ ઉપરોક્ત દર્શાવેલ વિગતે તેઓની પોત-પોતાની કુલ સ્વતંત્ર માલિકી કબજા ભોગવટાની તેમજ તમામ પ્રકારનાં બોજાઓથી મુક્ત નાકરજી હોવાનું જણાવી અમારી પાસે ટાઈટલ કલીયરન્સ સર્ટીફિકેટની માંગણી કરેલ છે. સબબ ઉપરોકત જમીન પરત્વે હરકોઈ શખ્સનો હરકોઈ પ્રકારનો બોજો યા હકક- દાવો આવેલ હોય તો લેખિત પુરાવાની સર્ટીફાઈડ નકલ સહિત દિન-૭ માં નીચેના સરનામે રજી.એ.ડી. પોસ્ટ દ્વારા જાણ કરવી, જો તેમ કરવામાં કસુર યા વિલંબ થશે તો ઉપરોકત જમીન પરત્વે હરકોઈ શખ્સનાં કોઈ હકકો આવેલ નથી અગર આવેલ હોય તો જમીનનાં માલિકોની તરફેણમાં જતાં કરેલ છે તેમ સમજી ઉપરોકત જમીનનુ ટાઈટલ કલીયરન્સ સર્ટીફિકેટ કાઢી આપવામાં આવશે ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહીં જેની જાહેર જનતાએ સ્પષ્ટ નોંધ લેવી. તા.૦૭/૦૬/૨૦૨૪ મોદી લૉ એસોસીએટ્સ મોલીક દિલીપભાઈ મોદી એડવોકેટ ૬૦૯-૬૧૪, છઠો માળ, ““બી'' બ્લોક, શીલ્પ કોર્પોરેટ પાર્ક, એરોન સ્પેક્ટ્રાની બાજુમાં, રાજપથ રંગોલી રોડ, બોડકદેવ, a ગમ
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap