NOTICE CONTENT
Public Notice
District Ahmedabad, Sub-District Ahmedabad-4 (Paldhi), Taluk Sabarmati, Village Vasna, Survey Number 474/241/2, Plot Area: 0-31-36, TP Scheme Number 26 (Vasna), Final Plot Number 355/4, Plot Area: 1882, Umangbhai Harjibhai Thakkar has requested a Title Clearance Certificate for the above mentioned property. It is hereby declared that the property is in the complete and sole ownership, possession and enjoyment of Umangbhai Harjibhai Thakkar and is free from all encumbrances. Any person having any claim or encumbrance on the property, shall file their written claim with certified copies of supporting documents, within 7 days of this notice, at the below address by Registered AD Post. Any failure to do so shall be deemed as no claim or right existing on the property, and if any such claim exists it will be considered as waived in favor of the owner. After this period, the Title Clearance Certificate will be issued for the above mentioned property and no further disputes will be entertained in this regard.
The general public is hereby informed of the same.
Dated 03/04/2025, Ahmedabad
Mody Law Associates
Maulik Dilipbhai Mody
Advocate
609-614, 6th Floor, “B” Block, Shild Corporate Park, Next to Aaron Spectra, Rajpath Rangoli Road, Bodakdev, Ahmedabad-380059.
Tel. No.: 40072828 / 40071928
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
ડીસ્ટ્રીકટ અમદાવાદ સબ ડીસ્ટ્રીકટ
અમદાવાદ-૪ (પાલડી)નાં તાલુકા
સાબરમતી નાં મોજે વાસણાની સીમનાં
ખાતાનં.૪૭૪ નીસર્વે/બ્લોકનં.૨૪૧/
ર વાળી હે.આરે.ચો.મી. : ૦-૩૧-
૩૬ જમીન જેનો સમાવેશટી.પી.સ્કીમ
નં.૨૬ (વાસણા) માં થતાં તેને
ફાળવવામાં આવેલ ફાઈનલ પ્લોટ
નં.૩૫૫/૪ વાળી સ.ચો.મી.: ૧૮૮૨
જમીન ઉમંગભાઈ હરીભાઈ ઠક્કર એ
તેઓની કુલ સ્વતંત્ર માલિકી કબજા
ભોગવટાની તેમજ તમામ પ્રકારનાં
બોજાઓથી મુક્ત નાકરજી હોવાનું
જણાવી અમારી પાસે ટાઈટલ
કલીયરજ્સ સર્ટીફિકેટની માંગણી કરેલ
છે. સબબ ઉપરોકત જમીન પરત્વે
હરકોઈ શખ્સનો હરકોઈ પ્રકારનો બોજો
યા હકક-દાવો આવેલ હોય તો લેખિત
પુરાવાની સર્ટીફાઈડ નકલ સહિત દિન-
૭ માં નીચેના સરનામે રજી.એ.ડી.
પોસ્ટદ્વારા જાણ કરવી, જો તેમ કરવામાં
કસુરયા વિલંબ થશે તો ઉપરોકત જમીન
પરત્વે હરકોઈ શખ્સનાં કોઈ હકકો
આવેલ નથી અગર આવેલ હોય તો
જમીનનાં માલિકની તરફેણમાં જતાં
કરેલ છે તેમ સમજી ઉપરોકત જમીનનું
ટાઈટલ કલીયરન્સ સર્ટીફિકેટ કાઢી
આપવામાં આવશે ત્યારબાદ કોઈની
કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહીં
જેની જાહેર જનતાએ સ્પષ્ટ નોંધ લેવી.
તા.૦૩/૦૪/૨૦૨૫ અમદાવાદ
મોદી લૉ એસોસીએટ્સ
મૌલીક દિલીપભાઈ મોદી
એડવોકેટ
૬૦૯-૬૧૪, છઠ્ઠો માળ, “બી' બ્લોક,
શીલ્ધ કોર્પોરેટપાર્ક, એરોન સ્પેક્ટ્રાની
બાજુમાં, રાજપથ રંગોલી રોડ,
બોડકદેવ, અમદાવાદ-૩૮૦૦૫૯.
ટે.નં. : ૪૦૦૭૨૮૨૮ /
૪૦૦૭૧૯૨૮