DISTRICT Gandhinagar
TALUKA Dehgam
VILLAGE Vasna Rathod
CITY ahmedabad
SURVEY# 188
NOTICE CONTENT
Registration District Gandhinagar, Sub-District Dehgam, Dehgam Taluka, Village Vasana Rathod, within the boundary, after re-survey block survey no. 188 (old block survey no. 172) account no. 1312, 3-93-97 ha. Area sq. m. i.e. 39397 sq. m. shaped Rs. 21-00 paisa old terms, agricultural land (1) Shakribhen, widow of Ramabhai Raiva Bhai, (2) Kishorbhai Ramabhai, (3) Babubhai Ramabhai, (4) Chandrikaben Ramabhai and (5) Subhadraben Ramabhai and other co-owners are in joint ownership, possession, and enjoyment, out of which 2378 sq. m. of old terms agricultural land from their share is decided to be sold to our client, and our client has requested for a title clearance certificate from us regarding the said above land. Any person who has any right, claim, mortgage, lien, charge, trust, etc. on the above, should submit their written notice with proof to this registered notice within 8 days from the date of this notice, failing which, no right, interest, share, etc. of any kind shall be considered in the said land and the title clearance certificate shall be issued by us on behalf of our client, stating that the right, title and marketability of our client is clear and marketable, and no objection will be raised later on, please take note. Place: Ahmedabad, Date: 03-04-2023, Vishalkumar Patel, Advocate, Address: R, Shilpgram Duplex, behind Gayatri Residency, Kathawad Road, Naroda, Ahmedabad - 382 330. (M) 99989 88352, File No. 91/2023.
ગુજરાતી નોટિસ
રજુસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ ગાંધીનગર સબ કીસ્‍્ટ્રીક્ટ દહેગામના દહેગામ તાલુકાના ગામ મોજે વાસણા રાઠોડની સીમમાં આવેલ રી-સર્વેબાદના બ્લોક સર્વે નં.૧૮૮ (જુના બ્લોકસર્વે નં. ૧૭૨)ની ખાતા નં.૧૩૧૨ની ૩- ૯૩-૯૭ હે.આરે.ચો.મી. યાને કે ૩૯૩૯૭ ચોરસમીટરની આકાર રૂ.૨૧-૦૦ પૈસાવાળી જુની શરતની ખેતીની જમીન(૧) શકરીબેન તે રામાભાઈ રૈવાભાઈની વિધવા, (ર) કિશોરભાઈ રામાભાઈ, (૩) બાબુભાઈ રામાભાઈ, (૪) ચંદ્રીકાબેન રામાભાઈ તથા (૫) સુભદ્રાબેન રામાભાઈનાઓ તથા અન્ય સહમાલિકોની સંયુક્ત માલિકી કબજા ભોગવટાની ચાલી આવેલ છે, જે પૈકી તેઓના હિસ્સાની જમીન પૈકી ૨૩૭૮ ચોરસમીટરની જુની શરતની ખેતીની જમીન અમારા અસીલને વૈચાણ આપવાનું નકકી કરેલ છે અને અમારા અસીલે સદર ઉપરોક્ત જમીન અંગેના ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટની માંગણી અમારી પાસેથી કરેલછે. સર્વે શખ્સો કે જેનો વેચાણ, વારસો, ગીરો, લીયન, ચાર્જ, ટ્રસ્ટ, ઉપર હક્ક, દાવો, અલાખો, લાગભાગ, હક્ક, હિસ્સો, વિગેરે કાંઈપણ ધરાવતા હોય તેમણે તેની લેખિત જાણ પુરાવા સાથે રજીસ્ટર] મરી. મારફતે આ નોટીસ પ્રસિ થયેથી દિત-૮ની અંદર અમો તીચેસહી કરનારને નીચે જણાવેલા સરનામે કરવી, જો તેમ કરવામાં કસુર કરશો તો મજકુર જમીનમાં અન્ય કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિસ્સો, વિગેરે કાંઈ થી તેમ ગણીને ઉપરોક્ત અમારા અસીલના હકક રાઈટ, ટાઈટલ ક્લીયર અને માક્ટેબલ હોવા બાબતનું ટાઈટ ક્લીયરન્સ સર્ટીફીકેટઅમો આપીશું અને યારબાદ કોઈની કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહીં, તેની નોંધલેશો. સ્થળઃ અમદાવાદ ત્ઞારીખ:૦3-૦૪-૨૦૨ વિશાલકે. પટેલ, એકટ ઠેકાણું ર, શિલપગ્રામડુષેક્ષ, ગેલેલ્ષી રેસીડેન્સીની બાજમાં, કઠવાડારોડ, નરૌડા, અમદાવાદ-૩૮૨ 330. (મો.) ૯૯૯૮૯ ૮૮૩૫૨ ફાઈલનં, ૯૧/૨૦૨૫
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap