NOTICE CONTENT
Public Notice
Located in the sub-district of Ahmedabad and taluka of Sanand within the limits of Vasodara, Survey/Block Number - 73 of land for industrial purpose measuring 3082 sq. meters, Briheshkumar Dwarkadas Patel and Viralkumar Bhaveshkumar Patel, both residents of Ahmedabad, have jointly declared that they are the absolute owners, in possession, and completely free from all encumbrances. They have requested for our opinions on the title of the said property.
It is hereby noted that if anyone has any claims, rights, or financial interests like mortgages, liens, charges, or any difficulties concerning this property, they must notify us at the below-mentioned address within seven days from the publication of this notice. Failing to do so will lead to the understanding that no such claims exist and any future objections will not be entertained post the issuance of the title certificate after the expiry of the specified period.
Location: Ahmedabad.
Date: 25/05/2024
Sejwani & Co. (Solicitor, Advocates & Notary)
Deepak B. Sejwani, Advocate & Notary,
Dhiraj D. Sejwani, Solicitor & Advocate
Raju D. Sejwani, Advocate
303, National Plaza, opp. Lal Bungalow, C.G.Road, Ahmedabad.
Tel-26443200.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
જત ડીસ્ટ્રીકટ અમદાવાદ સબ ડીસ્ટ્રીકટ
અને તાલુકા સાણંદના મોજે વસોદરાની
સીમમાં આવેલ સર્વે/બ્લોક નંબર - ૭૩
નીસ.ચો.મીટર - ૩૦૮૨ ઔઘોગીક
હેતુ માટે બીનખેતીની જમીન ૧)
બ્રિજેશકુમાર દ્વારકાદાસ પટેલ તથા ૨)
વિરલકુમાર ભાવેશકુમાર પટેલ, બન્ને
ઠેકાણું - અમદાવાદનાએ પોતાની
સંયુક્ત માલીકી કબજા ભોગવટાની તથા
તમામ પ્રકારના બોજાઓથી સંપુર્ણપણે
મુકત હોવાનું જણાવી અમારી પાસેથી
સદર મીલકત અંગે ટાઈટલ્સ
અભિપ્રાયની માંગણી કરેલ છે. સબબ
કે સદર મીલકત ઉપર કોઈનો કોઈપણ
જાતનો બોજો, લાગ-ભાગ, હક્ક,
હિસ્સો તથા કોઈપણ નાણાંકીય સંસ્થા,
બેંક, કોર્પોરેશન, કંપની, પેઢી કે સંસ્થા
કે કોઈપણ શખ્સનો કોઈપણ પ્રકારનો
ગીરો, લીયન, ચાર્જ, કબજો ભોગવટો/
બાનાખત/ભરણપોષણ-રહેણાંકનો
હક્ક આવેલ હોય તો આ નોટીસ પ્રસિધ્ધ
થયેથી દિન-૭ (સાત)માં દસ્તાવેજી
પુરાવા સહીત લેખીતમાંનીચે દર્શાવેલ
સરનામે અચુક જાણ કરવી, જો તેમ
કરવામાં નહી આવે તો સદર મીલકત કે
તેના કોઈપણ ભાગપરત્વે અન્ય કોઈનો
કોઈપણ લાગભાગ, હક્ક, હિસ્સો,
બોજો આવેલ નથી અને આવેલ હોયતો
તે તમામ જતા યાને વેવ કરેલ છે તેમ
સમજી અમો મુદત વિત્યે ટાઈટલ
સર્ટીફીકેટ ઈસ્યુ કરી દઈશું. ત્યારબાદ
કોઈની કોઈપણ પ્રકારની દાદ-ફરીયાદ-
તકરાર ચાલશે નહી તે બાબતની જાહેર
જનતાને તથા લાગતા વળગતા તમામે
નોંધ લેવી.
સ્થળ : અમદાવાદ.
તારીખ : ૨૫/૦૫/૨૦૨૪
Sejwani & Co.
(Solicitor, Advocates & Notary)
Deepak B. Sejwani,
Advocate & Notary,
Dhiraj D. Sejwani,
Solicitor & Advocate
Raju D. Sejwani, Advocate
303, National Plaza, opp. Lal
Bunglow, C.G.Road,
Ahmedabad.
Tel-26443200.