Public Notice for 60

Vasna-Kotariya, Vadodara

DISTRICT Vadodara
TALUKA Vadodara
VILLAGE Vasna-Kotariya
CITY vadodara
FINAL PLOT# 190
SURVEY# 928
NOTICE CONTENT
We, Advocate Bhavin B. Thakkar, hereby provide this public notice at our client's direction to inform you that, under Registration District Vadodara, Sub-Registration District Vadodara at Gotri Village, Survey Block number 928, which includes land City Survey number 2346/A/1, included in TP Scheme number 60, and Final Plot number 190, there are commercial shops located on the ground floor of 'Darshanam Aries'. Shop number 22 with a built-up area of 32.62 square meters and an unbuilt land area covered under Ramilaben Amritlal Libachiya measures 18.85 square meters. Shop number 23 with a built-up area of 30.27 square meters and an unbuilt land area covered under Nehalkumar Amritlal Libachiya measures 14.49 square meters. We declare that our client wants to sell and these properties have clear and marketable titles, free of any burden, charge, etc. A Title Clearance Report has been requested by our client so this public notice is to inform if any person, institution, or bank has any sort of rights, stakes, claims, relations, charges, mortgages, maintenance rights, rental rights, or any other rights or authorities, they should present their written claims to the address provided below within seven days from the day this notice is published. After the time expires, no complaints will be entertained and title clearance will proceed. Note this. Date: 31-03-2025. Place: Vadodara. Contact Bhavin B. Thakkar at 94286 91396 Address: 203, Turning Point, near AB Tower, O.P. Road, Vadodara.
ગુજરાતી નોટિસ
Meg =] અમો એડવોકેટ ભાવિન બી.ઠક્કર, તે અમારા અસીલની સુચનાથી આ જાહેર નોટીસ આપીને જણાવીએ છીએ કે; રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ વડોદરા, સબ-રજી. ડીસ્ટ્રીક્ટ વડોદરા ના મોજે ગામઃ ગોત્રીના બ્લોક/સર્વે નં. ૯૨૮ પૈકી, જેનો સીટી સર્વે નં. ૨૩૪૬/અ/૧ વાળી જમીન કે જેનો ટી.પી.સ્કીમ નં. ૬૦ માં સમાવેશ થતાં મળેલ ફા.પ્લોટ નં. ૧૯૦ વાળી જમીન પર આવેલ જેના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ " Darshanam Aries " નીચે મુજબની દુકાન આવેલ છે. દુકાન | ક્ષેત્રફળ ચો.મી. તેના વરાડે પડતી માલિકનું નં. _| બીલ્ટઅપ એરીયા |વણવહેંચાયેલી જમીનનું ક્ષેત્રફળ નામ ૨૨ ૩૨.૬૨ ૧૮.૮૫ રમીલાબેન અમૃતલાલ લીબાચીયા ૨૩ ૩૦.૨૭ ૧૪.૪૯ | નેહલકુમાર અમૃતલાલ લીબાચીયા અને જેઓ સદર મિલકતના ટાઇટલ ચોખ્ખા અને માર્કેટેબલ છે અને અન્ય કોઇનો બોજો, ચાર્જ વિગેરે આવેલ નથી તેમ જણાવીને અમારા અસીલને વેચાણ કરવા માંગે છે અને અમારા અસીલે અમારી પાસે ટાઇટલ ક્લીચરન્સ રીપોર્ટ માંગેલ છે જેથી આ જાહેર નોટીસ આપી જણાવવાનું કે ઉપરોક્ત મિલકત પરત્વે અન્ય કોઇપણ વ્યક્તિ, સંસ્થા અથવા બેન્કનો કોઇપણ પ્રકારનો હક્ક, હીસ્સો, હીત, સબંધ કે ચાર્જ, મોર્ટગેજ, ભરણ પોષણનો હક્ક, ભાડુવાતોનો હક્ક કે અન્ય હક્ક અથવા અધિકાર હોય તો, સદરહું નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન- ૦૭ માં નીચે જણાવેલ સરનામે લેખીત વાંધા પૂરાવાસહ રજુ કરવા. મુદત પૂરી થયા બાદ કોઇની કોઇપણ પ્રકારની તકરાર ચાલશે નહીં અને ટાઇટલ ક્લીયરન્સ સટી.આપવામાં વશે. રની નોધ લેવી. તા.૩૧-૦૩-૨૦૨૫. સ્થળઃ વડોદરા. વિન બી.ઠક્કર 94286 91396 મું: ૨૦૩, ટનીંગ પોઇન્ટ, AB ટાવર પાસે,ઓ.પી.રોડ,વડોદરા
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap