NOTICE CONTENT
Public Notice
Registration Sub-District Ahmedabad-4 (Paldi) within the boundaries of Sabarmati taluka, in the land of Final Plot No. 11 of Town Planning Scheme No. 26 at Vasna, Old Survey Nos. 116A and 132, the property which has an area of approximately 334-4 sq. meters, located on a non-agricultural plot of Sharadanagar Cooperative Housing Society Limited, Sub Plot/Tenement No. 28 (City Survey No. 912) has been declared by Nilamben Harkantbhai Mehta, a society member and shareholder, as her own freehold, in full independent possession, free of any burdens. Accordingly, she has requested a Title Clearance Certificate from us. Therefore, if anyone has any claim, right, interest, relation, allegation, encumbrance, burden, application, lien, or guarantees against this property, they must inform the Registrar A.D. within seven (7) days with certified and written proof; otherwise, after the period elapses, a Title Clearance Certificate will be issued assuming that there are no such claims on the property, and any disputes regarding this will no longer be valid.
Date: 28/05/2024
G. A. Meman, Advocate
303, Third Floor, Narayankrupa Square, behind Natraj Cinema, Ashram Road, Ahmedabad.
Phone: 29580698
Mobile: 9824066243
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
રજીસ્ટ્રેશન સબ-ડીસ્ટ્રીક્ટ અમદાવાદ-
૪ (પાલડી) ના સાબરમતી તાલુકાના
મોજે વાસણાની સીમના જુના સર્વે નં-
૧૧૬અને ૧૩૨, ટાઉનપ્લાનીંગ સ્કીમ
નં-૨૬, ફા. પ્લોટ નં-૧૧ની
બિનખેતીની જમીન ઉપર આવેલ
શારદાનગર સહકારી ગૂહમંડળી
લિમીટેડના સબ પ્લોટ/ટેનામેન્ટ નં-૨૮
(સીટીસર્વે નં-૯૧૨)ની આશરે ૩૩૪-
૪સમચો.મીટરના ખુલ્લા પ્લોટ વાળી
મીલકત નીલમબેન હરકાંતભાઈ
મહેતાએ સોસાયટીના સભાસદ શેર
હોલ્ડરના હક્કની રૂએ પોતાની કુલ
સ્વતંત્ર માલીકી, કબજા ભોગવટાની
કોઈના કોઈપણ પ્રકારના બોજા રહીત
હોવાનું જણાવી અમારી પાસે Tie
Clearance Certificate ની માંગણી
કરેલ છે. આથી સદરહુ મીલકત ઉપર
કોઈનો કોઈપણ પ્રકારનો હક્ક, હિસ્સો,
હિત, સંબધ, દાવો, અલાખો, ગીરો,
બોજો, ટાંચ, દરખાસ્ત લિયનચાર્જ કે
જામીનગીરીનો બોજો હોય તો દિન-૭
(સાત) માં પ્રમાણીત અને લેખિત પુરાવા
સહિત રજી.એ.ડી.થી જાણ કરવી
નહીતર સદરહુ મીલકત ઉપર કોઈનો
કોઈપણ પ્રકારનો હક્ક, હિસ્સો, હિત
સંબધ, દાવો, અલાખો, ગીરો, બોજો
નથી એમ સમજી મુદત વિત્યે Title
Clearance Cer- tificate ઈશ્યુ કરી
આપવામાં આવશે, ત્યારબાદ કોઈની
કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહીં.
તારીખ :- ૨૮/૦૫/૨૦૨૪
જી. એ મેમણ એડવોકેટ
૩૦૩, ત્રીજો માળ, નારાયણકૃપા
સ્કવેર, નટરાજ સિનેમાની પાછળ,
આશ્રમ રોડ,અમદાવાદ.
ફોન: ૨૯૫૮૦૬૯૮
(મો): ૯૮૨૪૦૬૬૨૪૩