SURVEY#Old Survey/Block Number-905, New Survey/Block Number-983, Old Survey/Block Number-886, New Survey/Block Number-964
NOTICE CONTENT
Public Notice
In the sub-district of Gandhinagar, within Dahegam Taluka, located at the village of Vasna Rathod, the following land details are given: Under the old survey/block numbers 905 and 886, corresponding with new survey/block numbers 983 and 964, account numbers 819 and 818 respectively. Co-owned and possessed by (1) Shankarbhai Nathabhai, (2) Kantibhai Nathabhai, (3) Revabhai Nathabhai, (4) Maheshbhai Nathabhai, (5) Jisheshbhai Ramjibhai and (6) Jashodaben Nathabhai. If any person, bank, or financial institution has any claim or burden of any kind over this land, they are required to provide evidence at the below address within seven days, else a Title Clearance Certificate will be issued. Date: 23-5-2024
Advocate and Notary: Rupesh A. Bhagat,
Jisesh A. Bhagat
For Bhagat Associates
Address: 302-A/B, Sheel Complex, Behind Agman Complex, Mithakhali, Ahmedabad.
Tel. No. (079)26406825
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
ડીસ્ટ્રીક્ટ સબ-ડીસ્ટ્રીક્ટ ગાંધીનગરના
દહેગામ તાલુકાના મોજે ગામ વાસણા
રાઠોડની સીમના (૧) જુના સરવે/બ્લોક
નંબર-૯૦૫ નવા સરવે/બ્લોક નંબર-
૯૮૩ ખાતા નંબર-૮૧૯
હૈે.આરે.ચો.મી. ૨-૦૭-૨૭ અતે
પો.ખ.ની હે.આરે.ચો.મી. ૦-૦૭-
૧૩એમકુલે હે.આરે.ચો.મી. ૨-૧૪-
૪૦આકાર રા. ૧૨-૩૫ પૈસા પૈકી
હે.આરે.ચો.મી. ૧-૪૨-૭૨ તથા (૨)
જુના સરવે/બ્લોક નંબર-૮૮૬ તવા
સરવે/બ્લોક નંબર- ૯૬૪ ખાતા નંબર-
૮૧૮ હૈ.આરે.ચો.મી. ૧-૭૮-૧૦
અને પો.ખ.ની હે.આરે.ચો.મી. ૦-
૦૨-૩૮ એમ કુલ્લે હે.આરે.ચો.મી.
૧-૮૦-૪૮ આકાર રા. ૧૦-૧૫ પૈસા
પૈકી હે.આરે.ચો.મી. ૦-૪૭-૫૬ ની
જુની શરતની ખેતીની જમીન (૧)
શંકરભાઈ નાથાભાઈ (૨) કાંતિભાઈ
નાથાભાઈ (૩) રેવાભાઈ નાથાભાઈ
(૪) મહેશભાઈ નાથાભાઈ (૫)
જીશેશભાઈ રામજીભાઈ (૬)
જશોદાબેન નાથાભાઈની સંયુક્ત
માલિકી અને કબજા ભોગવટાની
આવેલી છે. તો સદરહુ જમીન ઉપર
કોઈપણ વ્યક્તિ, બેંક કે નાણાકીય
સંસ્થાનો કે બીજા કોઈનો કોઈપણ
પ્રકારનો લાગભાગ કે હક્ક હિસ્સો કે
બોજો હોયતો દિન-૭માં પુરાવાસહિત
નીચેના સરનામે લેખિત જાણ કરવી
નહિં તો ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ
આપવામાં આવશે.
તા. ૨૩-૫-૨૦૨૪
રૂપેશ એ. ભગત
(એડવોકેટ એન્ડ નોટરી)
જીશેશ એ. ભગત
(એડવોકેટ એન્ડ નોટરી)
ફોર ભગત એસોસીએટસ
સરનામું: ૩૦૨-એ/બી, શીલ કોમ્પ્લેક્ષ,
આગમન કોમ્પલેક્ષની પાછળ,
મીઠાખળી, અમદાવાદ.
ટે.નં.(૦૭૯)૨૬૪૦૬૮૨૫
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap