NOTICE CONTENT
Public Notice
We, Advocates Irfan I. Bangali,
hereby give this public notice
and inform that, District Sub,
District Ahmedabad, Taluka
Sabarmati, Moje Vasna, Survey
No. 141/142, TP Scheme No. 26,
Final Plot No. 1, City Survey
No. 1156, located on the land
of Kalamvadi Co. O. H. Society
Ltd., Sub Plot No. 14/A of 585
square yards of land and the
178 sq. m. construction on it
Property is owned by Nirjankumar
Chunilal Patel and
Darshiniben Nirjankumar Patel,
resident of Vasna.
This property is in the society's
record and in the city survey
record in their name. In this
property, except for the owners
of the said property,
no one else has any kind of
share, right, or interest. And
the owners of the said property
have not given any writing
to anyone else or otherwise
transferred the property or
any person, institution or bank
has a lien on the said property
This is to inform that the rights
of the said property are clear
and marketable. The owners
of the said property have
requested a certificate of
title clearance from us. Therefore,
if any other person has any kind
of claim based on a deed,
possession agreement, deed of
settlement, mortgage, or any
other kind of written document,
claim, right, share, or title
clearance certificate in the said
property, or any objection
against it, then please inform us
with written proof within 15
days from today, i.e. A.D.
Failing to do so, it will be
understood that no one has any
kind of right, interest in the
property, and if they do, it
is waived. We will issue the title
clearance certificate and no
objection or dispute will be
accepted thereafter. Please take
notice.
Ahmedabad, dated 6-24
Idris M. Bangali
B.A., LL.B., Advocate
Irfan I. Bangali
B.Sc., LL.B., Advocate
Idris Bangali and Associates
Advocates-Law firm since 1980
D. IB Law Chambers
Behind City Gold Cinema, Railway
Line side, Navrangpura, Ashram
Road, Ahmedabad-9
Phone No. 26586657,
26586658
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
અમો એડવોકેટ ઈરફાન આઈ. બંગાલી
તે આથી આ જાહેર નોટીસ આપી
જણાવીએ છીએ કે, ડીસ્ટ્રીકટ સબ
ડીસ્ટ્રીકટ અમદાવાદના તાલુકે
સાબરમતીના મોજે વાસણાના સર્વે
નં.૧૪૧/૧૪૨, ટી.પી.સ્કીમ નં.૨૬,
ફાયનલ પ્લોટ નં.૧, સીટી સર્વે
નં.૧૧૫૬ ની જમીન ઉપર આવેલ
કલમવાડી કો. ઓ. હા. સોસાયટી
લી.ના સબ પ્લોટ નં.૧૪/એ ની ૫૮૫
ચો.વારની જમીન તથા તે ઉપર આવેલ
૧૭૮ ચો.મી. બાંધકામ સાથેની
મિલકત નિરંજન ચુનીલાલ પટેલ તથા
દર્શીનીનિરંજન પટેલ ઠે. વાસણાની
માલીકી કબજા ભોગવટાની આવેલી
છે. સદરહુ મિલકત સોસાયટીના
રેકર્ડમાં તથા સીટી સર્વે રેકર્ડમાં તેઓના
નામે ચાલે છે. સદરહુ મીલકતમાં
સદરહુ મીલકતના માલીકો સીવાય
અન્ય કોઈનો કોઈપણ જાતનો
લાગભાગ, હકક હીસ્સો નથી તથા
મજકુર મીલકત અંગે સદરહુ મીલકતના
માલીકોએ કોઈને કોઈ લખાણ કરી
આપેલ નથી કે અન્ય રીતે મીલકત
તબદીલ કરેલ નથી કે મજકુર મીલકત
ઉપર કોઈ વ્યકિત, સંસ્થા કે બેંકનું
તારણ નથી તેમ જણાવી મજકુર
મીલકતના રાઈટસ ટાઈટલ કલીયર
અને માર્કેટેબલ હોવાના પ્રમાણપત્રની
મજકુર મીલકતના માલીકોએ અમારી
પાસે માંગણી કરેલ છે. તેથી મજકુર
મીલકતમાં અન્ય કોઈ વ્યકિતનો
બાનાખત મુજબનો, કબજા કરાર
મુજબનો, બાનાચિટ્ઠી મુજબનો,
ગીરોખત મુજબનો કે અત્ય કોઈ
જાતના લખાણ આધારીત કોઈ હકક
દાવો, કલેઈમ હોય કે અન્ય કોઈપણ
જાતનો લાગભાગ, હકક, હીસ્સો
હોય કે ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ
આપવા સામે અત્ય કોઈપણ જાતનો
વાંધો હોય તો તેની લેખીત જાણ
પુરાવા સાથે અમોને આજથી દિન-
૧૫માં રજી. એ.ડી.થી કરવી. તેમ
કરવામાં કસુર થયેથી મજકુર
મીલકતમાં અત્ય કોઈનો કોઈપણ
જાતનો હકક, હીસ્સો નથી અને હોય
તો તેજતો (વેવ) કરેલ છે તેમ સમજી
અમો ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ
ઈશ્યુ કરીશુ અને ત્યારબાદ કોઈનો
વાંધો તકરાર ચાલશે નહીં. તેની
જાહેર નોંધ લેવી.
અમદાવાદ તા.પ-૬-૨૪
ઈદરીશ એમ.બંગાલી
B.A., LL.™., એડવોકેટ
ઈરફાન આઈ.બંગાલી
B.Sc., LL.B., એડવોકેટ
ઈદરીશ બંગાલી એન્ડ એસોસીએટસ
એડવોકેટસ-Law firm since 1980
ડે. IB Law Chambers
સીટી ગોલ્ડ સીનેમાની પાછળ, રેલ્વે
લાઈન પાસે, નવરંગપુરા, આશ્રમ
રોડ, અમદાવાદ-૯
ફોન નં.૨૬૫૮૬૬૫૭,
૨૬૫૮૬૬૫૮